Book Title: Jain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Author(s): Charitraratnavijay
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 14
________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા ભગવાન મહાવીર સ્વામીની ૭૭મી પાટને શોભાવનારા, અધ્યાત્મ-યુવાશિબિરના આદ્યપ્રણેતા... ૨૦૦ શ્રમણોના સર્જક, સંઘહિતચિંતક, વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ સ્વ. ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી એવા પૂજ્યશ્રીના વ્યક્તિત્વને સંપૂર્ણપણે ઉપસાવવું એ તો અતિ અતિ મુશ્કેલ કે અસંભવપ્રાયઃ છે જ, પરંતુ આંશિકપણે ઉપસાવવા પણ ગ્રંથોનાં ગ્રંથો નાના પડે. એટલે ચાલો, જીવનયાત્રાના કેટલાક માઇલસ્ટોનોનું ઉપરછલ્લું માત્રદિગ્દર્શન કરી લઈએ. જ સંસારી નામઃ કાંતિભાઈ ૪િ માતાજીઃ ભૂરીબહેન #િ પિતાજી: ચિમનભાઈ. જ જન્મ વિક્રમ સંવત્ ૧૯૬૭, ચૈત્ર વદ ૬, તા. ૧૯-૪-૧૯૧૧, અમદાવાદ. * વ્યવહારિક અભ્યાસઃGD.A. (C.A. સમકક્ષ). # દીક્ષા વિક્રમ સંવત્ ૧૯૯૧, પોષ સુદ ૧૨, તા. ૧૬-૧૨-૧૯૩૪, ચાણસ્મા (લઘુબધું પોપટભાઈની સાથે) # વડી દીક્ષા : વિક્રમ સંવત્ ૧૯૯૧, મહા સુદ ૧૦, ચાણસ્મા ”િ પ્રથમ શિષ્ય : મુનિ શ્રી પદ્યવિજયજી મ. (પાછળથી પંન્યાસશ્રી) ગુરુદેવશ્રી સિદ્ધાંતમહોદધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. # ગણિપદ : વિક્રમ સંવત્ ૨0૧૨, ફાગણ સુદ ૧૧, તા. ૨૨-૨-૧૯૫૬, પૂના. જ પંન્યાસ પદ વિક્રમ સંવત્ ૨૦૧૫, વૈશાખ સુદ ૬, તા. ૨-૫-૧૯૫૯, સુરેન્દ્રનગર ISF આચાર્ય પદ વિક્રમ સંવત્ ૨૦૨૯, માગસર સુદ ૨, તા. ૭-૧૨-૧૯૭૨, અમદાવાદ, & ૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ : વિક્રમ સંવત્ ૨૦૧૬, આસો સુદ ૧૫, તા. ૧૪-૧૦-૧૯૭૦, કલકત્તા. $ ૧૦૮ ઓળીની પૂર્ણાહૂતિ વિક્રમ સંવત્ ૨૦૩૫, ફાગણ વદ-૧૩, તા. ૨૫-૩-૧૯૭૯, મુંબઈ. સુપ્રસિદ્ધ વિશિષ્ટ ગુણોઃ આજીવન ગુરુકુલવાસ સેવન, સંયમશુદ્ધિ, ઉછળતો વૈરાગ્ય, પરમાત્માની વિશિષ્ટ ભક્તિ, વિશુદ્ધ ક્રિયા, અપ્રમત્તતા, જ્ઞાનમગ્નતા, તપ-ત્યાગ-તિતિક્ષા, સંઘવાત્સલ્ય, શ્રમણ ઘડતર, તીક્ષ્ણ શાસ્ત્રાનુસારી પ્રજ્ઞાદિ.. શાસનોપયોગી અતિવિશિષ્ટ કાર્યો : ધાર્મિક શિબિર રૂપ શિક્ષણ દ્વારા યુવાનોદ્ધારનો પ્રારંભ, વિશિષ્ટ અધ્યાપન, પદાર્થસંગ્રહ શૈલીનો વિકાસ તત્ત્વજ્ઞાન-જીવનચરિત્રોને લોકમાનસમાં દઢ બનાવવા દેશ્ય માધ્યમ (ચિત્રો)નો ઉપયોગ, બાલદીક્ષા પ્રતિબંધક બીલનો વિરોધ, કતલખાનાઓને તાળા લગાવ્યા, ૪૨ વર્ષ સુધી દિવ્યદર્શન સાપ્તાહિકના માધ્યમે જિનવચન પ્રચાર-પ્રસાર, સંઘએકતા માટેનો પ્રચંડ પુરુષાર્થ, અનેકાંતવાદ સામેના આક્રમણો સામે સંઘર્ષ, ચારિત્રશુદ્ધિનો યજ્ઞ, અમલનેરમાં ૨૭ દીક્ષા, મલાડમાં ૧૬ દીક્ષાદિ ૪૦૦ જેટલી સ્વહસ્તે દીક્ષા પ્રદાન, આયંબિલ તપને વ્યાપક પ્રસિદ્ધિ અપાવનાર... ઇત્યાદિ. # કલાત્મક સર્જનઃ જૈન ચિત્રાવલી, મહાવીર ચરિત્ર, પ્રતિક્રમણ સૂત્ર ચિત્ર આલ્બમ, ગુજરાતી-હિન્દી બાળપોથી, મહાપુરુષોના જીવન ચરિત્રોના ૧૨ અને ૧૮ ફોટાના ૨ સેટ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મ. સા. ના જીવનચિત્રોનો સેટ, બામણવાડજીમાં ભગવાન મહાવીર ચિત્ર ગેલેરી, પિંડવાડામાં પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરિજી મ. સા. ના જીવનચિત્રો, થાણા-મુનિસુવ્રતસ્વામી જિનાલયે શ્રીપાલ મયણાના જીવનચિત્રો વગેરે. ISજ પ્રિય બાબતો : શાસ્ત્ર સ્વાધ્યાય ઘોષ, સાધુ વાચના, અષ્ટાપદ પૂજામાં મગ્નતા, સ્તવનોના રહસ્યાર્થની પ્રાપ્તિ, દેવદ્રવ્યાદિની શુદ્ધિ, ચાંદનીમાં લેખન, માંદગીમાં પણ ઊભા ઊભા ઉપયોગપૂર્વક પ્રતિક્રમણાદિ ક્રિયાઓ, સંયમજીવનની પ્રેરણા, તેમજ આશ્રિતો પાસે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનું વિવેચનાદિ... વિશિષ્ટ શાસન પ્રભાવનાઃ ૪૦૦ થી વધુ સ્વહસ્તે દીક્ષાદાન, ૨૦ પ્રતિષ્ઠા, ૧૨ અંજનશલાકા, ૨૦ ઉપધાનાદિ. તપસાધના : વર્ધમાન તપની ૧૦૮ ઓળી, છઠ્ઠના પારણે છઠ્ઠ, પર્વતિથિએ છઠ્ઠ, ઉપવાસ, આયંબિલાદિ, ફુટ, મેવા, ફરસાણાદિ આજીવન ત્યાગ. ૪ ચાસ્ત્રિ પર્યાય ૫૮ વર્ષ ફ્રિ આચાર્યપદ પર્યાયઃ ૨૦ વર્ષ જ કુલ આયુષ્યઃ ૮૨ વર્ષ I૪ પુસ્તક લેખન : ૧૧૪ થી વધુ. L” કાળધર્મ વિક્રમ સંવત્ ૨૦૪૯, ચૈત્ર વદ ૧૩, તા. ૧૯-૪-૧૯૯૩, પંકજ સોસાયટી, અમદાવાદ, ( 8 | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 530