________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કમળસેન.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શેકે
'હું ત્યાં શીરીતે જઉં,' શાકમય
r
અગ્નિ
ચહેરે તે ખેાલી. દુખના મારી ઉપર આળ મુકશે અને મારા ભત્તાર મને પતિત થયેલી ગણશે. કુટુંબીએ હવે મારા વિશ્વાસ પણ કેમ કરે. એકતા વ્યાધિનું દુ:ખ અને ખીજી ૬જૈનની વાણી. ક્ષત ઉપર ક્ષાર નાંખવાની જેમ ઉપરા ઉપરી દુ:ખ હું કેમ સહન કરી શકીશ. અથવા ખીજા વિચાર કરવાનું હવે શું પ્રયાજન છે. એ પ્રમાણે દુ:ખ ભોગવવા કરતા મરણનું શરણ કરવું એજ સુખકારી છે.’ ‘જો તુ દુ: ખ જોવાને—સહન કરવાને શક્તિવાળી નથી તે માં પડવાને કેમ શક્તિમાન થઈશ ? માટે તુ ખીન્ન વિચાર કરવા મુકી તારા નગર પ્રત્યે જા હું તને સર્વ પ્રકારે મદદ કરીશ. જીવતા માણ સ સેકડા કલ્યાણને પ્રાપ્ત થાય છે જાણે તેના દુ:ખથી દુ:ખી થતે! હાય તેવી રીતે બ્રાહ્મણુ ખેલ્યા અને તેણીએ તે કબુલ કર્યું. તરતજ બ્રાહ્મણે એક રથ તૈયાર કર્યો અને તેમાં તેણીને એસારી પ્રયાણ કર્યું. શ્રાવસ્તી સ મીપે પહોંચ્યા એટલે બ્રાહ્મણે કહ્યું-ભદ્રે! હું નગરમાં શુ મેઢું લઇને આવું! તું અહીંથી ઉતરીને તારા ભત્તારને ધરે જા. તારા ગયા પછી હું
પડતા
પણ મારા ઘર તરફ્ જઇશ.
સુંદરીએ વિચાર્યુ કે આને કાઈ પણ પ્રકારે પ્રતિખાધ આપીને પછી જવા દાઁ. એમ વિચારી તે ખેલી-હવે બીજી વાત્તાએ સર્યુ. આજથી તમે મારે ભાઇ સમાન છે માટે ખુશીથી નગરમાં મારી સાથે ચાલા. એનની સાથે આવવામાં શુ લજ્જા છે? તમને નિવૃત્તિ થવાથી મારા “હૃદયમાં નિવૃત્તિ થશે.’ એમ કેટલીક રીતે તેને સમજાવ્યેા અને પછી અંતે ધરે ગયા. ઘણુંકાળે પણ ગુણસુંદરીને ઘરે આવી જાણી પુણ્યામા વગેરે કુટુઆ બંને! ખુશી થયા. સૈા પરસ્પર એક બીજાને મળ્યા પછી સુદરીએ પેતાના ભત્તારને કહ્યું કે- સ્વામિનાથ ! આ ભાઈએ મને જિલ્લાની પાસેથી છેડાવી છે, માટે એને સારી રીતે ગૈારવ કરવા. ’
For Private And Personal Use Only
પ્રિયાના મુખથી તેવા વચન સાંભળી પુણ્યશમાએ તેને સારે। સત્કાર કર્યો અને કહ્યું કે- કાગડાના ઘરમાં હુંસની જેમ ભિન્નનીપલ્લીમાં તમારે વાસ કરવે યુક્ત નથી. હે શિષ્ટાત્મન્ ! તમારે હમણા અવેજ રહેવુ. અહીં તમને કઇ રીતે ઓછું આવવાં નહિ દઉં. ’
એવા તેના રમ્ય વાયે સાંભળીને લજ્જા પામતા વેદરૂચિ મનમાં વિચારવા લાગ્યા કેઅડ્ડા ! કેવુ આનુ રૂપ, કેવા એના વચન, કેવી એની ગંભીરતા અને કેવી એની સુજનતા ! આ મહાત્મા પુરૂષ ઉપર મે પાપીએ
!