________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શી પ્રકાશ. જતા હતા તે એકદમ અટકયો. આ જોઈ આરામનંદન અત્યં ખુશી થશે અને જેવો તે લેવાને પોતાનો હાથ લાંબો કર્યા તેવો જ તે કંચુક જેણે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા છે દેવાંગના સર છું જેનું રૂપ છે અને હાર તથા કુંડળાદિ અલંકારથી જેના શરીરની શોભા ખંભરી લાઠીક થઈ રહી છે એવી એક સીને કીનાર તરફ જતી જોઇને પોતાનો હાથ પાછો ખેંચી લીધો અને આ દી.
વરૂપ સી ક્યાં જાય છે તે જોવાને નકા કીનારા તરફ હોવાને તે હેડીવાળાને હુકમ ક્યા. હડીવાળાએ પણ સત્વરે તે ચીની પાછળ હડી કીનારે લીધી.
જેવી તે સ્ત્રી જળમાંથી બહાર નીકળી કીનારા ઉપર ચાલી તેજ આરામનંદન પણ નદીના તટ ઉપર ઉતરીને જરા પણ આળસ કર્યા સિવાય તે સ્ત્રીની પાછળ ચાલ્યો.
અપૂર્ણ સંવે. (આ પુત્ર ચરિત્ર)
સાંધણ પાને ૪૩ થી. હે રાજન ! દેવનું વચન કદી અન્યથા થતું નથી. એ ગમાર આપની જેવા પતિને શી રીતે હણશે એ આપના મનમાં ગર્વ રહેતું હોય તો તમે તેને આ સ્થળેથી ઘણે દર વનને વિષે મુકવાનો હુકમ કરો જ્યાંથી તે આવી શકે નહીં'' મંત્રની આ પ્રકારનું સંભાષણ પ્રમાણ કરી તેમ કરવાને હુકમ આપી રાજાએ પર મ ગમન કર્યું અને મંત્રીએ પિતાના સેવકોને આદેશ કરીને ત્યાંથી ઘણે દૂર એક અઘોર અટવીમાં અજાપુને ઉપડાવીને મુકાવ્યો.
અજાપુત્ર પણ ઘણું સાહસ ધારણ કરીને એક દિશા તરફ ચાલવા લાગ્યો અને વનની અંદરથી ફળ ફલાદિ જે મળી આવે તેનો આહાર કરી ફરતાં ફરતાં ઘણે દીવસે તે અધોર અટવીનો પા
For Private And Personal Use Only