Book Title: Jain Dharm Prakash 1885 Pustak 001 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir | 'શાળા ૩૧૫૧૬ THE CARICH. 1 ૧૧ ના રાઘળા કામેાની તપાસ કરી સુધારા કરે, સર્વે પ્રાચીન સ્થળેની શોધ કર, તીર્થ સ્થળેાની દેખરેંખ રાખે અને કાંઇક ગડખડાટ જણાય તે શ્રી સંઘને જાહેર કરે. આ પ્રમાણે કામ ચલાવવા માટે યેાડામાં થોડી એક લાખ રૂપીઞાની ૨કમ થાય તે કામ પાર પડી રાકે માટે તે ખખત લક્ષમાં લઈ શ્રીમંતજનાએ ઘટતી મદદ આપવા ચૂકવું નહીં. આ ટીપનો પ્રથમ પ્રારંભ અમેએ અમારા ગામમાંથીજ ક લે છે, અને ૨૪૦૦૦) ને આશરે ૨કમ થયેલી છે. હવે એવા વિચાર છે કે આવતા ચે!માસામાં મુંબઈ, ગુજરાત અને મસુદામાદ વિગેરે સ્થળેાની મદદ લેવી અને નવા વર્ષના પ્રારંભમાં પાડરાળાના ઊપરીપણાને લાયક થાય એવા બે જણને કાશીએ ન્યાયશાસ્ત્ર શીખવવા મેાકલવા તેઓ પેતાના અભ્યાસ પૂર્ણ કરી આવીને પાઠશાળાનું કામ શરૂ કર્યું. સદરહુ બે શખ્સ ખોખર લાયક અને પ્રમાણિક જણાય ત્યારે તેને પાઠશાળાના પરીક્ષક નીમવા અને ઊંચી હદના વિઘાથીઓને ન્યાયશાસ્ પાન કરાવવાનું કામ સોંપવું અને એ વખતથી જૈન પાાાા પત્ર નામનું ચેપાનીયું બહાર પાડવું. જેમાં પાડશાળા સંબંધી અભ્યાસ, વડીવટ તથા હિંસાખ વીગેરે હકીકતે દાખલ કરવી તેમજ પ્રસંગે જૈનસંબંધી દેશ પ્રદેશની યેાગ્ય ખખરો પણ લખવી. એ રીતે એક પાડશાળા શરૂ થયા પછી તેની શાખાઓ મેટા મેાટા શહેરોમાં સ્થાપવી જેની દર વર્ષે પરીક્ષા લઈ વાહીક રિપોર્ટ બહાર પાડી તે તે શહેરના ઢોકો આગળ વિધાથી થતા ફાયદાના સારા સારા ભાષણા આપી ઉત્તેજન આપવું. આ પાઠશાળાઓમાં ભણવાની સહેલાઇ મારૂ પહેલાં સાત ગુજરાતી ભાષાની જૈનધર્મ સંબંધી ચાપડીએ ભણાવવી, ત્યારપછી સાત સંસ્કૃત ચાપડીએના અભ્યાસ કરાવવા તેમાં મસંગે વ્યાકરણ, ક્ષેત્ર સમાસ, જૈન ઇતિહાસ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20