Book Title: Jain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Author(s): Charitraratnavijay
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 13
________________ જૈન કોસ્મોલોજી ______________ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા ભગવાન મહાવીર સ્વામીની ૭૬મી પાટને દીપાવનારા, બ્રહ્મચર્યસમ્રાટ, ૩૦૦થી અધિક શ્રમણોના સર્જક સિદ્ધાંત મહોદધિ સ્વ. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક # સંસારીનામ પ્રેમચંદજી જી માતાજી કંકુબેન જ પિતાજી ભગવાનદાસજી. # જન્મ વિક્રમ સંવત્ ૧૯૪૦, ફાગણ સુદ ૧૫ જ જન્મભૂમિ નાદિયા (રાજસ્થાન). જ દીક્ષા વિક્રમ સંવત્ ૧૯૫૭, કારતક વદ ૬,પાલિતાણા ૪ કર્મભૂમિ વ્યારા (ગુજરાત). ૪ દીક્ષા નામ મુનિ શ્રી પ્રેમવિજયજી મ. સા. $િ વતન પિંડવાડા (રાજસ્થાન). L૪ ગુરુદેવશ્રી સકલાગમ રહસ્યવેદી પ્રૌઢગીતાર્થ આચાર્યદેવ શ્રીમવિજયદાનસૂરીશ્વરજી મ.સા. જ ગણિપદ વિક્રમ સંવત ૧૯૭૬, ફાગણ વદ ૬, ડભોઈ. # પંન્યાસ પદ : વિક્રમ સંવત ૧૯૮૧, ફાગણ વદ ૬, અમદાવાદ. # ઉપાધ્યાય પદ : વિક્રમ સંવત્ ૧૯૮૭, ફાગણ વદ ૩, મુંબઈ. જ આચાર્ય પદ વિક્રમ સંવત્ ૧૯૯૧, ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. # શિષ્ય પ્રશિષ્ય પરિવારઃ ૫૯૫ સાધુઓ. જ પ્રબળ વૈરાગ્યઃ ૧૬ વર્ષની વયે દીક્ષા લેવા માટે વ્યારાથી ચાલીને સુરત પહોંચ્યા, ત્યારબાદ પાલિતાણામાં ખાનગી (એકાંતમાં) દીક્ષા લીધી. # ગુરુ સમર્પણ ગુરુવર્યોને સંપૂર્ણ સમર્પિત બનીને અલ્પ સમયમાં જ્ઞાન-ધ્યાનતપ-ત્યાગાદિની સાથે જૈન શાસ્ત્રોના સંપૂર્ણ જ્ઞાતા-પારગામી બન્યા. I૪ નૂતન કર્મશાસ્ત્ર સર્જન કર્યપ્રકૃતિ જેવા જટિલ ગહન શાસ્ત્રનો ગુરુકૃપાના બળે સ્વયં ઊંડો અભ્યાસ કરી સ્વશિષ્યોને અભ્યાસ કરાવી કર્મપ્રકૃતિ વિષયક લાખો શ્લોક પ્રમાણ નૂતન સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથરૂપ સાહિત્યોનું સર્જન કર્યું. જ વિરાટ શ્રમણ સર્જકઃ જગદ્ગુરુ શ્રી વિજય હીરસૂરીશ્વરજી મ. સા. બાદ પ્રથમ વાર તેજસ્વી-જ્ઞાની-ધ્યાની શાસનની ધુરાને વહન કરી શકે તેવા ૩૦૦થી વધુ શિષ્યોનું સર્જન કર્યું. * ઉચ્ચ ધ્યેય નૈષ્ઠિક બ્રહ્મચર્યના પાલન સાથે સાધુઓને પ્રેમ-વાત્સલ્યપૂર્વક ભણાવી ગણાવી સારા સંયમી-જ્ઞાની ત્યાગી-તપસ્વી અને શાસનના રક્ષક બનાવ્યા. જ અપૂર્વશાસન પ્રભાવના સેંકડો વર્ષો સુધી જિનશાસનની ધુરાને વહન કરી શકે તેવા પુણ્યશાળી-પ્રભાવક સમર્થ શિષ્યોની ભેટ શાસનના ચરણે ધરી. જ સંઘએકતા ઇચ્છુક આજીવનપૂર્ણ સમર્પિત એવા આચાર્યશ્રી વિ. યશોદેવસૂરિજી, આચાર્યશ્રી વિ. હીરસૂરિજી, આચાર્ય શ્રી વિ. ભુવનભાનુસૂરિજી આદિ અનેક સમર્થશિષ્યોના સાથપૂર્વક સંઘએકતાની ભાવનાનેવિ. સં. ૨૦૨૦ આદિના પટ્ટકો કરવા દ્વારા સાકર કરી. જ પ્રસિદ્ધ વિશેષણો સિદ્ધાંત મહોદધિ/કર્મશાસ્ત્રનિષ્ણાંત વાત્સલ્ય મહોદધિ.... જ સ્વર્ગવાસ વિક્રમ સંવત્ ૨૦૨૪, વૈશાખ વદ ૧૧,ખંભાત. # યશસ્વી સમુદાય પ્રણેતા સમગ્ર જૈન સંઘોમાં સર્વતોમુખી પ્રગતિ અને પ્રભાવના કરવા-કરાવવા દ્વારા જેમનો સમુદાય વર્તમાનકાળે પ્રથમ શ્રેણીમાં બિરાજી રહ્યો છે તે મહાપુરુષના ચરણોમાં કોટી કોટી વંદન... - 1) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 530