SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમળસેન. પ નથી. અરેરે મારે અહીં અકાળમૃત્યુને શરણ થવું પડશે? શુ એ શિવાય બીજો કાંઇ ઉપાય નથી ! મને કાઇ સહાય નહિ થાય? મારી મનેવૃત્તિ શુહું છતાં હું જય નહિ પામું? નહિ નહિ. એકદમ મરણને શરણતા નજ થવું. કાંઇક બીો ઉપાય કરૂં. એ માણસ અત્યારે મારા અર્થી છે માટે હુ જે પ્રાર્થના કરીશ તે પેાતાના ઇચ્છિત કાર્યને માટે કબુલ રાખશેજ, એ એવે! ઉદ્ધૃત નથી જણાતા કે ભીલ ભગ કરવામાં બલાત્કાર કરે. માસ છ માસની મુદત નાખી બનશે તે તેને પ્રતિક્ષેાધ આપી નિર્મળ શીલ પાળીશ અને પ્રર્વત્તનીના આદેશ અખંડ રીતે જાળવીશ. વિવેકી માણસાએ માયા કપટ કરવું યુક્ત નથી પરંતુ ધમાર્થે શીલ જાળવવાને મારે તે કરવુ ૫ડશે. એમ વિચારી મધુર વાણીથી તે ખાલી-‘તમારે મારી ઉપર આવા રાગ છે એવુ તમે જો પૂર્વે મને જણાવ્યું હતતા હું દેશી મુકી પરદેશીની સાથે પાણિગ્રહણ કરત નહિ. ફલિત આમ્ર વૃક્ષ નજીક હાય તે છતાં દુર ૨હેલા શાહ્મલિ વૃક્ષની કાણુ ઈચ્છા કરે? તમારા બંને પક્ષ નિર્મળ, નિષ્કલક યશ, નાના પ્રકારનું સૂખ અને આપણા સરખા યાગ એ સર્વથી ધણુંજ સુદર કાર્ય થાત. હવે તે આપણુ એને સંયોગ થવાથી લોકમાં નિદા થશે અને પરભવમાં દુર્ગતિના દુ:ખ ભોગવવા પડશે. સત પુરૂષે વિવેકી હાય છે. દરેક કામમાં તેએ સારી રીતે વિચાર કરીનેજ પ્રવર્તે છે માટે તમે વિચારી એ.’ તેણીનું આવું ભાષણ સાંભળીને તેણે વિચાર્યું કે-અહા ! આતે મારે વિષે અત્યંત સ્નેહવાળી છે પરંતુ ફૅાકટ પૂર્વે તેણીને મારી ઈચ્છા જણાવી નહિ. હવે તેણીને માટે મહાન્ પ્રયાસ કર્યો અને છેડી દેવી એ ઠીક નહિ. એમ ધારી તે ખેલ્યું-સુશ્રુ! તે સત્ય કહ્યું. પહેલા મે તને ન જણાવ્યુ તે મારી ભૂલ થઈ પરતુ હવે હું તારાવિના જીવી શકું તેમ નથી. મારૂં જીવિતવ્ય તારેજ આધિન છે. કુળને કલંક લાગેા-નિંદા થા કે દુર્ગતિ મળેા પરંતુ તારા સંગમરૂપી અમૃત રસનું પાન કરાવીને તું મને જીવાડ, બટુકના એવા વચન સાંભળી પાતાના મનમાં વિચાર કરી તે ખેાલીઆ પક્ષી કલ્પવલ્લી સમાન છે. અહીં રહેવાથી આપણે ગમેતેમ કરી શકશુ, તમારૂં જેમ હિત થશે તેમજ હું વર્તીશ પરંતુ હાલ ચારમાસ મંત્ર સિદ્ધિ ને માટે મારે બ્રહ્મચર્ય પાળવું પડશે, અંગે આભૂષણ નહિ પહેર્ય, પુરૂષ સર્વેને બવત્ માનવા પડશે અને ત્યાં સુધી તમારે વિલંબ કરવા પડશે.’ એ. મંત્રારાધનથી શું થાય? ’ For Private And Personal Use Only
SR No.533086
Book TitleJain Dharm Prakash 1892 Pustak 008 Ank 02
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1892
Total Pages20
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy