________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ર
શ્રી જૈનધર્મ પ્રકાશ.
કેમકે પંથમાં ચારની જેમ તેઓ મેક્ષમાર્ગમાં વિઘ્ન કરનારા છે. પ ભાવાર્થ-ગીતા શબ્દતા અર્થ આ પ્રમાણે છે-જીવા વાર્દિક પદાર્થોનું પૃથક પૃથક્ સ્વરૂપ જેણે કરીને કહીએ તેને ગીત’કહીએ અથાત્ ભગવત પ્રણીત સિદ્ધાંત તે ગીત કહીએ. અને તેનુ જે વ્યાખ્યાન–વિસ્તાર કરવા તે અર્થ કહીએ. ગીત અને અર્થે અને જેનામાં વિદ્યમાન હાય અર્થાત્ સર્વ સૂત્ર અને સર્વ અર્થના પારગામી હોય તેને ગીતાર્થ કહીએ. કહ્યું કેगीयं मन्नइ सुत्तं, अयं पुण होइ तस्स वख्खाणं । गीयेणय अध्येय, संजुत्तो होइ गीयथ्थो ॥ १ ॥ આ ગાથાના ભાવાર્થ ઉપર આવી ગયા છે. હવે આ પ્રમાણેના ગીતાર્ય જે નથી તેએ અગીતાર્થ કહીએ તેમને અર્થાત મિથ્યાત્વે કરીને મલિન ચિત્તવાળાઓનેા અને શાલ-આચાર તેણે કરીને રહિત તેકુશીલ, તેમને સંગ ત્રિવિધે–મન, વચન, કાયાએ કરીને તજી અહીં માર્ગને વિષે ચારે વિશ્વના કરનારા હાય છે તેમ કુશીલ પુરૂષો મેક્ષ માર્ગને વિષે વિશ્વના કરવાવાળા છે. ગતિ મેક્ષ જતાં અટકાવનારી છે.
જેમ
દેવા. કેમકે એ અગીતાર્થ અને એટલે તેમની સ
એ પુક્ત અગીતાર્થ અને કુશીલ પુરૂષો પ્રાણીને ઉન્માર્ગના ઉપદેશ આપીને સન્માર્ગથી ભુલાવી દેય છે. તેથી તેએ નજરે કરીને પણુ જોવા યેાગ્ય નથી એ વાત કહેવા માટે શાસ્ત્રકાર કહે છે.-उम्मग्ग देसणाए, चरणं नासति जिणवरिंदाणं ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वावन्नदंसणा खलु नहु लभ्भा तारिसा दहं ॥६०॥ અર્થ—ઉન્માર્ગની દેશના દેવાથી શ્રી જિનેશ્વર ભગવંતનુ કહેલું ચરિત્ર નાશ પામે છે માટે નિશ્ચે નાશ પામ્યું છે સમકિત જેનું એવા તેનુ દેખવું પણ ન થાઓ. ૬૦
ભાવાર્થ-ઉન્માર્ગની દેશના દેનારનું ચારિત્ર નાશ પામે છે, સમકિત પણ નાશ પામે છે અને જે તેમના સસર્ગ વિશેષ રહેતેા સ ંસર્ગ રાખનારના ચારિત્રને તથા સમકિતને પણ નાશ થાય છે; માટે એવા ઉન્માર્ગે પદેશક નજરે જોવાને પણ ચેાગ્યું નથી. ( અપૂર્ણ, )
===
For Private And Personal Use Only