________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિયમ લેવાથી થતા લાભ.
तस्याः पश्यन् वरगृहततिं तां व्रजेद्य स्पृशन्ती मैक्यं प्राप्यासितरजनिषु प्रस्फुरद्रत्नदीपाः । विद्योतन्ते निहततिमिर व्योममार्गश्च लोके शान्तोद्वेगस्तिमितनयनं दृष्टभक्तिर्भवान्या ॥ ४० ॥ દેખી તેની વર ગૃહ તણી હાર સ્વર્ગે અડેલી, પામી ઐક્યા સિતરજનિમાં રત્ન દીપે મળેલી; જે ધાતે છે રહિત તિમિર બ્યામ માર્ગ પ્રલેાકે, શાંતદંગી અચળ નયને દેખ ભક્તિ ઊમાએ.
૪
For Private And Personal Use Only
આ
नियम लेवाथी थता लाभ.
કાઈપણ પ્રકારના નિયમ ગ્રહણ કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે, કેમકે જ્યાં સુધી નિયમ લીધેલ હતેા નથી ત્યાંસુધી મનની ચચળતા હાવાથી પ્રાણી અનેક પ્રકારે ડામાડૅાળ સ્થિતિમાં રહ્યા કરે છે. કેાઈ વસ્તુ અભક્ષ હાય અને તેને નિષેધ મનમાં સમજાએલ હાય તાપણુ જ્યારે તે વસ્તુ અકાળે અને શ્રેષ્ટ દેખાવમાં નજરે પડે છે ત્યારે નિયમ વિનાના મનુષ્યોનું ચિત્ત ડામાડેાળ થયા વિના રહેતુ નથી. પણ જો તેને નિયમ ગ્રહણ કરેલ હોય તેા કદાપિ પણ તેના તરફ મન લલચાતુ નથી. તેજ પ્રમાણે કાઇ પ્રાણી પરઓ ગમનના ગેરફાયદા જાણતા હોય તેપણુ કાઈ અત્યંત સાંદર્યતાવાળી સ્ત્રીના એકાંત યાગ થઈ જાય છે તે તેનું મન નિયમ ગ્રહણ કરેલ ન હેાવાથી દ્રઢ રહેતું નથી. કેટલાએક માણસા એમ કહે છે કે “આપણે તે મનથી નિયમ પાળશુ, નિયમ ગ્રહણ કરવાની કાંઈ જરૂર નથી.” પણ એવા પ્રાણી વખત આવ્યે મનના નિયમને છેડી દેતા વાર લગાડતા નથી. ધારોકે એક શ્રાવકે રાત્રે ચાવીહારનું પ્રત્યાખ્યાન લીધુ છે અને ખીજાએ મનથી રાત્રે પાણી સુધાં પણ ન વાપરવાનું ધાર્યું છે. હવે તે બંનેને દૈવયોગે કાઠું અકસ્માત્ વ્યાધિના વેણ રાત્રે થઈ ગયે! તે જ્યારે આષધની વૈદા ખાસ જરૂર બતાવે તે વખત કોનું મન દ્રઢ રહેશે અને ક્રાણુ આષધ સુદ્ધાં પણ નિરાદર કરશે? વ્યાવિહારના પચ્ચખાણવાળાજ કરશે. ખી
૪૦ આકાશને સ્પર્શ કરતી તે નગરીની ઊત્તમ ગૃહેાની પક્તિને જોઈ તમે ત્યાં જા કે જ્યાં સ્ફુરણાયમાન થતાં રત્નના દીવા ક્ષપક્ષની રાત્રિઓમાં ઐક્યતા પામી પ્રકાશે છે. એ લાકમાં પાર્વતીએ શાંત ઊદ્વેગ અને નિશ્રળ નેત્રે જેની ભક્તિ જોયેલી છે એ અંધકાર રહિત આકાશ માર્ગ થયેલે છે.