Book Title: Jain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha Author(s): Charitraratnavijay Publisher: Jingun Aradhak TrustPage 18
________________ જૈન કોસ્મોલોજી ભગવાન મહાવીરસ્વામીની ૮૧મી પાટે બિરાજમાન, પ્રવચન પ્રભાવક, ષગ્દર્શન નિષ્ણાંત ૫. પૂ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક જન્મ : વિક્રમ સંવત્ ૨૦૨૦, ફાગણ વદ ૭, મંગળવાર તા. ૪-૨-૧૯૬૪ ૪ જન્મસ્થલ : વિશાખાપટ્ટનમ્ (આંધ્ર.) મૂળ વતન : તખતગઢ (રાજસ્થાન) દ સંસારી નામ : ૨મેશકુમાર પુખરાજજી સંઘવી rTM માતા : ફુલવંતીબેન rTM પિતા : સંઘવી પુખરાજજી છોગાજી (બાગરાવાલા) ૪ દીક્ષા : વિક્રમ સંવત્ ૨૦૩૪, ચૈત્ર વદ ૧૦, રવિવાર તા. ૨-૪-૧૯૭૮, તખતગઢ (રાજસ્થાન) ઇ વડીદીક્ષા : વિક્રમ સંવત્ ૨૦૩૪, વૈશાખ સુદ ૫, પિંડવાડા (રાજસ્થાન) [ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા ➖➖➖➖ દ ગુરુ નામ : પરમ પૂજ્ય દીક્ષા દાનેશ્વરી આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા.... જ ગણિપદ : વિક્રમ સંવત્ ૨૦૫૩, માગસર વદ ૯, ભુવનભાનુનગર, પંકજ સોસાયટી, અમદાવાદ ૪ પંન્યાસપદ : વિક્રમ સંવત્ ૨૦૫૫, ફાગણ વદ ૩, રવિવાર તા. ૫-૩-૧૯૯૯, ભીલડીયાજી તીર્થ ૪ આચાર્યપદ : વિક્રમ સંવત્ ૨૦૬૫, માગસર સુદ ૩, રવિવાર તા. ૩૦-૧૧-૨૦૦૮, અઠવાલાઈન્સ, સુરત ૪ પરિવારથી દીક્ષિતઃ સાંસારિક મામા : પૂ. મેવાડદેશોદ્ધારક આ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. અને દીક્ષાદાનેશ્વરી પૂ. આ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા., સાંસારિક મામી ઃ તપસ્વિની સા. શ્રી પુષ્પલતાશ્રીજી મ. સા., સાંસારિક મામાની સુપુત્રી ઃ પ્રવર્તિની સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ. સા., વિદુષી સા. શ્રી મનીષરેખાશ્રીજી મ. સા. તથા સાંસારિક બેન ઃ સા. શ્રી કિરણરેખાશ્રીજી મ. સા. ૪ શિષ્ય-પ્રશિષ્ય : મુનિશ્રી હર્ષ-ચિરંતન-હીર-જિત-મોક્ષાંગ-મતિ-જિનાંગ-સંભવ-કૈવલ્ય-દેવ સૌમ્યાંગ-પૂર્ણ-નીતિ-કલ્યાણ-સમર્પિત-ચારિત્ર-સિદ્ધાંત-યશ-રમ્યાંગ-ગીતાર્થ-તીર્થ-હિતાર્થ-ગણધરતપો-તત્ત્વ-જ્ઞાન-આત્માર્થી-તત્ત્વાર્થ-અજિત-ત્રિપદી-હકાર-વર્ધમાન-યુગાદિ-મૌન-જસ-હેતપાવનરત્ન-પૂર્વરત્ન વિ. મ. સા. આદિ મુનિ મંડલ... ૪ અધ્યયન : ૧૬ વર્ષ સુધી નવ્ય-પ્રાચીન ન્યાય, ષડ્દર્શન, આગમ શાસ્ત્રાદિ ... rTM ગ્રંથલેખન : દ્વિવર્ણસ્તુતિરક્ષ્મયઃ, અભાવવાદ, તત્ત્વાવલોક, ઉદયસ્વામિત્વ વિવેચન. 膠 પુસ્તક લેખન : હિટ અને હોટ ફેવરીટ થયેલ રાત્રિ પ્રવચનો ઉપરની પુસ્તક “ગુડ નાઇટ’’ (૧ લાખ પ્રતિ), “બચાવો-બચાવો’” (૫ લાખ પ્રતિ) “ઐસી લાગી લગન’” (૧ લાખ પ્રતિ) “મન કે જીતે જીત’’ (૫૦ હજાર પ્રતિ), “ગુડ લાઇફ” (૫૦ હજાર પ્રતિ) The Night mare is 12 Jain Education International over, A Visit to Shatrunjay, Hell and Heaven આદિ ૫૪ પુસ્તકો... ૪ ગેય રચના : ૧૪ સ્વપ્ર નૃત્ય ગીત, સહસ્ત્રકૂટ દેવવંદન, સૂરિ પ્રેમ વંદનાવલિ, દાદા સૂરિ પ્રેમ આરતિ તેમજ અતિ પ્રસિદ્ધ થયેલ શાસનગીત ... જૈનં જયતિ શાસનં’' ઇત્યાદિ... ગેય રચના. For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 530