Book Title: Jain Dharm Prakash 1892 Pustak 008 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/533086/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir VOC CAVA ASHITATAR RATE प्रकारात KIER JAINA DHARMA PRAKASHA. પુસ્તક ૮ મુ. વૈશાખ સુદ 9 પ સંવત ૧૯૪૮ અંકે રજો. शार्दूलविक्रीडित. कृत्वाहत्पदपूजनं यतिजनं नत्वा विदित्वागमं । हित्वा संगमधर्मकर्मठधियां पात्रेषु दत्वा धनं ॥ गत्वा पद्धतिमुत्तमक्रमजुषां जित्त्वांतरारिव्रजं। स्मृत्वा पंचनमस्कियां कुरु करक्रोडस्थमिष्टंसुखं ॥१॥ प्रगट कर्ता. श्री जैनधर्मप्रसारक सभा ભાવનગર. अमदावादमां-मानी युसर श्री-टी सभा" નથુભાઈ રતનચંદ મારફતીયાએ છાપી પ્રસિદ્ધ ४ १८१४. सन १८८१-४२ भूस वर्ष १ त ३१) या पारटेन ३०-3-0 Mg. छुट मन! ३०-२-० । For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકટ, अनुक्रमणिका. વિષય, ૧ જનશાળા, (પદ્ય) ૨ સબંધસત્તરી, ૩ કમળસેન (એક રસિક બોધદાયક કથા) ૪ નેમિદૂત (સમશ્લોકી ભાષાંતર યુક્ત) ૫ નિયમ લેવાથી થતા લાભ, X ચોપાનીયું રખડતુ મુકી આશાતના કરવી નહીં. ગ્રાહકોને ભેટ. श्री नलदमयंती चरित्र. જે જે ગ્રાહકોએ લવાજમ મોકલાવેલ છે તેમાં ભેટની બુકના પિસ્ટેજને અરઘે આને વધારે મેકલનારને ભેટ મોકલાવેલ છે. બાકીના ગ્રાહકે અરધાઓનો મેકલી બુક મંગાવી લેવી સાથે નવા વર્ષનું લવાજમ મોકલશે તે અનુકુળ પડશે, | લવાજમ મોકલવાના આળસુ ગ્રાહુકાને હજુ પણ ભેટની બુકનો લાભ લેવો હોય તો ચડેલા લવાજમ સાથે નવા વર્ષનું લવાજમ અને ભેટની બુકના પોસ્ટેજને અરઆન મોકલા.. વો, એટલે તેમને ભેટ મોકલાવશુ. ગ્રાહકોને નવા વર્ષની ભેટ. છે જેન પંચાંગ. તિથિઓની વધઘટ વાષક જૈન પર્વ, તિથિ, વાર, ઇંગ્રેજી તારીખ, દિવસ અને રાત્રીના ચેાધડીયાના યંત્ર તથા દય સયસ્તનો વખત વિગેરે બતાવનારું તપાગચ્છની સમાચારી પ્રમાણેનું જિન બંધુઓને ઉપયોગી | વાર્ષીક પંચાંગ. (સંવત ૧૯૪૮ ના ચતરથી સંવત ૧૯૪૯ ના ફાગણ સુધીનું) | કિંમત એક આનો, ગ્રાહકોને ભેટ તરીકે ગયા અંક સાથે મોકલાવેલ છે. પચીશથી વધારે નક્કલ મંગાવનારને માટે અરધા આના પ્રમાણે આપવામાં આવશે, For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org श्री जैनधर्मप्रकाश. JAINA DHARMA PRAKASHA. 4 Acharya Shri Kailassagarsuri Gyanmandir દા. જિનમતસ રસનાથકી, પાનકા પ્રતિમાસ; રસિકના સમગ્ન હૈ, વાંચી જૈનપ્રકાશ. પુસ્તક ૮ સુ. શક ૧૮૧૪ વૈશાખ શુદ્ધિ ૧૫ સવત ૧૯૪૮ એકર્ જો जैनशाळा. ( સાંધણ પાને ૧૭૮ થી.) ભુજંગી. ખરા ભાવથી જ્ઞાનનુ દાન દેવા, નહી ચુકશે। સજ્જના લાભ લેવા; રૂડા જ્ઞાનને તેા તમે શું વીસારા, પુરા પ્રેમથી જૈનશાળા કરાવો. વડી હેાંશથી તે વરાએ કરે છે, રળીને વળી ધળમાં શું ધરે છે; મળ્યું. પુન્યથી તેા કરે! પુન્ય યારા, પુરા પ્રેમથી જૈનશાળા કરાવે. વીવાને વરાએ કયામાં વહ્યું શું, અમસ્થા જુલાએ અરે સજ્જને શુ; ખરા લાભ લેવા તમે જો વિચારે, પુરા પ્રેમથી જૈનશાળા કરાવો. For Private And Personal Use Only ૧૦ ૧૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધામ પ્રકાશ. ઊછાળા છુટા હાથથી દ્રવ્ય દઈશ, રૂડા કામમાં સુખ પામો અગાડી; ભણું જ્ઞાન આભાર માને તમારો, પુરા પ્રેમથી જનશાળા કરવા. સદાચાર શીખે દુરાચાર છેડી, રહે તે પછી ધર્મમાં પ્રીત : નફો થાય ભારે તમે તેમ ધ રે, પુરા પ્રેમથી જૈનશાળા કરવા. ક ધને દીવ્ય ચક્ષ મળે, કહે સુખ તેને થશે કેટલું તે ગણે એથી તો પાડ પૂરા તમારે પુરા પ્રેમથી નશાળા કરાવે. ક્યાથી વડે કીર્તનો કાટ જામે, સદા હાલ થાશે પ્રભુ એજ કામે; વદી શીખ સારી ઊરે ધારી ધારી, કથી છે ઝવેરે નથી તે નકારી. ૧૫ संबोधसत्तरी. (અનુસંધાન પુઓ છે માને પાને. ૧ર થી. } પર્વે ગચ્છ સંબંધી વહુનની છેવટે મુનિરાજને સાધ્વીને સંગ વિવધત્રિવિધે વિસરાવવાનું કહીને શીળગુણની ખાસ આવશ્યકતા દર્શાવી છે તેનીજ પુરીને માટે વળી શાસ્ત્રકાર કહે છે – जो देइ कणयकोडिं, अत्रा कारे कणय जिणभवणं । तस्स न तत्तिय पुर्व, जतिन भव्यए धरिए ॥ ५६ ॥ અર્થ–જે કોઈ પ્રાણી સુવર્ણની કોડ અર્થાત કેડો રૂપિઆની કિંમતનું સુવર્ણ (સોનું) યાયંકાને આપે અથવા કંચનનું જિનભુવન કરાવે તે પણ તેને તેટલું પુન્ય ન થાય કે જેટલું બ્રહ્મવત ધારણ કરનારને થાય છે. પ૬ ભાવાર્થ-ડે ગમે સુવર્ણનું દાન આપનારના કરતાં તેમજ સુવણનું For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંધસત્તી, જિનમંદિર કરાવનારના કરતાં પણ બ્રહ્મવત ધારણ કરનારને વધારે પુન્ય થાય છે. વળી કહે છે કે – सीलं कुल आहरणं, सीलं रुवं च उत्तम होइ । सीलं चिय पंडिच, सीलं चिय निरुवम धम्मं ॥ ५७ ॥ અર્થ–શાળ કુળના આભરણ સમાન છે, શીળ તેજ ઉત્તમ રૂપ છે, શીળ તેજ પાંડિત્ય છે અને શીળ તેજ નિરૂપમ ધર્મ છે. પ૭, ભાવાર્થ–શીયળવંત પુરૂષવડે આખું કુળ શોભે છે તેથી શીયળ તેજ આભરણુ તુલ્ય છે. શીયળવંતને આભરણની કાંઈ જરૂર નથી. અને ઉત્તમરૂપ તે પણ શીયળજ છે. કોઈ સ્ત્રી ગમે તેવી રૂપવંત હોય પણ જે કુલટા હોય તો તેનું રૂપ કાંઈ કામનું નથી એટલું જ નહીં પણ ઉલટું તેની નિંદાનું કરાવનાર છે માટે વાસ્તવીક રૂપો શીયળજ છે; શીયળવંત સ્ત્રી કે પુરૂષ ઓછા રૂપવાળાં હોય તો પણ તે શોભાને પામે છે. વળી ખરી પંડિતાઈ તે પણ શીયળજ છે કેમકે શીયળ રહિત પુરૂષ ગમે તેવી પંડિતાઈ ધરાવતે હોય તો પણ તે મિથ્યા છે, શીયળવંત પુરૂષને વિષેજ પાંડિત્ય શોભે છે, અને નિરૂપમ ધર્મ તે પણ શીયળ જ છે. ધર્મના સર્વ પ્રકારમાં શીયળધર્મ સવોત્કૃષ્ટ છે તેની ઉપમા જેવો બીજો ધર્મ નથી, કહ્યું છે કે “ચોથા ઘનને સમુદ્રની ઉપમા, બીજ નદીઓ સમાન” આ પ્રમાણે હોવાથી ધર્માભિલાપી દરેક પ્રાણીઓ શીયળ ધર્મ અંગીકાર કરવાની જરૂર છે. શીયળવંત પુરૂષ બહુજ શોભાને પામે છે. શ્રી ગૌતમ કુળક પ્રકરણમાં કહ્યું છે કે મમળો તો કંથારો ” અર્થાત “બ્રહ્મચારી પુરૂષ ભૂષણ રહિત શેભે છે” ઉત્તમ પુરૂષો શીયળ પાળવામાં અત્યંત તત્પર હોય છે. રાજાની રાણ મળી જાય તો પણ તેનું મન લગાર માત્ર શિથિલતા ધારણ કરતું નથી એટલું જ નહી પણ એવા ઉચ્ચ સાંસારિક સુખની પ્રાપ્તિ સાથે તેની ના કહેવાથી પ્રાણનો નાશ થવા આવે તો પણ પ્રાણુ નાશ કરતાં શીયળ ગુણને વિશેષ સમજી તેનું પ્રતિપાલન કરવા માટે મૃત્યુની પણ રામુખ થઈ જાય છે. ચંપા નામની નગરીમાં દધિવાહન નામે રાજાની અભયા નામે રાણી હતી તે નગરીમાં સુદર્શન નામે શેઠ વસતા હતા. તેને દેવાંગના સરખી મરમાં નામે સ્ત્રી હતી અને પાંચ પુત્રો હતા. એકદા સુદર્શન શેઠનું રૂપ જોઈને અભયારાણી અનુરાગિણું થઈ ત્યારે શેઠને બોલાવવા માટે તેણે For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનધર્મ પ્રકાશ પિતાની સખીને મોકલી. શેઠે તે સખીને કહ્યું કે હું નપુંસક છું તેથી તારી રાણુની વાંચ્છના પૂર્ણ કરવા શક્તિમાન નથી. સખીએ રાણુ પાસે આવીને તે પ્રત્યુત્તર કહી સંભળાવ્યો. એકદા સુદર્શન શેઠની સ્ત્રીને પુત્ર સહિત રાજ્ય માર્ગે જતી જોઈને રાણીએ પોતાની દાસીને પુછયું કે આ સ્ત્રી કોણ છે અને તેની સાથે પુત્ર છે તે કોના છે ? દાસીએ ઉત્તર આપે કે “સ્વામિની ! આ શહેરમાં સુદર્શન નામે એક ઉત્તમ શેઠ રહે છે તેની એ અનિરૂપવતી સ્ત્રી છે અને પુત્ર પણ તેના જ છે” રાણીએ વિચાર્યું કે શેઠ જે નપુંસક હેય તે તેને સંતતિ હે જ નહીં માટે જરૂર મને ખોટો ઊત્તર આપીને છેતરી છે. પણ ફિકર નહીં હવે કોઈ અવર ઉપાયવડે મારી વાંછના સફળ કરીશ. પછી એક ખિત કોઈ પ્રપંચવડે કાંઈક ખાસ કાર્ય બતાવીને શેઠને પિતાની પાસે બોલાવ્યા. એકાંતમાં જઈને કામની પ્રાર્થના કરી. શેઠે બહુ પ્રકારે સમજાવી પરંતુ કામાતુર મનુષ્ય અંધ થઈ જાય છે, તેને કૃચા કૃત્યની સમજણ રહેતી નથી. એટલે તેણે શેઠની વાત માન્ય કરી નહીં. અને અત્યંત આતુરતાથી શેઠની પ્રાર્થના કરવા લાગી. તે સાથે એવો ભય પણ બતાવ્યું કે જે મારી વાત માન્ય નહીં કરો તો તમારા પ્રાણનો નાશ થશે. શેઠ શીયળને વિષે અત્યંત દૃઢ હોવાથી કિંચિત પણ ડગ્યા નહીં અને ચોખી ના પાડી. એટલે રાણીએ સ્ત્રી ચરિત્ર કરી એકદમ પોકાર કર્યો. અને પિતાના શરીર ઉપર નખના ક્ષત વિગેરે પાડીને કોળાહળ કરી મુક્યો કે “આ શેઠને મેં કાર્ય માટે અહીં લાવ્યો તેમાં તેણે મારી લાજ લીધી.” એકદમ સીપાઈઓ દોડી આવ્યા અને શેઠને બાંધી લઈ રાજાની પાસે રાજ્ય સભામાં ઊભા કર્યા. રાજાની રાણીની લાજ લુટવાના મહાન અપરાધમાંથી છુટવું મુશ્કેલ હતું. કેમકે એક તે પારકા છિદ્ર પ્રદર્શિત કરવાનું શેઠે યોગ્ય ગયું નહીં એટલે તેણે રાણીના કૃત્યની વાત પ્રગટ ન કરી અને બીજું એ કે તેવી વાત કદી પ્રગટ કરેતો માન્ય પણ કેમ થાય ? એકદમ રાજાએ ક્રોઘાંધ થઈને શૂળીએ ચડાવવાનો હુકમ કર્યો. રાજ્ય સેવકોએ વધ કરનારા મનુષ્યોને સોંપી દીધા. તેણે અનેક પ્રકારની વિટંબના કરી અને નગર માં ફેરવી સ્મશાન ભૂમિમાં શૂળીએ ચડાવવા લઈ ગયા. અહીં તેની પતિવ્રતા સ્ત્રી મનોરમાને ખબર પડી એટલે એકદમ તેણે સાગારી ચારે આહારના પ્રત્યાખ્યાન કરી શાસનદેવતાનું સ્મરણ કરીને કાયોત્સર્ગ કર્યો. શાસન દેવતાએ સુદર્શન શેઠની સહાય કરવા માટે જેવા તેને થળી ઉપર ચડાવ્યા કે For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંબોધસત્તરી. થળી કેડીને સિંહાસન કર્યું. રાજાના સેવકોએ ખડગાદિક પ્રહાર કરવા માંડયા તે સઘળા તેને મુગટ, કુડલ, હાર, બાજુબંધ વિગેરે આભૂષણરૂપ થઈ ગયા. એકદમ રાજને ખબર થઈ. રાજા ત્યાં આવ્યો. અને સિંહાસનાદિક જેઈને બહુજ ચમત્કાર પામ્યો. શારાન દેવીએ તેના શિલ ગુણ સંબંધી અને રાણીના દૂશળ સંબંધી આકાશવાણી કરી. રાજાએ મોટા આડંબર સાથે તેને શેહેરમાં લાવી, મોટી પહેરામણું કરીને ઘેર પહોંચાડયા. અભયાને દેશપાર કરી. શેઠ ઘરે આવ્યા એટલે મનોરમાએ કાઉસગ્ગ પા. અનુક્રમે તેઓ ધર્મારાધન કરીને સદ્ગતિના ભાજન થયા. જેમનું નામ અદ્યાપિ પર્યત ઉત્તમજનો પ્રાત:કાળે સંભાર્યા કરે છે. ઇતિ સુદર્શન શ્રેષ્ટિ કથા. હવે એવું ઉત્તમ શિયળ પણ કુમિત્રની સંગતિમાં સ્થિર રહી શકતું નથી માટે કુમિત્રના સંગમને તજી દેવા માટે શાસ્ત્રકાર કહે છે. वरं वाही वरं मचू, वरं दारिद्दसंगमो । वरं अरण्णवासो अ, मा कुमित्ताणसंगमो ॥५८॥ અર્થ-વ્યાધી, મૃત્યુ અને દારિદ્રને સંગમ તેમજ અરણ્યમાં વાસ એ સઘળું શ્રેષ્ઠ છે પરંતુ કુમિત્રનો સંગમ શ્રેષ્ટ નહીં. ૫૮. ભાવાર્થ-એટલી વસ્તુઓ થાઓ પણ કુમિત્ર એટલે ધર્મ રહિત પુરૂપને સંગમ ન થાઓ. વ્યાધિ ઉપન્ન થાય તે શ્રેષ્ટ પણ કુમિત્રને સંગમ શ્રેષ્ટ નહીં, મૃત્યુ પણ ગ્લાય પરંતુ કુમિત્રનો સંગમ સ્લાય નહીં, દરિદ્રતાની પ્રાપ્તિ સારી પણ કુમિત્રનો સંગ સારો નહીં, તેમજ અટવીમાં વસવું તે સારું પણ કુમિત્રમાં વસવું સારું નહીં. અર્થાત્ વ્યાધિ, મૃત્યુ, દરિદ્રતા અને અરણ્યવાસ એ સઘળું કબુલ કરવું પણ કુમિત્રનો સંગ અંગીકાર કરવે નહીં. કારણ કે એથી એ ચારે વસ્તુઓ કરતાં પણ વિશેષ અનર્થનો સંભવ છે. માટે તે સર્વથા ત્યાજ્યજ છે. વળી એ વાતની પુષ્ટીને માટે જ કહે છે. – ___अगीयथ्थ कुसीलेहिं, संगं तिविहेण वोसिरे । मुख्वमग्गास्सिमे विग्धं, पहमी तेणगा जहा ॥५॥ ભાવાર્થઅગીતાર્થ અને કુશીલીયાને સંગ વિવીધ કરીને તજી દે For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ર શ્રી જૈનધર્મ પ્રકાશ. કેમકે પંથમાં ચારની જેમ તેઓ મેક્ષમાર્ગમાં વિઘ્ન કરનારા છે. પ ભાવાર્થ-ગીતા શબ્દતા અર્થ આ પ્રમાણે છે-જીવા વાર્દિક પદાર્થોનું પૃથક પૃથક્ સ્વરૂપ જેણે કરીને કહીએ તેને ગીત’કહીએ અથાત્ ભગવત પ્રણીત સિદ્ધાંત તે ગીત કહીએ. અને તેનુ જે વ્યાખ્યાન–વિસ્તાર કરવા તે અર્થ કહીએ. ગીત અને અર્થે અને જેનામાં વિદ્યમાન હાય અર્થાત્ સર્વ સૂત્ર અને સર્વ અર્થના પારગામી હોય તેને ગીતાર્થ કહીએ. કહ્યું કેगीयं मन्नइ सुत्तं, अयं पुण होइ तस्स वख्खाणं । गीयेणय अध्येय, संजुत्तो होइ गीयथ्थो ॥ १ ॥ આ ગાથાના ભાવાર્થ ઉપર આવી ગયા છે. હવે આ પ્રમાણેના ગીતાર્ય જે નથી તેએ અગીતાર્થ કહીએ તેમને અર્થાત મિથ્યાત્વે કરીને મલિન ચિત્તવાળાઓનેા અને શાલ-આચાર તેણે કરીને રહિત તેકુશીલ, તેમને સંગ ત્રિવિધે–મન, વચન, કાયાએ કરીને તજી અહીં માર્ગને વિષે ચારે વિશ્વના કરનારા હાય છે તેમ કુશીલ પુરૂષો મેક્ષ માર્ગને વિષે વિશ્વના કરવાવાળા છે. ગતિ મેક્ષ જતાં અટકાવનારી છે. જેમ દેવા. કેમકે એ અગીતાર્થ અને એટલે તેમની સ એ પુક્ત અગીતાર્થ અને કુશીલ પુરૂષો પ્રાણીને ઉન્માર્ગના ઉપદેશ આપીને સન્માર્ગથી ભુલાવી દેય છે. તેથી તેએ નજરે કરીને પણુ જોવા યેાગ્ય નથી એ વાત કહેવા માટે શાસ્ત્રકાર કહે છે.-उम्मग्ग देसणाए, चरणं नासति जिणवरिंदाणं । Acharya Shri Kailassagarsuri Gyanmandir वावन्नदंसणा खलु नहु लभ्भा तारिसा दहं ॥६०॥ અર્થ—ઉન્માર્ગની દેશના દેવાથી શ્રી જિનેશ્વર ભગવંતનુ કહેલું ચરિત્ર નાશ પામે છે માટે નિશ્ચે નાશ પામ્યું છે સમકિત જેનું એવા તેનુ દેખવું પણ ન થાઓ. ૬૦ ભાવાર્થ-ઉન્માર્ગની દેશના દેનારનું ચારિત્ર નાશ પામે છે, સમકિત પણ નાશ પામે છે અને જે તેમના સસર્ગ વિશેષ રહેતેા સ ંસર્ગ રાખનારના ચારિત્રને તથા સમકિતને પણ નાશ થાય છે; માટે એવા ઉન્માર્ગે પદેશક નજરે જોવાને પણ ચેાગ્યું નથી. ( અપૂર્ણ, ) === For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમળસેન. कमलसेन. સાંધણ પાને ૧૪ થી. ચોથી ગુણસુંદરી જ્યારે યૌવન અવસ્થા પામી ત્યારે તેના પિતાએ શ્રાવસ્તી નગરીના પુરોહિત પુત્ર વેરે વિવાહ કર્યો. તેવા સમયમાં એક દિવસ તે નગરના રહેનાર વેદશર્મ બ્રાહ્મણના વેદરૂચિ નામે પુત્રે તેણીને જોઈ. અવર્ય રૂપવાળી જોઈ મનમાં ચિંતાવા લાગે કે જે લક્ષ્મીની જેમ આ મૃગાક્ષી મારા ઘરમાં વાસ ન કરે તે આ જન્મ નિષ્ફળ છે. બ્રાહ્મણ એવી રીતે ચિંતવન કરે છે તેવામાં તે બાળા દ્રષ્ટિ બહાર ગઈ. વેદરૂચિ તે ચિંતવનમાં ત્યાંને ત્યાં મૂઢની જેમ ઉભો રહ્યા. સાથેના મિત્રએ તેની સર્વ ચેષ્ટા લક્ષણથી જાણું અને ઘણા આગ્રહે ઘરે લાવ્યા. ઘરે આવી તેના પિતાને સર્વ વાત જણાવી. તેણે પુત્રના સ્નેહથી આકર્ષાઈને ગુણસુંદરીના પિતા પાસે જઈ તેની યાચના કરી તેણે જણાવ્યું કે તેને વિવાહ શ્રાવસ્તીના પુરોહિત પુત્ર વેરે કર્યો છે માટે હવે નિરૂપાય છે તમે જાણે છે કે ઉત્તમજને એક વખત બોલી ચુક્યા તે ફરેજ નહિ.” એમ તેના મનનું સમાધાન કર્યું. પિતાએ ઘરે આવી પુત્રને સર્વ સમાચાર જણવી તે વાત મનમાંથી દૂર કરવા કહ્યું પરંતુ વેદરૂચિનો રાગ ગુણસુંદરી ઉપરથી ખસે નહિ. તેણે તેને માટે તંત્રનું ધ્યાન કરવા માંડયું, દેવાની માનતા માની અને બીજા ઘણા ઉપાય કર્યા પરંતુ તે સર્વે ફોકટ હતા અને ફોકટ ગયા. પુણ્યવિના કોઈપણ વસ્તુ પ્રાપ્ત થતી જ નથી. સંચિત પ્રમાણેજ માણસોનો યોગ આવી મળે છે માટે તે સિવાય જે કરવું તે નિરર્થક ફાંફાંજ સમજવા. ત્યારપછી શુભ દિવસે શ્રાવસ્તીના પુરોહિત પુત્ર પુણ્યશામાએ ત્યાં આવી તે કન્યાનું પાણિગ્રહણ વિધિપૂર્વક કર્યું. કેટલાક દિવસ ત્યાં રહી ગુણસુંદરીને સાથે લઈ તે પોતાના નગર પ્રત્યે ગયો. આ સર્વ વૃત્તાંત જોઈ-જાણીને વેદરૂચિ તે જાણે ઉન્મત્ત હોય, કેફ કર્યો હોય તેમ દિમ્ મૂઢ થઈ ગયો. કાર્યકાર્યમાં તેની બુદ્ધિ જડ થઈ ગઈ. જાણે જીવતે જીતે અચેતન હોય તેવો થઈ ગયો. પિતા અને મિત્રોએ ઘણી રીતે સમજાવ્યો પણ માન્યો નહિ અને ઘર તથા દ્રવ્ય તજીને શ્રાવસ્તી તરફ જવા નિ કળે. રસ્તે પર્વતોની ખીણમાં કોઈ પલ્લી આવી ત્યાં તેણે વિશ્રામ લેવાને For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર શ્રી ધર્મ પ્રકાશ. મુકામ કર્યા. થોડીવારે તે દિજાધાના વિચાર ફર્યો અને પલ્લી પતિની સેવના કરી સુંદરીને મેળવવાનો નિશ્ચય કર્યો. ત્યાં જ રહી પલ્લી પતિની નાના પ્રકારે સેવા કરવા લાગ્યો દુષ્કર કાર્યો કરીને થોડા દિવસમાં તેને સંપૂર્ણ વિશ્વાસ મેળવ્યો. કામવાસના કેવી બુરી છે : પિતાની ઇચ્છા ફળીભૂત થવાને માણસ કેવા કાર્યો કરે છે. તેમાં પણ કામાંધ માણસ કોઈ પણ પ્રકારનું અકાર્ય કરતા લજવાતો નથી-ડરતો નથી પાપનો ભય ગણતો નથી. જ્યારે પહલી પતિની સાથે બરાબર પ્રીતિ જામી ત્યારે તે દિજાધમે શ્રાવસ્તીમાં પુહિતના ઘર ઉપર ધાડ પાડવા વિજ્ઞપ્તિ કરી. પલ્લી પતિએ કબુલ કર્યું અને થોડે દિવસે લાગ જોઈ રાત્રી સમયે તે નગરમાં દાખલ થઈ પુરોહિતના ઘર ઉપર ધાડ પાડી. બીજાઓએ તેના ઘરનું સઘળું દ્રવ્ય લઈ લીધું. આ પાતકી બ્રાહ્મણે તે ગુણસુંદરીને જ જોઈ અને તે ક્યાં હતી ત્યાંથી તેને પકડી લીધી. ધાર્યું કાર્ય સિદ્ધ કરી તેઓ પલ્લીમાં આવ્યા. ગુણસુંદરીને પલ્લીમાં લાવ્યા પછી તેણે તેને સારી રીતે આદર સત્કાર કર્યો અને તે જેમ ખુશી થાય તેવા પ્રયત્ન કરવા માંડયા. પોતાની દુજનની જેવી મીઠી વાણીથી કેટલાક દિવસ સુધી તેને વિનોદ આપવાને પ્રયત્ન કરી એક દિવસ વેદરૂચિ બે —-ભદ્ર! તારા ગુણોએ મારા ચિતનું હરણ કર્યું છે તે હવે તું મને પાછું આપ. તારા વિના હું જાણે અંત અવસ્થામાં હોઉં એવો થઈ ગયો છું. તું ધર્મવતી છે તેથી હવે મારા ઉપ૨ કૃપા કરી મને જીવન આપ. અગર છે કે તું દૂર હતી તે પણ સ્વમમાં જાગૃતાવસ્થામાં, ઘરમાં, બહાર સર્વ ઠેકાણે તારુજ સ્મરણ અને તારાજ પ્રતિભાસ થતો હતો.' - “જાણતી નથી કે તમે મને ક્યાં અને કયારે જોઈ તથા તમારું ચિત્ત કેમ હરાયું !” આશ્ચર્ય પામતી ગુણસુંદરી બોલી. પછી તે કામાંધે સર્વ વૃત્તાત કહી બતાવ્યો અને તેને માટે પોતાની આવી સ્થિતિ થઈ, પલ્લીમાં વાસ કરે પડ્યો, ધાડ પાડી વગેરે સર્વે જણાવી દીધું. ગુણસુંદરીએ વિચાર્યું કે આ મારી ઉપર અત્યત રાગવાન છે. હું એકલી શરણ રહિત છું. આસપાસના માણસે સર્વે અનાર્ય અને નીચ જાતિના છે માટે શીલનું રક્ષણ શી રીતે થશે? મૃત્યવિના બી જે ઉપાય For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમળસેન. પ નથી. અરેરે મારે અહીં અકાળમૃત્યુને શરણ થવું પડશે? શુ એ શિવાય બીજો કાંઇ ઉપાય નથી ! મને કાઇ સહાય નહિ થાય? મારી મનેવૃત્તિ શુહું છતાં હું જય નહિ પામું? નહિ નહિ. એકદમ મરણને શરણતા નજ થવું. કાંઇક બીો ઉપાય કરૂં. એ માણસ અત્યારે મારા અર્થી છે માટે હુ જે પ્રાર્થના કરીશ તે પેાતાના ઇચ્છિત કાર્યને માટે કબુલ રાખશેજ, એ એવે! ઉદ્ધૃત નથી જણાતા કે ભીલ ભગ કરવામાં બલાત્કાર કરે. માસ છ માસની મુદત નાખી બનશે તે તેને પ્રતિક્ષેાધ આપી નિર્મળ શીલ પાળીશ અને પ્રર્વત્તનીના આદેશ અખંડ રીતે જાળવીશ. વિવેકી માણસાએ માયા કપટ કરવું યુક્ત નથી પરંતુ ધમાર્થે શીલ જાળવવાને મારે તે કરવુ ૫ડશે. એમ વિચારી મધુર વાણીથી તે ખાલી-‘તમારે મારી ઉપર આવા રાગ છે એવુ તમે જો પૂર્વે મને જણાવ્યું હતતા હું દેશી મુકી પરદેશીની સાથે પાણિગ્રહણ કરત નહિ. ફલિત આમ્ર વૃક્ષ નજીક હાય તે છતાં દુર ૨હેલા શાહ્મલિ વૃક્ષની કાણુ ઈચ્છા કરે? તમારા બંને પક્ષ નિર્મળ, નિષ્કલક યશ, નાના પ્રકારનું સૂખ અને આપણા સરખા યાગ એ સર્વથી ધણુંજ સુદર કાર્ય થાત. હવે તે આપણુ એને સંયોગ થવાથી લોકમાં નિદા થશે અને પરભવમાં દુર્ગતિના દુ:ખ ભોગવવા પડશે. સત પુરૂષે વિવેકી હાય છે. દરેક કામમાં તેએ સારી રીતે વિચાર કરીનેજ પ્રવર્તે છે માટે તમે વિચારી એ.’ તેણીનું આવું ભાષણ સાંભળીને તેણે વિચાર્યું કે-અહા ! આતે મારે વિષે અત્યંત સ્નેહવાળી છે પરંતુ ફૅાકટ પૂર્વે તેણીને મારી ઈચ્છા જણાવી નહિ. હવે તેણીને માટે મહાન્ પ્રયાસ કર્યો અને છેડી દેવી એ ઠીક નહિ. એમ ધારી તે ખેલ્યું-સુશ્રુ! તે સત્ય કહ્યું. પહેલા મે તને ન જણાવ્યુ તે મારી ભૂલ થઈ પરતુ હવે હું તારાવિના જીવી શકું તેમ નથી. મારૂં જીવિતવ્ય તારેજ આધિન છે. કુળને કલંક લાગેા-નિંદા થા કે દુર્ગતિ મળેા પરંતુ તારા સંગમરૂપી અમૃત રસનું પાન કરાવીને તું મને જીવાડ, બટુકના એવા વચન સાંભળી પાતાના મનમાં વિચાર કરી તે ખેાલીઆ પક્ષી કલ્પવલ્લી સમાન છે. અહીં રહેવાથી આપણે ગમેતેમ કરી શકશુ, તમારૂં જેમ હિત થશે તેમજ હું વર્તીશ પરંતુ હાલ ચારમાસ મંત્ર સિદ્ધિ ને માટે મારે બ્રહ્મચર્ય પાળવું પડશે, અંગે આભૂષણ નહિ પહેર્ય, પુરૂષ સર્વેને બવત્ માનવા પડશે અને ત્યાં સુધી તમારે વિલંબ કરવા પડશે.’ એ. મંત્રારાધનથી શું થાય? ’ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જેનધર્મ પ્રકાશ અવૈધવ્ય, ધન લાભ અને પુત્ર પ્રાપ્તિ વગેરે મત્રારાધનના ઘણા ફળ છે તેણુએ નઝરે જણાવ્યું. એ સાંભળી તે ખુશી છે. મારે માટે એ સર્વે કરે છે એમ તેને લાગ્યું અને તેણીનું વચન કબુલ કર્યું. પછી તેઓ સુખે ત્યાં રહેવા લાગ્યા. ગુણસુંદરી ગૃહકાર્ય કરે, શાક પકવાન વગેરે ઉત્તમ રસવતી બનાવે અને ધૂત ખાંડ વગેરે નાંખી તેને જમાડે. થોડા દિવસમાં તેના મનમાં એવો વિશ્વાસ પાડી દીધું કે તે એમજ જાણવા લાગે કે આ સુંદરી પોતાના ચિત્તમાં મને જ પ્રિય જાણે છે. તે મહા સતી તેને એવા ભોજન જમાડે છે અને પોતે નિરંતર આચાન્સ અને ઉદરી તપ કરી શરીરને શેષે છે. સ્નાન, શૃંગાર, તાંબુલ્ય વગેરે તજી દીધા અને જેમ શરીર કૃશ થાય તેવા ઉપાય કરવા માંડ્યા. જ્યારે અવધિ પૂર્ણ થવા આવી ત્યારે એક દિવસ પાછલી રાત્રે તેણએ પિકાર કર્યો. તરતજ તસ્કર વિપ્ર ઘરમાં દાખલ થયો અને શું થાય છે એમ પુછયું. તેણીએ જણાવ્યું કે મને શૂળ નિકળે છે. અને તેથી અસહ્ય પીડા થાય છે. તે સાંભળી બ્રાહ્મણે અનેક ઉપાય કર્યા પરંતુ ફેર પડે નહિ. તે પણ પડતા આખડતા તેણીએ સર્વે ગૃહકાર્ય કર્યા અને પુનઃ રૂદન કરવા લાગી. બ્રાહ્મણને બોલાવી સજળ ને તે બોલી–હે સુભગ! હું દુર્ભાગ્યશાળી છું કે જ્યારે ગ્રહવાસને સમય આવ્યો ત્યારે આ વો વ્યાધિ ઉત્પન્ન થયો. મારા મસ્તકમાં વેદના થાય છે, મારું અંગ બળે છે, આંતરડા છેદાય છે અને સર્વે સાંધાઓ ત્રુટે છે પરંતું તેનું મને દુઃખ નથી, મારા ભારના કે ઘરના વિરહનું મને દુઃખ નથી પણ દુઃખમાં દુઃખ એટલું જ છે કે તમારી ઉપર ઉપકાર થયો નહિ. મારે માટે તમે ઘણું દુઃખ સહન કર્યો પણ તમને તેનું ફળ પ્રાપ્ત થયું નહિ. મેં પૂર્વે તમને વચન આપ્યું પણ મારે તે વચન પાળવાને સમય ન આવ્યો તેથી મારું શરીર કપે છે-મારા હૃદયમાં પીડા થાય છે અને હવે હું પ્રાણ ધારણ કરવાને શક્તિમાન નથી માટે હવે તમે મને કોણ લાવી આપે જેથી તમારી નજરે હું બળી મરૂં.' તેણીને આ પ્રમાણે શૌચ કરતી જોઈ પાતકી દિજ ખેદ પામે, પાપીનું હૃદય પીંગળ્યું, દયા આવી અને નરમાશથી બોલ્ય–ભદ્ર ! મારા પ્રાણને પણ તુણુ સમાન ગણ તને સુખી કરીશ. દૈવ યોગે તને આવું દુઃખ પ્રાપ્ત થયું તેને શેચ નકર. તારી મરજીમાં આવે તો તું શ્રાવસ્તીમાં તા For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org કમળસેન. Acharya Shri Kailassagarsuri Gyanmandir શેકે 'હું ત્યાં શીરીતે જઉં,' શાકમય r અગ્નિ ચહેરે તે ખેાલી. દુખના મારી ઉપર આળ મુકશે અને મારા ભત્તાર મને પતિત થયેલી ગણશે. કુટુંબીએ હવે મારા વિશ્વાસ પણ કેમ કરે. એકતા વ્યાધિનું દુ:ખ અને ખીજી ૬જૈનની વાણી. ક્ષત ઉપર ક્ષાર નાંખવાની જેમ ઉપરા ઉપરી દુ:ખ હું કેમ સહન કરી શકીશ. અથવા ખીજા વિચાર કરવાનું હવે શું પ્રયાજન છે. એ પ્રમાણે દુ:ખ ભોગવવા કરતા મરણનું શરણ કરવું એજ સુખકારી છે.’ ‘જો તુ દુ: ખ જોવાને—સહન કરવાને શક્તિવાળી નથી તે માં પડવાને કેમ શક્તિમાન થઈશ ? માટે તુ ખીન્ન વિચાર કરવા મુકી તારા નગર પ્રત્યે જા હું તને સર્વ પ્રકારે મદદ કરીશ. જીવતા માણ સ સેકડા કલ્યાણને પ્રાપ્ત થાય છે જાણે તેના દુ:ખથી દુ:ખી થતે! હાય તેવી રીતે બ્રાહ્મણુ ખેલ્યા અને તેણીએ તે કબુલ કર્યું. તરતજ બ્રાહ્મણે એક રથ તૈયાર કર્યો અને તેમાં તેણીને એસારી પ્રયાણ કર્યું. શ્રાવસ્તી સ મીપે પહોંચ્યા એટલે બ્રાહ્મણે કહ્યું-ભદ્રે! હું નગરમાં શુ મેઢું લઇને આવું! તું અહીંથી ઉતરીને તારા ભત્તારને ધરે જા. તારા ગયા પછી હું પડતા પણ મારા ઘર તરફ્ જઇશ. સુંદરીએ વિચાર્યુ કે આને કાઈ પણ પ્રકારે પ્રતિખાધ આપીને પછી જવા દાઁ. એમ વિચારી તે ખેલી-હવે બીજી વાત્તાએ સર્યુ. આજથી તમે મારે ભાઇ સમાન છે માટે ખુશીથી નગરમાં મારી સાથે ચાલા. એનની સાથે આવવામાં શુ લજ્જા છે? તમને નિવૃત્તિ થવાથી મારા “હૃદયમાં નિવૃત્તિ થશે.’ એમ કેટલીક રીતે તેને સમજાવ્યેા અને પછી અંતે ધરે ગયા. ઘણુંકાળે પણ ગુણસુંદરીને ઘરે આવી જાણી પુણ્યામા વગેરે કુટુઆ બંને! ખુશી થયા. સૈા પરસ્પર એક બીજાને મળ્યા પછી સુદરીએ પેતાના ભત્તારને કહ્યું કે- સ્વામિનાથ ! આ ભાઈએ મને જિલ્લાની પાસેથી છેડાવી છે, માટે એને સારી રીતે ગૈારવ કરવા. ’ For Private And Personal Use Only પ્રિયાના મુખથી તેવા વચન સાંભળી પુણ્યશમાએ તેને સારે। સત્કાર કર્યો અને કહ્યું કે- કાગડાના ઘરમાં હુંસની જેમ ભિન્નનીપલ્લીમાં તમારે વાસ કરવે યુક્ત નથી. હે શિષ્ટાત્મન્ ! તમારે હમણા અવેજ રહેવુ. અહીં તમને કઇ રીતે ઓછું આવવાં નહિ દઉં. ’ એવા તેના રમ્ય વાયે સાંભળીને લજ્જા પામતા વેદરૂચિ મનમાં વિચારવા લાગ્યા કેઅડ્ડા ! કેવુ આનુ રૂપ, કેવા એના વચન, કેવી એની ગંભીરતા અને કેવી એની સુજનતા ! આ મહાત્મા પુરૂષ ઉપર મે પાપીએ ! Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. મહા અનર્થ કર્યો. જ્યાં હું અને કયાં આ, એની આગળ હું શું બિસામાં! હસી સમાન ગુણસુંદરી પણ આવા ઉત્તમ પુરૂષને મુકી મારી જેવા દુનની સાથે કેમ વિલાસ કરે. એ વિશુદ્ધ બુદ્ધિથી પિતાનું શીલ નિર્મળ રાખ્યું અને મને નરકમાં પડતો બચાવ્યા. તેપણું દુe બુદ્ધિને લીધે કરેલા અકાર્યના પાપથી હું શીરીતે છુટીશ. હવેથી આવો અપરાધ હું કદી પણ નહિ કરું અને એ મહા સતીનું નિરતર સ્મરણ કરીશ. એમ વિચાર કરે છે ત્યાં પુશમના ચાકરેએ આવી તેને સ્વસ્થ કર્યો. મર્દન કરી સ્નાન કરાવ્યું અને પછી નિર્મળ વસ્ત્રો પહેરવાને આપ્યા. સર્વેએ સાથે બેસી ભોજન કર્યું. એમ પિોતાને સર્વકાળ વેદરૂચિ ત્યાં સુખે નિર્ગમન કરવા લાગ્યો. એક દિવસ દૈવયોગે તેને રાત્રીમાં સર્પ ડ તેથી અચાનક પિકાર પાડો. ઘરના સર્વે માણસો જાગી ઉઠયા. પુણ્યશમાએ પાસે જઈ તપાસ કર્યો છે તે મુછ ખાઈને પડયો હતે. ઘણા મંલિકોને બોલાવી નાના પ્રકારના પ્રતિકાર કર્યા પણ કોઈ રીતે ફેર પડ્યો નહિ. તેની વાણીને રોધ થયે, અંગસ્થિર થઈ ગયું અને શબવત્ થઈને પડ. કોઈ પણ ઉપાયથી શાંતિ ન થઈ ત્યારે પુણયશર્મા નિરાશ થઈ શક કરવા લાગ્યો. તે સમયે ગુણસુંદરીએ ત્યાં આવી હાથમાં નિર્મળ જળ લઈ–“જે મેં નિર્મળ અને નિષ્કલંક શીલ પાળ્યું હોય તો આનો દેહ નિર્વિષ થાઓ” એમ બેલી ત્રણ અંજલિ છાંટી. તે જ ક્ષણે તે સાવધ થઈ બેઠે થયો. ગુણસુંદરીના શીલનું એવું મને હાસ્ય જોઈ નગરના સર્વે લોક આશ્ચર્ય પામ્યા અને તેની પૂજા કરવા લાવ્યા. નગરજનોને ગુણસુંદરીની પૂજા કરતા જોઈ વેદરૂચિએ આશ્ચર્ય પામી સર્વ વૃત્તાંત પુળ્યો અને પોતાને તેણે જીવિતદાન આપવાની વાત જાણી અત્યંત ખુશી થશે. સની આગળ પડી ગુણસુંદરીને ઉદ્દેશીને બોલ્યો--પૂર્વે તું મારી બેન હતી; સાંપ્રતકાળે જીવિતદાન આપવાથી મારી માતા થઈ, પાપ કાર્યથી મને અટકાવ્યું તેથી તું મારી ગુરૂ છો. તારૂં મહામ્ય મેં હ વેજ જાણ્યું. હવે તું ઉપદેશ કર એમ હું વતું. હું તારેજ સેવક છું. તે સાંભળી સતી શિરોમણિ ગુણસુંદરી બોલી–ભાઈ પરદા રાગમનને ત્યાગ કર. એ વ્રત ગ્રહણ કરવાથી તે સર્વ રીતે સુખ પામીશ. પરસ્ત્રી ગમનથી કીર્તિને નાશ થાય છે, વૈભવનો ક્ષય થાય છે, કલેશ વિરોધ વધે છે માટે તેને ત્યાગ કર. એનું મહાભ્ય તેં નજરે પણ જોયું છે તે હવે વધારે શા વખાણ કરવા. માટે સાવધાન મનથી તું એ વ્રત અંગીકાર કર. તે સમયે વેદરૂચિએ પ્રસન્ન ચિત્તથી શીલવત અંગીકાર કર્યું પછી For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમિત પુણ્યશામ પાસેથી રજા લઈ ગુણસુંદરીને વારંવાર ક્ષમાવી સ્વસ્થ મનવાળે તે પોતાના નગર પ્રત્યે ગયે. ગુણસુંદરીએ પણ પોતાના ભરની સાથે નાના પ્રકારના સુખ ભોગવતા તથા અનેક પ્રકારના ધર્માચરણ કરતા સુખે કાળ નિર્ગમન કરવા માંડ્યો. અપૂણું. श्रीविक्रमकविविरचितं. नेमिदूतम्. (સમસ્જીવ માપાંતર ગુજ.) (અનુસંધાન પાને ૧૬ થી.) तामासाद्य प्रवरनगरी विश्रुतां संनिवासं कुर्याः पौरैवर विहितानेक पूजोपचारः । आस्तीर्णान्त विमलशयनेष्वग्रसौधेषु कामं नीत्वा खेदं ललितवनितापादरागाकितेषु ॥३६॥ તે વિખ્યાતા પ્રવર નગરી વાસ તેમાં પ્રસાર, જ્યાં સે લોકો અધિક કરતા ભૂરિ પૂજોપચારે; જેમાં મહેલ વિમળ શયને પાથર્યા સુંદરીને, ચર્ણ રંગ્યા નરવર! હરે ખેદ તેમાં ફરીને. ૩૬ उद्यानाना मुपतटभुवामुज्जयन्त्याः समन्ता दाधुन्वद्भि विपुलविकसन्मालतीजालकानि । अङ्गान्मार्गश्रमजलकणान्सेव्यसेऽस्यां हरद्भि પછી નિતયુવતિનાનતિક્રિટ રૂગા. ૩૬ હે નરવર ! તે વિખ્યાત અને શ્રેષ્ટ નગરીમાં જઈનગરીના લેકે એ જેના અનેક પૂજાના ઊપચારો કરેલા છે એવા તમે જેમાં નિર્મળ શઆ પાથરેલી છે અને જે સુંદર સ્ત્રીઓના ચરણ રાગથી અંકિત થયેલા છે એવા અગ્ર મહેલોમાં ખેદને ટાળીને નિવાસ કરો. ૩૭ ઉજજયંતી નગરીને કાંઠે થયેલા ઊધાનના વિપુલ અને વિકાસ પામેલા માલતીના જાળને ચોતરફ કંપાવતા અંગથી માર્ગના શ્રમથી થયેલા For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ. જે ઊધાનો ઉપતટ થયા ઊજયતી પુરીને, તે કંપાવે વિપુલ વિકશન્માલતી જાળકોને અંગે માગેશ્રમ જળકા જે હરી સેવતો જ્યાં, વાયુ તિકતો ઊદક રમતી સુંદરી સ્નાનથી ત્યાં. तत्रोपास्यः प्रथितमहिमा नाथ देवस्त्वयाद्यः प्रासादस्थः क्षणमनपमं यं निरीक्ष्य त्वमक्ष्णोः । शृण्वन्प्रेक्षामुरजनिनदा वारिवाहस्य तुल्या नामन्द्राणां फल मविकलं लप्स्यसे गर्जितानाम्.॥३८॥ તે ઊપામ્ય પ્રથિત મહિમા દેવ છે ત્યાં તમારે, જે પ્રાસાદે સ્થિત અનુપમી નાથ! જોઈ નેત્ર ધારે; પ્રેક્ષા કેરા મુરજ રવને શાંભળી મેઘશા જ્યાં, ગભીર ગાર્જત તણું તમે પૂર્ણ ફળ પામશે ત્યાં. ૩૮ त्वद्रूपेणापहृतमनसो विस्मयात्पौरनार्यः सौन्दर्याधःकृतमनसिजे राजमार्ग प्रयाति । प्रातस्तस्यां कुवलयदलश्यामलाङ्गे सलील मामोक्ष्यते त्वयि मधुकरश्रेणिदर्धािनकटाक्षान् ॥३९॥ ત્યાં સંદર્ભે સ્મર અધ કર્યો ચાલતા રાજમાર્ગ, જે રૂપેથી હદય હરિયું જેમનું પિર નાય; પ્રાતઃકાળે કુવલય તણું પત્રવત્ શ્યામ અંગ, ભંગણી સરલ તમમાં મુકશે ત્યાં અપાંગ. ૩૮ જળકણને હરણ કરતા અને જળ ક્રીડામાં તત્પર થયેલી યુવતીના સ્નાનથી સુગંધી થયેલા પવને તમને એ નગરીમાં સેવન કરશે. ૩૮ હે નાથ ! ત્યાં તમારે પ્રખ્યાત મહિમાવાળા દેવ ઊપાસના ક. રવાને એગ્ય છે. જે દેવને પ્રાસાદાર રહી જેઈને અને મેઘના જેવા પ્રેક્ષા કાળના મૃદંગના અવાજને સાંભળીને તમે ગંભીર ગર્જનાનું સંપૂર્ણ ફળ મેળવશે. ૩૮ પોતાની સુંદરતાથી કામદેવને તિરસ્કાર કરનાર તમે તે નગરીમાં રાજ માર્ગે ચાલતા તમારા રૂપથી જેમનું મન હરી લીધેલું છે એવી નગરીની સ્ત્રીએ વિસ્મયથી પ્રાતઃકાળે કમળના પત્ર જેવા સ્પામ અંગવાળા તમારા વિષે લીલા સહિત ભમરાની પંક્તિના જેવા લાંબા કટાક્ષો છેડશે. For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિયમ લેવાથી થતા લાભ. तस्याः पश्यन् वरगृहततिं तां व्रजेद्य स्पृशन्ती मैक्यं प्राप्यासितरजनिषु प्रस्फुरद्रत्नदीपाः । विद्योतन्ते निहततिमिर व्योममार्गश्च लोके शान्तोद्वेगस्तिमितनयनं दृष्टभक्तिर्भवान्या ॥ ४० ॥ દેખી તેની વર ગૃહ તણી હાર સ્વર્ગે અડેલી, પામી ઐક્યા સિતરજનિમાં રત્ન દીપે મળેલી; જે ધાતે છે રહિત તિમિર બ્યામ માર્ગ પ્રલેાકે, શાંતદંગી અચળ નયને દેખ ભક્તિ ઊમાએ. ૪ For Private And Personal Use Only આ नियम लेवाथी थता लाभ. કાઈપણ પ્રકારના નિયમ ગ્રહણ કરવાથી અનેક પ્રકારના લાભ થાય છે, કેમકે જ્યાં સુધી નિયમ લીધેલ હતેા નથી ત્યાંસુધી મનની ચચળતા હાવાથી પ્રાણી અનેક પ્રકારે ડામાડૅાળ સ્થિતિમાં રહ્યા કરે છે. કેાઈ વસ્તુ અભક્ષ હાય અને તેને નિષેધ મનમાં સમજાએલ હાય તાપણુ જ્યારે તે વસ્તુ અકાળે અને શ્રેષ્ટ દેખાવમાં નજરે પડે છે ત્યારે નિયમ વિનાના મનુષ્યોનું ચિત્ત ડામાડેાળ થયા વિના રહેતુ નથી. પણ જો તેને નિયમ ગ્રહણ કરેલ હોય તેા કદાપિ પણ તેના તરફ મન લલચાતુ નથી. તેજ પ્રમાણે કાઇ પ્રાણી પરઓ ગમનના ગેરફાયદા જાણતા હોય તેપણુ કાઈ અત્યંત સાંદર્યતાવાળી સ્ત્રીના એકાંત યાગ થઈ જાય છે તે તેનું મન નિયમ ગ્રહણ કરેલ ન હેાવાથી દ્રઢ રહેતું નથી. કેટલાએક માણસા એમ કહે છે કે “આપણે તે મનથી નિયમ પાળશુ, નિયમ ગ્રહણ કરવાની કાંઈ જરૂર નથી.” પણ એવા પ્રાણી વખત આવ્યે મનના નિયમને છેડી દેતા વાર લગાડતા નથી. ધારોકે એક શ્રાવકે રાત્રે ચાવીહારનું પ્રત્યાખ્યાન લીધુ છે અને ખીજાએ મનથી રાત્રે પાણી સુધાં પણ ન વાપરવાનું ધાર્યું છે. હવે તે બંનેને દૈવયોગે કાઠું અકસ્માત્ વ્યાધિના વેણ રાત્રે થઈ ગયે! તે જ્યારે આષધની વૈદા ખાસ જરૂર બતાવે તે વખત કોનું મન દ્રઢ રહેશે અને ક્રાણુ આષધ સુદ્ધાં પણ નિરાદર કરશે? વ્યાવિહારના પચ્ચખાણવાળાજ કરશે. ખી ૪૦ આકાશને સ્પર્શ કરતી તે નગરીની ઊત્તમ ગૃહેાની પક્તિને જોઈ તમે ત્યાં જા કે જ્યાં સ્ફુરણાયમાન થતાં રત્નના દીવા ક્ષપક્ષની રાત્રિઓમાં ઐક્યતા પામી પ્રકાશે છે. એ લાકમાં પાર્વતીએ શાંત ઊદ્વેગ અને નિશ્રળ નેત્રે જેની ભક્તિ જોયેલી છે એ અંધકાર રહિત આકાશ માર્ગ થયેલે છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જૈનધર્મ પ્રકાશ ૩૨ જો તે જે પ્રકારે આષધ આપવાનુ વૈદ કહેશે તે પ્રમાણે કબુલ કરી લેશે. માટે મનને દ્રઢ રાખવા સારૂં નિયમ લેવાની જરૂર છે. 'टाल्यां वीक्ष्य ततोभि सद्गुरुमुखादेतगृहीतं व्रतं । चक्री त्वेकदिने गतः स मृतिकाखन्यां वणिक् पृष्टगः ॥ द्रव्यं तत्र हि निर्गतं यदि वणिक् द्रष्वेत्यवग् दूरत । स्त्वं मा याहि अवेहि मेपि सकलं लात्वालये तद् गतः ॥ १ ॥ નિચે જણાવેલા દૃષ્ટાંત ઉપરથી જણાશે કે એક સહજતા નિયમ લેવાથી પણ એક શેઠને કેટલા બધા ફાયદો થયા છે. tr કોઇ એક નગરમાં ગુરૂમહારાજ આવ્યા તેમના ઉપદેશથી ધણા લેકાએ અનેક પ્રકારના પચ્ચખ્ખાણુ લીધાં તેમાં એક શ્રટીએ એવુ નિયમ લીધું કે હું આ ગામના રહેવાસી અમુક કુંભારના માથાની ટાલ જોઈને પછી પચ્ચખ્ખાણ પારીશ. પછી નિત્ય તે કુંભારની ટાલ જોઇને પચ્ચખાણુ પારે. એમ કરતાં એક દિવસ કુંભાર માટી લેવા સારૂ ધુળની ખાણે ગયા હતા. પાછળ શેડ કુંભારને ધેર આવ્યા. કુંભારને ન દેખવાથી પુછતાં ખબર મળ્યા કે ભારત ખાણે ગયેલ છે. રોતા દ્રઢ નિયમ હતા કે ટાલ જેયાવિના ખાવું નહીં તેથી તે પણ ખાણે ગયા. હવે તે સમયે દૈવયેાગે કુંભારને માટી ખાદતાં સાનૈયાના ચરૂ નીકળ્યા છે, તે છુપાવવા જાય છે એટલામાં શેઠે દૂરથી તેની ટાલ દીઠી એટલે ખાલ્યા કે દોડીરે દીઠી ” આમ ખેલીને શેને તે પચ્ચખાણ પારીને જમવાની ઉતાવળ હતી એટ લે તેતે ઉતાવળા ધર તરફ દેશડયા. કુંભારે જાણ્યુ કે “ભુ ું થયુ, શેઠે ચરૂ દી અને દોડતા કોઇ અમલદારને જાહેર કરવા જાયછે. માટે તેને જવા ન દેવા. જો જઈતે કહી દેશે તે બધું જશે” એમ વિચારીને તેણે શેડને રાડા પાડીને એલાવ્યા કે “મ જાઓ, મ જાગે, અહીં આવે” આમ ખેલતા શેઠની પાછળ દોડી તેને પકડયા અને એલ્સે કે અરધું નાણું તમારૂં અને અર મારૂં. પણ તમે ગામમાં જઇને કેઇને કહેશેા નહીં.” શેડ તે વાણીયાભાઈ એટલે સમજી ગયા અને તરત તેની સાથે પાછા વળ્યા. અને અરધા અધ સેાનૈયા વેચી લઇ પેાતાને ધરે આવ્યા, આ પ્રમાણે સદ્ગજને પણ નિયમ લેવાથી અને દ્રઢ પાળવાથી શેને માટા લાભ થયા. માટે નિયમ અવશ્ય ગ્રહણ કરવા. કહ્યું છે કે योपि सोपि ध्रुवं ग्राह्यो, नियमः पुण्यकांक्षिणा । स्वल्पोप्यनल्पलाभाय, यथा खल्वाटपश्यकः ॥ १ ॥ પુણ્યના આકાંક્ષી જનેાએ જે તે નિયમ પણ જરૂર ગ્રહણ કરવા. ટાલના જોનારની જેમ સ્વપ નિયમ પણ અનલ્પ લાભને અર્થે થાય છે.” આ શ્લોકના અર્થ ભાવાર્થ સહિત નીચેની કથામાં આવી જાય છે. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir पुस्तकोनी पहोच. નિત્યનિયમથી–કિંમત એ આના–આવૃત્તિ બોજ. પ્રસિદ્ધ કર્ત શાહ બાલાભાઈ છગનલાલ અમદાવાદવાળા તરફથી ભેટ દાખલ મળી છે. તે સ્વીકારીએ છીએ. પહેલી આવૃત્તિ કરતાં સુધારા વધારે કરેલ છે, કિંમતના પ્રમાણમાં ઉપયોગી છે. જોઈએ તેમણે તેમની પાસેથી મંગાવવી, | ગ્રાહકોને અગત્યની સૂચના. દરેક ગ્રાહકોએ લવાજમ મોકલવા સાથે ભેટની બુકના પે સ્ટેજ માટે અરધોઆને પ્રથમથી જ વધારે મોકલવા જેથી ભેટ મોકલતાં વિલંબ ન થાય અને ગ્રાહકોને અરધોઆને મોકલતાં બીજા અરોઆને ખરચવો ન પડે. - --- છપાઈને બહાર પડી છે. । चरितावळी अथवा जैनकथा संग्रह. | કિંમત દાઢ રૂપીઆ પેસ્ટેજ એ આના. - પ્રથમથી નામ નોંધાવવા સાથે કિંમતને રૂપીએ સવા અને પોસ્ટેજના બે આના મોકલનારને બુક કેલાવી છે, કિંમત ન મેકલી હોય તેણે એકલવી અને બુક મંગાવી લેવી. પિસ્ટેજ ન મોકલ્યું હોય તેમણે પોસ્ટેજ મોકલવું | નવા ગ્રાહકોને માટે હવેથી કિંમત વધારવામાં આવી છે. તાપણ જૈનશાળા માટે અથવા ઇનામમાં આપવા માટે મંગાવનારને સારૂ પ્રથમના ભાવજ કાયમ રાખ્યા છે, માટે જોઇએ તેમણે મગાવી લેવી તત્રી. આ છપાઈને બહાર પડી છે. ढुंढक हितशिक्षा अपरनाम गप्पदीपिका समीर. | કિંમત અરધો રૂપીએ, પાસ્ટેજ એક આનો. હંઢક મતના ખંડનમાં અદ્યાપિ પર્યત ધણા ગ્રંથા લખાયા છે. ઘણી બુકે છપાયેલ છે તેમાં આ ગ્રંથ ઓર વધારો કયી છેઆ બુક માં મુખ્ય તો ડુંદ્રકમતિ આર્યા પાર્વતીની છ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાવેલી જ્ઞાન (ગ૫) દીપીકાનું ખંડન છે પરંતુ પાછળ એકસે પ્રશ્નોતર વિગેરેમાં ઢંઢકમતિની ઘણી કુયુક્તિઓને અપા સ્ત કરેલી છે, ભાષા હિંદુસ્તાની પણ ખુલ્લી રીતે સમજી શકાય તેવી છે. અક્ષર શાસ્ત્રી છે. પુંઠા પાકા બંધાવેલ છે, બુકના અને ને પ્રયાસના પ્રમાણ માં કિંમત વધારે નથી, નવા ગ્રાહકોને માટે પણ પ્રથમ પ્રમાણેજ કિંમત રાખેલી છે, જોઇએ તેણે મંગાવવી. કિંમત પટેજ સાથે નવઆના મોકલવા, તંત્રી, लवाजमनी पहोच. 1-3 ઝવેરી સરૂ પચંદ ધોળીદાસ. [ 1-3 વકીલ નરભેરામ ગેરી જી. 1-3 વકીલ શવજીભાઈ વાલજી. [ 1-3 શા 0 સાકર ચંદુ તલકચંદ. 1-3 શા૦ ભવાનંદાસ હેમચંદ. | 1-4 શા૦. હરજી રાજાળ. 1-0 0 નાનચંદ રાયચંદ, 2----7 શા 0 નાથાજી ખુશ્માજી 1-0 શા૦ ગોવીંદજી દીપચંદ. 2-7 શા મગનલાલ મેળાપચંદ 1-0 શાઇ ડાયા હેમાં. 2-3 શા૦ નગીનદાસ વમળચંદ. 2-6 શાહ નગીનદાસ ઝવેર. | --0 શો હાથીભાઇ મળચર, 2-0 ભાવસાર લખમીચંદ ગીરધરે 1=3 શ૦ વાડીલાલ ગુલાલ. 0-8 ગોરજી વિવેકવર્ધન ગુરૂ હું- 1-3 પરી વીકમદાસ હરચંદ, - સવર્ધન, ( [ 1-3 શા 0 ગગલ સાંકળચંદ. 1---8 શરુ ઓધડ લેહેરાભાઈ. 1-3 શા૦ ડાયાભાઈ હરગોવનદાસ 1-0 શા ઠાકરશી વર્ધમાન. 1-3 શા૦ લવજી મંગળ . 3---0 ભાવસાર ભાણજી નથુભાઈ | 1-3 પરી માણેકચંદ તલકસી. 1=0 શાહ ઉકા હીરા.. ૧-શા૦ ન્યાલચંદ માનચ'દ. 1-0 શા૦ કાર ઉજમ. | 1-3 શા૦ ઓધવજી દેવજી. 1-0 મેતા રતનશી પીતાંમર. 1-3 જમનાદાસ દાલતચદ. 1-3 શાહ ગગાભાઈ મોતીચંદ 1-3 ગાંધી રામચંદ દલુચદ. 1=0 શા૦ પાના તેજા. 1-3 શા૦ હેમચંદ માણેકચંદ. 1-3 શાહ મ ગળદાસ શામળદાસ | 10 શા૦ સવાઇ અમીચંદ. 1-3 શા આખાજી ભગવાનજી. | 2-0 શા૦ ગાર ધન મ રશી. 1---0 શા ઘેલાભાઈ શીવજી. | 1 1-0 ઝવેરી મગનલાલ તારાચંદ 0 ઝવેરી મા 26 શા. નથુ મતીજી. આ | | 1---3 શા૦ ગફુલ ગોવીંદજી. 1-4 શા 0 2 યુદ કશુળચંદ, 1-0 શા છ છોટાલાલ ડાયાભાઈ, 1---3 શા૦ ફુ ( ર દા 2 ) --3 શા 0 રાયચંદુ દેવ છે. 3-12 શા૦ ૨ાયો દે , 2 જીવન. મા ના0 ફા !0 શામજી વધુ માન. * 1-3 શા૦ કપુરચંદ લાલભાઈ. -3 શ૦ નાથાલાલ લખમીચંદ, 1---3 મારવાડી રેટા શલાલે.જી | 1-3 દેશી તારાચંદ ચાતું રે, 1- S. 27 તેનું ગર છે?{) ચંદ For Private And Personal Use Only