________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આધમ પ્રકાશ. अहयं दुख्खं पत्तो. अहयं दुख्खस्म निगाह समथ्यो अहयं दुहिए दुहिउ, मह तेण कहिउजए दुखवं.॥१
હું દુઃખ પામેલ છું, તમારું દુખ દૂર કરવાને હું સમર્થ તેમજ હું તમારે દુઃખે દુખીઓ થાઊં તેમ છું માટે તમારે મને " દુ:ખ કહેવું જોઇએ.
આવા હિંમત ભરેલા વચનો સાંભળી તે ચાર પુરૂષમાંથી એક જણ કહેવા લાગ્યું કે અમે ચાર બાંધવ છીએ, ચંપાનગરીને વિષે રહીએ છીએ, અમારા માંહેના લઘુ બંધવને એક પુત્ર છે અને તે અમને ચારેને અતી વલ્લભ છે, અમારા દુર્ભાગ્યના ઉદયથી તે પુ. ત્રને હમણાં કોઈ અસાધ્ય વ્યાધિ ઉત્પન્ન થયેલ છે. જેથી તેને નિદ્રા આવતી નથી સુધા લાગતી નથી અને અહોનિશ દુઃખદાયક કરે ણા સ્વરે રૂદન કર્યા કરે છે. અનેક જાતિના ઔષધે પચાર કરતાં તે વ્યાધિ નાશ પામ્યો નહીં એટલુ જ નહીં પરંતુ મંદ પણ થશે નહીં એવામાં કોઈ એક પરદેશી પુરૂષે આવીને તે વ્યાધિ ઓળખે અને તે મટાડવા માટે અમારી પ્રત્યે કહેવા લાગ્યો કે જે અગ્નિ વક્ષનું ફળ આવે આ વ્યાધિ નાશ પામે. અમે અગ્નિ વૃક્ષ ક્યાં છે અને તેને નું ફળ શી રીતે મળે એમ પૂછતાં તેણે સંપૂર્ણ નિશાની સાથે આ યક્ષના દેવળ પાસે ખાડમાં અગ્નિ વૃક્ષ છે એમ જણાવ્યું તેથી અમે અમારા નગર પ્રત્યેથી આ રથળે આવવા પ્રયાણ કર્યું. કેટલાક દિવસે વ્યતિક્રમ્યા એટલે અમે અહિં આ આ પી પહેરમાં અને જોયું તો આ ખાડને વિષે નિરંતર જાજવલ્યમાન અગ્નિ "iી થયેલી દીઠી તેની અંદર એક ફળો કરીને સંયુકત ના દેખાય છે. પરંતુ આ લી જાજવલ્યમાન અનિમાં પ્રવેશ કરી છે 'બ !રાની સામા રામાંથી કોઇની હિંમત ચાલતી નથી, તેમ ઘણા છે કરીને ઘરબાર મકી ઘણા દિવસથી અત્રે આવ્યા છતાં ખાલી હાથે એટલે ફ
For Private And Personal Use Only