Book Title: Jain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Author(s): Charitraratnavijay
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 15
________________ જૈન કોસ્મોલોજી સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા ભગવાન મહાવીરસ્વામીની ૭૮મી પાટે બિરાજમાન સિદ્ધાંતદિવાકર... ગીતાર્થમૂર્ધન્ય, ૯૦૦ સાધુ-સાધ્વીના અધિપતિ ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક વિક્રમ સંવત તારીખ ૬-૭-૧૯૩૬ ૭-૫-૧૯૫૦ 嗲 જન્મ F દીક્ષા : ૧૯૯૨ : ૨૦૦૬ વડી દીક્ષા : ૨૦૦૬ ૧-૧૦-૧૯૫૦ ગાપ્તિપદ ૩ ૨૦૩૧ ૮-૧૨-૧૯૭૪ પંન્યાસ પદ : ૨૦૩૪ ૧૨-૫-૧૯૭૮ 嘿 આસાપદ : ૨૦૪૦ ૧૫-૨-૧૯૮૪ ૪. ગચ્છાધિપતિ પદ : ૨૦૪૯ ૮-૫-૧૯૯૩ 哈 સંસારી નામ : જવાહર ૪ માતા-પિતા : કાંતાબેન મફતલાલ શાહ TM વતન : પાટણ (ગુજરાત) શિક્ષણ : ૬ ધોરણ જ નિવાસસ્થાન : ગુલાલવાડી (મુંબઈ) ગુરુદેવશ્રી : સ્વ. મુનિરાજ શ્રી ધર્મોપવિજયજી મ. સા. (સંસારી પક્ષે પિતાશ્રી)TM દાદાગુરુ : પૂ. આ. શ્રી વિ. ભુવનભાનુસૂરિ મ. સા. IRT 陶 呀 દિવસ આસો વદ ૨ વૈશાખ વદ ૬. આસો વદ ૬ T કારતક વદ ૧૦ વૈશાખ સુદ પ મહા સુદ ૧૩ વૈશાખ વદ ૪ સ્થળ મુંબઈ-ગુલાલવાડી મુંબઈ-ભાયખલા પાલિતાણા અમદાવાદ-પંકજ સોસાયટી અમદાવાદ-ગીરધરનગર મહારાષ્ટ્ર - જલગાંવ મુંબઈ-ગોરેગાંવ બાલદીક્ષિત : મોહમયી મુંબઈનગરી મધ્યે ૧૪ વર્ષની વયે પિતાજી સાથે દીક્ષિત બન્યા. સર્વજનપ્રિય - ગુર્વાશા પાલન અને ગુરુ ભક્તિ દ્વારા ગુરુઓના હૃદયમાં સ્થાન પામ્યા અને સહાયક ગુણ તારા સહવર્તી સાધુઓના કૃપાપાત્ર બન્યા. ગુરુસેવા : પૂ. પ્રેમસૂરીારજી મ. સા., પૂ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા., પૂ. ધર્મઘોષવિ. મ. સા. આદિ ગુરુવર્યોની સમર્પિતતા સાથે નિઃસ્વાર્થ સેવાના પ્રભાવે અપૂર્વ આત્મિક અને બાહ્ય ઉન્નતિના સ્વામી બન્યા. શાસ્ત્ર રહસ્યવેત્તા : પૂજ્ય પ્રેમસૂરિજી મહારાજે નાની ઉંમરમાં કર્મ સાહિત્ય તેમજ જૈનશાસનના અત્યંત ગૂઢ એવા છંદશાસ્ત્રોના રહસ્ય જાતે ભણાવ્યા. ગુરુકૃપાપાત્ર : સ્વસમુદાયના હિત માટે પૂ. પ્રેમસૂરિજી મહારાજે કરેલા પટ્ટકમાં “પં. ભાનુવિજયજીની જવાબદારી મુનિ જયઘોષવિજયજીને સોંપવી'' તેમજ શાસ્ત્રીય વિષયમાં મતભેદ પડે ત્યારે “મુનિ જયઘોષવિજયજીની પણ સલાહ લેવાની” કલમ કરેલ જે પટ્ટક વર્તમાનમાં મોજુદ છે. પરોપકાર પરાયણ ! કોઈપણ જાતની સ્પર્ધા વગર સ્વશિષ્યોની જેમ સર્વ સાધુ ભગવંતોની આંતરિક અને બાહ્ય બંને પ્રકારની કાળજી કરનારા તેમજ ગ્લાન તથા વૃદ્ધ સાધુઓની વિશેષ કાળજી લેનારા. ૪ નૈષ્ઠિક બ્રહ્મચર્ય : બહેનો કે સાધ્વી સમક્ષ સામી દૃષ્ટિથી વાત પણ નહિ કરનારા આ મહાપુરુષ મન-વચન અને કાયાથી વિશુદ્ધ બવ્રતધારી છે. નિકટ મોક્ષગામી નિકટમાં મોક્ષ આપનારા, સરળતા નિઃસ્પૃહતા વિદ્વત્તા નમ્રતા-ઉદારતા-ગંભીરતા-નિર્મળતા-વાત્સલ્ય-પરોપકારતાપ્રબળ વૈરાગ્યાદિ અનેક ગુણગણ ભંડાર... શુદ્ધ પ્રારધિત પ્રદાતા : ચતુર્વિધ શ્રીસંઘના હજારો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓ જેમની પાસે પોતાના પાપોની આલોચના કરી વિશુદ્ધ બન્યા છે અને બની રહ્યા છે. સ્વાધ્યાય રસિક ઃ ગચ્છાધિપતિ જેવા વિશિષ્ટ પદે આરૂઢ હોવા છતાં જેઓશ્રી આજે પણ સાધુઓને ભણાવી રહ્યા છે તેમજ સમય કાઢીને દશવૈકાલિક-ઉત્તરાધ્યયન આદિ સૂત્રોનો સ્વાધ્યાય કરી રહ્યા છે. દમ આંતર્મુખજીવન દીશા જીવનમાં હજી સુધી વર્તમાનપત્રો, છાપાઓ, મેગેઝીનો વગેરે કદીય જોયા નથી, વળી હાથ પણ લગાડ્યો નથી. નિઃસ્પૃહ શિરોમણી : ૬૦ વર્ષના દીક્ષા પર્યાયમાં શિષ્યની સ્પૃહા કે પ્રયત્ન ક્યારેય ન કરવા છતાં બધા શિષ્યો ગુરુદેવોએ સામેથી કરી આપ્યા. ગુરુદત્ત પદવી : સિદ્ધાંતોનું અગાધ જ્ઞાન તેમજ જ્ઞાનની પરિણતિવાળું જીવન જોઈને ગુરુવરોએ આચાર્ય પદવી વખતે “સિદ્ધાંનદિવાકર” પદવીથી વિભૂષિત કર્યા. Jain Education International * સુવિહિન ગચ્છાધિપતિઃ ૪૫૦ સાધુ તેમજ ૪૫૦ સાધ્વીઓના વિરાટ સમુદાયનું સફળ અને સક્ષમ રીતે નેતૃત્વ કરી રહેલા એવા વિશુદ્ધ પુણ્યશાળી મહાપુરુષના ચરલોમાં કોટી કોટી વંદન.... For Private & Personal Use Only 9 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 530