Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 15
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમિત પુણ્યશામ પાસેથી રજા લઈ ગુણસુંદરીને વારંવાર ક્ષમાવી સ્વસ્થ મનવાળે તે પોતાના નગર પ્રત્યે ગયે. ગુણસુંદરીએ પણ પોતાના ભરની સાથે નાના પ્રકારના સુખ ભોગવતા તથા અનેક પ્રકારના ધર્માચરણ કરતા સુખે કાળ નિર્ગમન કરવા માંડ્યો. અપૂણું. श्रीविक्रमकविविरचितं. नेमिदूतम्. (સમસ્જીવ માપાંતર ગુજ.) (અનુસંધાન પાને ૧૬ થી.) तामासाद्य प्रवरनगरी विश्रुतां संनिवासं कुर्याः पौरैवर विहितानेक पूजोपचारः । आस्तीर्णान्त विमलशयनेष्वग्रसौधेषु कामं नीत्वा खेदं ललितवनितापादरागाकितेषु ॥३६॥ તે વિખ્યાતા પ્રવર નગરી વાસ તેમાં પ્રસાર, જ્યાં સે લોકો અધિક કરતા ભૂરિ પૂજોપચારે; જેમાં મહેલ વિમળ શયને પાથર્યા સુંદરીને, ચર્ણ રંગ્યા નરવર! હરે ખેદ તેમાં ફરીને. ૩૬ उद्यानाना मुपतटभुवामुज्जयन्त्याः समन्ता दाधुन्वद्भि विपुलविकसन्मालतीजालकानि । अङ्गान्मार्गश्रमजलकणान्सेव्यसेऽस्यां हरद्भि પછી નિતયુવતિનાનતિક્રિટ રૂગા. ૩૬ હે નરવર ! તે વિખ્યાત અને શ્રેષ્ટ નગરીમાં જઈનગરીના લેકે એ જેના અનેક પૂજાના ઊપચારો કરેલા છે એવા તમે જેમાં નિર્મળ શઆ પાથરેલી છે અને જે સુંદર સ્ત્રીઓના ચરણ રાગથી અંકિત થયેલા છે એવા અગ્ર મહેલોમાં ખેદને ટાળીને નિવાસ કરો. ૩૭ ઉજજયંતી નગરીને કાંઠે થયેલા ઊધાનના વિપુલ અને વિકાસ પામેલા માલતીના જાળને ચોતરફ કંપાવતા અંગથી માર્ગના શ્રમથી થયેલા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20