Book Title: Jain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha Author(s): Charitraratnavijay Publisher: Jingun Aradhak TrustPage 16
________________ જૈન કોસ્મોલોજી _____________ સંવેશ કથિત વિશ્વ વ્યવસ્થા ભગવાન મહાવીર સ્વામીની ૭૯મી પાટને શોભાવનારા મેવાડદેશોદ્ધારક, રાષ્ટ્રસંત સ્વ. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક જ સંસારી નામ જેઠમલજી હીરાચંદજી જ પિતઃ હીરાચંદજી જેરુપજી જ માતા મનુબાઈ હીરાચંદજી જ જન્મ વિક્રમ સંવત્ ૧૯૭૯, વૈશાખ વદ ૬, તા. ૩-૬-૧૯૨૯ જ જન્મસ્થલ પાદરલી, જિ. જાલોર (રાજ.) જ દીક્ષા વિક્રમ સંવત્ ૨૦૦૮, જેઠ સુદ-૫, તા. ૨૯-૫-૧૯૫ર જ દીક્ષારથલઃ ભાયખલા (મુંબઈ) જ દીક્ષાદાતા સિદ્ધાંત મહોદધિ પ. પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. જિ ગુરુવર:પૂ. આ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. # વડી દીક્ષા વિક્રમ સંવત્ ૨૦૦૮, આસો સુદ ૧૪, તા. પ-૧૦-૧૯૫૨ જ વડી દીક્ષાસ્થલ : લાલબાગ (મુંબઈ) જ ગણિપદ : વિક્રમ સંવત ૨૦૩૮, ચૈત્ર સુદ ૧, તા. ૨૬-૩-૧૯૮૨ ૪ ગણિપદ પ્રદાતા પ. પૂ. આ. શ્રી વિ. રાજતિલકસૂરિ મ. સા. જ પંન્યાસપદ : વિક્રમ સંવત્ ૨૦૪૧, જેઠ સુદ ૭, તા. ૨૭-૫-૧૯૮૫ ૪ પંન્યાસપદ પ્રદાતા પ. પૂ. આ. શ્રી વિ. ભદ્રકરસૂરિ મ. સા. ૪ આચાર્યપદ : વિક્રમ સંવત્ ૨૦૪૪, ફાગણ વદ ૩, તા. ૬-૩-૧૯૮૮ાજ રાષ્ટ્રસંત પદવીઃ ૧૭-૧૨-૨૦૦૦, અજમેર પ્રથમ શિષ્ય અને લઘુભ્રાતા : દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ગુણરત્નસૂરીશ્વર મ. સા. શ સાંસારિક ભાણેજ પ્રવચન પ્રભાવક પ. પૂ. આ. રશ્મિરત્નસૂરીશ્વર મ. સા. જ પ્રબલ વૈરાગ્યઃ ૨૯ સાલની ઉંમરમાં લગ્ન કરેલા છતાં સવા (૧) વર્ષના પુત્રનો ત્યાગ કરી સમસ્ત પરિવાર છોડી દીક્ષા લીધી. ગુરુ સમર્પણ પોતાના ગુરુવર્યો પ્રતિ સંપૂર્ણ સમર્પિત બની અલ્પ સમયમાં જ જ્ઞાની-ધ્યાન-ત્યાગી-તપસ્વી થવા સાથે શાસ્ત્રોમાં પારંગત બન્યા. જ નૂતન કર્મશાસ્ત્ર સર્જન કર્યપ્રકૃતિ જેવા જટિલ અને ગહન શાસ્ત્રોને ગુરુકૃપાના બળથી ઊંડાણથી અભ્યાસ કરી કર્મપ્રકૃતિ વિષયક ૨૫,૦૦૦ શ્લોક પ્રમાણ “સબંધ” નામક નૂતન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યનું સર્જન કર્યું. અપૂર્વશાસન પ્રભાવનાઃ મેવાડ અને માલવામાં ૩૫-૩૫ વર્ષો સુધી વિચરણ, ૪૦૦થી અધિક દેરાસરોનો જિર્ણોદ્ધાર, ૨૨૨ થી અધિક નૂતન જિનાલયોની પ્રતિષ્ઠા, ૩૦૦ થી અધિક સાધુ-સાધ્વીઓના યોગક્ષેમકર્તા, ૨૫ જ્ઞાનભંડારો અને ૨૯ ઉપાશ્રયોનું નિર્માણ તેમજ અનેકાનેક પાંજરાપોળોના પ્રેરણાદાતા... જ પ્રભાવક પ્રવચન શક્તિ આગમોથી સંબંધિત અકાઢ્ય તર્ક યુક્ત તેમજ ઐતિહાસિક તથ્ય અને પ્રસંગોની સાથે પ્રવચનની ધારા વહાવી માર્ગ ભૂલેલી મેવાડી પ્રજાને જૈનશાસન રૂપી મોક્ષમાર્ગમાં સ્થિર કરી. * પરોપકાર પરાયણતા : કોઈપણ પ્રકારની સ્પૃહા રાખ્યા વિના મુંબઈ-મદ્રાસ-બેંગલોર-ગુજરાતના અનેક શહેરોને છોડીને મેવાડની બંજર (ઉજ્જડ) ભૂમિમાં ૩૫-૩૫ વર્ષો સુધી લાગત વિચરણ કરી જિનશાસનનો ઝંડો લહેરાવ્યો... તપસાધના અખંડ ૪૦૦ અટ્ટમથી વીશસ્થાનક તપ, જીવનપર્યત સુદ પાંચમના ઉપવાસ, પોષદશમીના (વદ દશમના) એકાસણા, વર્ષો સુધી ૫ દ્રવ્યોના એકાસણા, લીલોતરી ત્યાગ, ૧૬ ઉપવાસ, નવપદ ઓળી વગેરે.. જ પૂજ્યશ્રીના આત્મસાત્ સૂત્રોઃ “સમાધાન એ જ સ્વર્ગ છે”, “સદા પ્રસન્ન રહેવું”, “પ્રતિકૂલતામાં પણ પ્રસન્નતા રાખવી”, “સહન કરે તે સાધુ”, “સાધર્મિકો સાથે સદા હળી-મળી રહો”, “આરામ હરામ છે” વગેરે... સરળ ઓળખ : નિર્દોષ ગોચરી, મલિન વસ્ત્ર, મેવાડના ભગવાન, સાદગીભર્યું જીવન, નીચી નજર, ઉગ્ર વિહારી, નિત્ય વાચના પૃચ્છનાદિ પંચવિધ સ્વાધ્યાયમાં નિમગ્ન.. જ પ્રસિદ્ધ વિશેષણ : મેવાડદેશોદ્ધારક, રાષ્ટ્રસંત, સાધ્વીગણાધિપતિ, ૪૦૦ અટ્ટમના તપસ્વી, ધર્મરત્નાકર, કુમતતિમિરતરણી, ત્રિશતાધિકસાધુ-સાધ્વીયોગક્ષેમકર્તા.. ઇત્યાદિ. ૪િ ૯ “સ'કારના સમ્રાટ સૂરિદેવઃ સમતા, સમાધિ, સરલતા, સ્વાધ્યાય, સમર્પણ, સેવા, સાહસિકતા, સહજતા, સમદર્શિતા... #િ પહેલું ચોમાસું લાલબાગ (મુંબઈ) પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાની સાથે. જ અંતિમ ચોમાસું ભટ્ટાર જૈન સંઘ (સૂરત) પ. પૂ. આ. શ્રી વિ. કુલચંદ્રસૂરીશ્વરજી મ. સા. સાથે. કાળધર્મ દિવસઃ તા. ૫-૧૦-૨૦૦૫, આસો સુદ ૨, બુધવાર રાત્રે ૧-૫૮. # પાટ પરંપરા પ્રભાવક : પ. પૂ. દીક્ષા દાનેશ્વરી આ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. (10] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 530