Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 04 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir " પર જણાવેલી વિનંતી ખરેખર લક્ષમાં લઈ તે કાર્યમાં સંપૂર્ણ આશ્રય આપવો થગ્ય છે. કારણકે એ કાર્ય થવાથી ઘણા લાભનું કારણ છે. અને તે કાર્ય પ્રારંભ કરનારા ભાઇ હેમરાજ વિગેરેને સંપૂર્ણ આશ્રય મળવાથી તેઓએ કલી પ્રતિજ્ઞા પણ સફળ થાય તેમ છે માટે આવા જ્ઞાન વદિ કાર્ય માં પિતાની સુકતની કમાણને પં ખર્ચ કરવો તે સર્વે જન બંધુઓની ખરી ફરજ છે. એ કાર્ય માટે પ્રયાસ કરનાર અને સંપૂર્ણ રીતે જય ઇચ્છીએ છીએ. થી જૈનધર્મ પ્રસારક સભા. धर्म विचार. (છા દર્શન.) સાંધણ પાને ૩૮ થી. વિનયચંદ્ર–ભાઈ જ્ઞાનચંદ્ર! એ પ્રમાણે ત્રણ પ્રદક્ષિણા દેવાનું શું કારણ? જ્ઞાનચંદ્ર–– એ ત્રણ પ્રદક્ષિણા જ્ઞાન, દર્શન, અને ચારિત્રની આરાધનાનું સુચન કરાવનારી છે. તેમજ એ પ્રમાણે પ્રદક્ષિણા રૂપ ભ્રમણ કરવાથી સંસારરૂપી અટવીનું જમણ નાશ પામે છે; વળી તે પ્રમાણે પદક્ષિણા ફરવાથી જીનમંદીરની ચારે બાજુના દરેક દ્વારથી અંદર સ્થાપિત થયેલ જન પ્રતિમાના દર્શન થાય છે. વિનયચંદ્ર–પ્રદક્ષિણા પૂરી થયા પછી કયા દ્વારથી પ્રવેશ કરવો ? જ્ઞાનચંદ્ર–“મળનાયકની સન્મુખના દારથી નિસહી કહેતાં ભગવંતની શાંત મુદ્રા તરફ દ્રથી મેળવી એકસાડી ઉત્તરાસન કરી બે હરિત મરતકે લગાડી અંજલી મદ પ્રણામ કરી હદયમાં નગુણનું સ્મરણ કરતાં એકાગ્રચિત્ત રંગમંડપમાં પ્રવેશ કરવો. વિનયચંદ્રમવેરા કર્યા પછી કઈ દિશા તરફ રહીને દર્શન કરવા! જ્ઞાનચંદ્ર–પુરૂવર્ગ ભગવંતની દક્ષિણ દિશા તરફ રહીને અને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20