SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ માતા પિતાની સ્તુતિ સુખ દાતા માતા પિતા બાળના, ઉપકારી તે સમ નહિ કેય, નમે માત તાતને. ૧ દુઃખી દેખી સદા નિજ બાળને, અતિ દુઃખી હૃદયમાં જે હેય, નમે૨ નવ માસ ઉદરમાંહી રાખતાં, કરે માત ઘણી સારવાર, ન. ૩ ભીનામાંથી સૂકામાં સૂવાડતાં, કે માત તણો ઉપકાર, ન. ૪ કરી હેત હૈયામાં દાબતી, માતા હરખે હાલરડાં ગાય, નમે. ૫ દુઃખ વેઠી સદા સુખ આપતી, કહે જનની એ કયમ વિસરાય, નમે૬ પિતા પિષક પાળક આપણે, તેને અગણિત છે ઉપકાર, નમો. ૭ પિતા પ્રેમથી બાળ પઢાવતાં, જ્ઞાન દાન અપાવે સાર, નમે ૮ માત તાત એ જગમ તીર્થ છે, કરે ભાવથી તેમની સેવ, ન. ૯ માત તાતની ભક્તિ ભાવથી, મન રાખો કરવા ટેવ, નમે૧૦ તે કુ-પુત્ર-પુત્રી જાણવા, નવ રાખે જે વડીલનું માન, નમે ૧૧ સર્વે શિક્ષણ આ મન ધારે, કરે માત તાત ગુણ ગાન, નમે માત તાતને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005256
Book TitleJain Darshanma Atichar Sutro tatha Jain Dharmnu Gyan Vigyan
Original Sutra AuthorN/A
AuthorKumudchandra Gokaldas Shah
PublisherKumudchandra Gokaldas Shah
Publication Year1979
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy