Book Title: Jain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha Author(s): Charitraratnavijay Publisher: Jingun Aradhak TrustPage 17
________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા ભગવાન મહાવીર સ્વામીની ૪૦મી પાટપરંપરાના ધારક, યુવાજાગૃતિપ્રેરક, ત્રિશતાધિક દીક્ષા દાનેશ્વરી પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક જ સંસારી નામ ગણેશમલજી હીરાચંદજી જ પિતાઃ હીરાચંદજી જેરુપજી જ માતાઃ મનુબાઈ હીરાચંદજી %િ જન્મ વિક્રમ સંવત્ ૧૯૮૯, પોષ સુદ ૪, સન્ ૧૯૩૨ જ જન્મસ્થળઃ પાદરલી, જિ. જાલોર (રાજ) I૪ દીક્ષા: વિક્રમ સંવત્ ૨૦૧૦, મહા સુદ ૪, સન્ ૧૯૫૪ ૪ દીક્ષાર્થીલાઃ મુંબઈ # ગુરુવર પ.પૂ.સિદ્ધાંત મહોદધિ આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટાલંકાર પ.પૂ. વર્ધમાનતપોનિધિ આ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય મેવાડદેશોદ્ધારક આ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. જ વડી દીક્ષા વિક્રમ સંવત્ ૨૦૧૦, મહા વદ ૭, સન્ ૧૯૫૪ ૪ વડી દીક્ષાસ્થલઃ મુંબઈ ગણિપદ : વિક્રમ સંવત્ ૨૦૪૧, માગસર સુદ ૧૧, સન્ ૧૯૮૫ ૪ ગણિપદસ્થલઃ અમદાવાદ (ગુજ.) # પંન્યાસપદ વિક્રમ સંવત્ ૨૦૪૪, ફાગણ સુદ ૨, સન્ ૧૯૮૮ ૪ પંન્યાસપદસ્થલ જાલોર (રાજ) ૪ આચાર્યપદ : વિક્રમ સંવત્ ૨૦૪૪, જેઠ સુદ ૧૦, સન્ ૧૯૮૮ ૪ આચાર્યપદસ્થલઃ પાદરલી (રાજ.) @ જ્ઞાનાભ્યાસ: ન્યાય, વ્યાકરણ, કાવ્ય, આગમ આદિ અનેક શાસ્ત્રો... Iછું સાહિત્ય સર્જન ક્ષપકશ્રેણી (ખવ.સેઢી), શોપશમના, ઉપશમનાકરણાદિ ૬૦ હજાર શ્લોકપ્રમાણ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ તથા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં સૌ ચાલો સિદ્ધગિરિજઈએ, જૈન રામાયણ, જો જે કરમાય ના, ટેન્શન ટુ પીસ, રે! કર્મ તેરી ગતિ ન્યારી, શ્રી શત્રુંજયાદિ ૪ મહાતીર્થોના દિશાદર્શક યંત્રાદિ.. જ પૂજ્યશ્રીની વિશેષતાઃ (૧) ૨૧ વર્ષની યુવાવસ્થામાં સગાઈ છોડીને દીક્ષા લીધી, (૨) જીરાવલા તીર્થમાં ૩, ૨૦૦વ્યક્તિઓની સામૂહિકચૈત્રી ઓળીનો રેકોર્ડ, (૩) ૨,૭૦૦આરાધકોનો માલગાંવ (રાજસ્થાન) થી પાલિતાણાનો, ૬,૦૦૦ આરાધકોનો રાણકપુરનો તથા ૪,૦૦૦ આરાધકોનો પાલિતાણાથી ગિરનારજીનો ઐતિહાસિક છરિપાલિત સંઘ. (૪) ૨૮ યુવક-યુવતીઓની સૂરતમાં / ૩૮ યુવકયુવતીઓની પાલિતાણામાં સામૂહિકદીક્ષા સાથે કુલ ૩૦૦ થી વધુ દીક્ષાદાતા, (૫) શંખેશ્વર મહાતીર્થમાં ૪,૭૦૦આમતેમજ ૧,૭૦૦આરાધકોનો ઐતિહાસિક ઉપધાન તપ, (૬) પાલિતાણા-ઘેટી પાગ મળે ૨,૨૦૦ આરાધકોની રેકોર્ડ બ્રેક નવ્વાણું યાત્રા, (૭) સૂરત દીક્ષામાં ૫૧,૦૦૦ પાલિતાણા દીક્ષામાં પર,000તથા અમદાવાદમાં ૫,૫૦૦ યુવાનોની સમૂહ સામાયિક, (૮) ક્ષપકશ્રેણી (ખવ.સેઢી) ગ્રંથના સર્જનહાર, જેના વિષે જર્મન પ્રોફેસર “ક્લાઉઝ બ્રુન” એ પ્રશંસા કરી છે. (૯) પપ ઉપર આધ્યાત્મિક જ્ઞાનશિબિરોના સફળ પ્રવચનકાર, (૧૦) ૩૦૦થી અધિક સાધુ-સાધ્વીજી ભગવંતોના યોગક્ષેમકર્તા.. (૧૧) નાકોડા ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિઃશુલ્ક “વિશ્વ પ્રકાશ પત્રાચાર પાઠ્યક્રમ” દ્વારા ૧ લાખ ઉપર વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનારા. (૧૨) રાજસ્થાન સુમેરપુરમાં “અભિનવ મહાવીર ધામ” (અક્ષરધામ જેવા)ના મુખ્ય માર્ગદર્શક, (૧૩) શંખેશ્વર સુખધામ, મહાવીર ધામ, પાવાપુરી જીવ મૈત્રી ધામ, ભેરુતારક તીર્થના પ્રેરણાદાતાઃ જેની પ્રતિષ્ઠામાં ૭૦૦ સાધુ-સાધ્વી ભગવંતોની ઉપસ્થિતિ હતી તથા ચેત્રી ઓળીમાં એક સાથે ર૭૪ આરાધક ભાઈ-બહેનોને જાવજીવ ચોથાવ્રતનો સ્વીકાર કરાવનાર, તેમજ શ્રી જીરાવલા મહાતીર્થના જિર્ણોદ્ધારમાં સામૂહિક માર્ગદર્શનમાં સહુથી વડીલ, તેમજ શ્રી વરમાણ તીર્થના જિર્ણોદ્ધારના માર્ગદર્શક વગેરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 530