________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધામ પ્રકાશ.
ઊછાળા છુટા હાથથી દ્રવ્ય દઈશ, રૂડા કામમાં સુખ પામો અગાડી; ભણું જ્ઞાન આભાર માને તમારો, પુરા પ્રેમથી જનશાળા કરવા. સદાચાર શીખે દુરાચાર છેડી, રહે તે પછી ધર્મમાં પ્રીત : નફો થાય ભારે તમે તેમ ધ રે, પુરા પ્રેમથી જૈનશાળા કરવા. ક ધને દીવ્ય ચક્ષ મળે, કહે સુખ તેને થશે કેટલું તે ગણે એથી તો પાડ પૂરા તમારે પુરા પ્રેમથી નશાળા કરાવે. ક્યાથી વડે કીર્તનો કાટ જામે, સદા હાલ થાશે પ્રભુ એજ કામે; વદી શીખ સારી ઊરે ધારી ધારી, કથી છે ઝવેરે નથી તે નકારી. ૧૫
संबोधसत्तरी. (અનુસંધાન પુઓ છે માને પાને. ૧ર થી. } પર્વે ગચ્છ સંબંધી વહુનની છેવટે મુનિરાજને સાધ્વીને સંગ વિવધત્રિવિધે વિસરાવવાનું કહીને શીળગુણની ખાસ આવશ્યકતા દર્શાવી છે તેનીજ પુરીને માટે વળી શાસ્ત્રકાર કહે છે –
जो देइ कणयकोडिं, अत्रा कारे कणय जिणभवणं । तस्स न तत्तिय पुर्व, जतिन भव्यए धरिए ॥ ५६ ॥
અર્થ–જે કોઈ પ્રાણી સુવર્ણની કોડ અર્થાત કેડો રૂપિઆની કિંમતનું સુવર્ણ (સોનું) યાયંકાને આપે અથવા કંચનનું જિનભુવન કરાવે તે પણ તેને તેટલું પુન્ય ન થાય કે જેટલું બ્રહ્મવત ધારણ કરનારને થાય છે. પ૬
ભાવાર્થ-ડે ગમે સુવર્ણનું દાન આપનારના કરતાં તેમજ સુવણનું
For Private And Personal Use Only