Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ. જે ઊધાનો ઉપતટ થયા ઊજયતી પુરીને, તે કંપાવે વિપુલ વિકશન્માલતી જાળકોને અંગે માગેશ્રમ જળકા જે હરી સેવતો જ્યાં, વાયુ તિકતો ઊદક રમતી સુંદરી સ્નાનથી ત્યાં. तत्रोपास्यः प्रथितमहिमा नाथ देवस्त्वयाद्यः प्रासादस्थः क्षणमनपमं यं निरीक्ष्य त्वमक्ष्णोः । शृण्वन्प्रेक्षामुरजनिनदा वारिवाहस्य तुल्या नामन्द्राणां फल मविकलं लप्स्यसे गर्जितानाम्.॥३८॥
તે ઊપામ્ય પ્રથિત મહિમા દેવ છે ત્યાં તમારે, જે પ્રાસાદે સ્થિત અનુપમી નાથ! જોઈ નેત્ર ધારે; પ્રેક્ષા કેરા મુરજ રવને શાંભળી મેઘશા જ્યાં, ગભીર ગાર્જત તણું તમે પૂર્ણ ફળ પામશે ત્યાં. ૩૮ त्वद्रूपेणापहृतमनसो विस्मयात्पौरनार्यः सौन्दर्याधःकृतमनसिजे राजमार्ग प्रयाति । प्रातस्तस्यां कुवलयदलश्यामलाङ्गे सलील मामोक्ष्यते त्वयि मधुकरश्रेणिदर्धािनकटाक्षान् ॥३९॥
ત્યાં સંદર્ભે સ્મર અધ કર્યો ચાલતા રાજમાર્ગ, જે રૂપેથી હદય હરિયું જેમનું પિર નાય; પ્રાતઃકાળે કુવલય તણું પત્રવત્ શ્યામ અંગ,
ભંગણી સરલ તમમાં મુકશે ત્યાં અપાંગ. ૩૮ જળકણને હરણ કરતા અને જળ ક્રીડામાં તત્પર થયેલી યુવતીના સ્નાનથી સુગંધી થયેલા પવને તમને એ નગરીમાં સેવન કરશે.
૩૮ હે નાથ ! ત્યાં તમારે પ્રખ્યાત મહિમાવાળા દેવ ઊપાસના ક. રવાને એગ્ય છે. જે દેવને પ્રાસાદાર રહી જેઈને અને મેઘના જેવા પ્રેક્ષા કાળના મૃદંગના અવાજને સાંભળીને તમે ગંભીર ગર્જનાનું સંપૂર્ણ ફળ મેળવશે.
૩૮ પોતાની સુંદરતાથી કામદેવને તિરસ્કાર કરનાર તમે તે નગરીમાં રાજ માર્ગે ચાલતા તમારા રૂપથી જેમનું મન હરી લીધેલું છે એવી નગરીની સ્ત્રીએ વિસ્મયથી પ્રાતઃકાળે કમળના પત્ર જેવા સ્પામ અંગવાળા તમારા વિષે લીલા સહિત ભમરાની પંક્તિના જેવા લાંબા કટાક્ષો છેડશે.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20