Book Title: Jain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan Author(s): Kumudchandra Gokaldas Shah Publisher: Kumudchandra Gokaldas Shah View full book textPage 3
________________ માતા પિતાની સ્તુતિ સુખ દાતા માતા પિતા બાળના, ઉપકારી તે સમ નહિ કેય, નમે માત તાતને. ૧ દુઃખી દેખી સદા નિજ બાળને, અતિ દુઃખી હૃદયમાં જે હેય, નમે૨ નવ માસ ઉદરમાંહી રાખતાં, કરે માત ઘણી સારવાર, ન. ૩ ભીનામાંથી સૂકામાં સૂવાડતાં, કે માત તણો ઉપકાર, ન. ૪ કરી હેત હૈયામાં દાબતી, માતા હરખે હાલરડાં ગાય, નમે. ૫ દુઃખ વેઠી સદા સુખ આપતી, કહે જનની એ કયમ વિસરાય, નમે૬ પિતા પિષક પાળક આપણે, તેને અગણિત છે ઉપકાર, નમો. ૭ પિતા પ્રેમથી બાળ પઢાવતાં, જ્ઞાન દાન અપાવે સાર, નમે ૮ માત તાત એ જગમ તીર્થ છે, કરે ભાવથી તેમની સેવ, ન. ૯ માત તાતની ભક્તિ ભાવથી, મન રાખો કરવા ટેવ, નમે૧૦ તે કુ-પુત્ર-પુત્રી જાણવા, નવ રાખે જે વડીલનું માન, નમે ૧૧ સર્વે શિક્ષણ આ મન ધારે, કરે માત તાત ગુણ ગાન, નમે માત તાતને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 196