________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનધર્મ પ્રકાશ
૩૨
જો તે જે પ્રકારે આષધ આપવાનુ વૈદ કહેશે તે પ્રમાણે કબુલ કરી લેશે. માટે મનને દ્રઢ રાખવા સારૂં નિયમ લેવાની જરૂર છે.
'टाल्यां वीक्ष्य ततोभि सद्गुरुमुखादेतगृहीतं व्रतं ।
चक्री त्वेकदिने गतः स मृतिकाखन्यां वणिक् पृष्टगः ॥ द्रव्यं तत्र हि निर्गतं यदि वणिक् द्रष्वेत्यवग् दूरत ।
स्त्वं मा याहि अवेहि मेपि सकलं लात्वालये तद् गतः ॥ १ ॥ નિચે જણાવેલા દૃષ્ટાંત ઉપરથી જણાશે કે એક સહજતા નિયમ લેવાથી પણ એક શેઠને કેટલા બધા ફાયદો થયા છે.
tr
કોઇ એક નગરમાં ગુરૂમહારાજ આવ્યા તેમના ઉપદેશથી ધણા લેકાએ અનેક પ્રકારના પચ્ચખ્ખાણુ લીધાં તેમાં એક શ્રટીએ એવુ નિયમ લીધું કે હું આ ગામના રહેવાસી અમુક કુંભારના માથાની ટાલ જોઈને પછી પચ્ચખ્ખાણ પારીશ. પછી નિત્ય તે કુંભારની ટાલ જોઇને પચ્ચખાણુ પારે. એમ કરતાં એક દિવસ કુંભાર માટી લેવા સારૂ ધુળની ખાણે ગયા હતા. પાછળ શેડ કુંભારને ધેર આવ્યા. કુંભારને ન દેખવાથી પુછતાં ખબર મળ્યા કે ભારત ખાણે ગયેલ છે. રોતા દ્રઢ નિયમ હતા કે ટાલ જેયાવિના ખાવું નહીં તેથી તે પણ ખાણે ગયા. હવે તે સમયે દૈવયેાગે કુંભારને માટી ખાદતાં સાનૈયાના ચરૂ નીકળ્યા છે, તે છુપાવવા જાય છે એટલામાં શેઠે દૂરથી તેની ટાલ દીઠી એટલે ખાલ્યા કે દોડીરે દીઠી ” આમ ખેલીને શેને તે પચ્ચખાણ પારીને જમવાની ઉતાવળ હતી એટ લે તેતે ઉતાવળા ધર તરફ દેશડયા. કુંભારે જાણ્યુ કે “ભુ ું થયુ, શેઠે ચરૂ દી અને દોડતા કોઇ અમલદારને જાહેર કરવા જાયછે. માટે તેને જવા ન દેવા. જો જઈતે કહી દેશે તે બધું જશે” એમ વિચારીને તેણે શેડને રાડા પાડીને એલાવ્યા કે “મ જાઓ, મ જાગે, અહીં આવે” આમ ખેલતા શેઠની પાછળ દોડી તેને પકડયા અને એલ્સે કે અરધું નાણું તમારૂં અને અર મારૂં. પણ તમે ગામમાં જઇને કેઇને કહેશેા નહીં.” શેડ તે વાણીયાભાઈ એટલે સમજી ગયા અને તરત તેની સાથે પાછા વળ્યા. અને અરધા અધ સેાનૈયા વેચી લઇ પેાતાને ધરે આવ્યા, આ પ્રમાણે સદ્ગજને પણ નિયમ લેવાથી અને દ્રઢ પાળવાથી શેને માટા લાભ થયા. માટે નિયમ અવશ્ય ગ્રહણ કરવા. કહ્યું છે કે
योपि सोपि ध्रुवं ग्राह्यो, नियमः पुण्यकांक्षिणा । स्वल्पोप्यनल्पलाभाय, यथा खल्वाटपश्यकः ॥ १ ॥ પુણ્યના આકાંક્ષી જનેાએ જે તે નિયમ પણ જરૂર ગ્રહણ કરવા. ટાલના જોનારની જેમ સ્વપ નિયમ પણ અનલ્પ લાભને અર્થે થાય છે.”
આ શ્લોકના અર્થ ભાવાર્થ સહિત નીચેની કથામાં આવી જાય છે.
For Private And Personal Use Only