________________
જૈન કોસ્મોલોજી
______________ સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા ભગવાન મહાવીર સ્વામીની ૭૬મી પાટને દીપાવનારા, બ્રહ્મચર્યસમ્રાટ, ૩૦૦થી અધિક શ્રમણોના સર્જક
સિદ્ધાંત મહોદધિ સ્વ. પ. પૂ. આચાર્ય ભગવંત
શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક # સંસારીનામ પ્રેમચંદજી જી માતાજી કંકુબેન જ પિતાજી ભગવાનદાસજી. # જન્મ વિક્રમ સંવત્ ૧૯૪૦, ફાગણ સુદ ૧૫ જ જન્મભૂમિ નાદિયા (રાજસ્થાન). જ દીક્ષા વિક્રમ સંવત્ ૧૯૫૭, કારતક વદ ૬,પાલિતાણા ૪ કર્મભૂમિ વ્યારા (ગુજરાત). ૪ દીક્ષા નામ મુનિ શ્રી પ્રેમવિજયજી મ. સા. $િ વતન પિંડવાડા (રાજસ્થાન). L૪ ગુરુદેવશ્રી સકલાગમ રહસ્યવેદી પ્રૌઢગીતાર્થ આચાર્યદેવ શ્રીમવિજયદાનસૂરીશ્વરજી મ.સા. જ ગણિપદ વિક્રમ સંવત ૧૯૭૬, ફાગણ વદ ૬, ડભોઈ. # પંન્યાસ પદ : વિક્રમ સંવત ૧૯૮૧, ફાગણ વદ ૬, અમદાવાદ. # ઉપાધ્યાય પદ : વિક્રમ સંવત્ ૧૯૮૭, ફાગણ વદ ૩, મુંબઈ. જ આચાર્ય પદ વિક્રમ સંવત્ ૧૯૯૧, ચૈત્ર સુદ ૧૪, રાધનપુર. # શિષ્ય પ્રશિષ્ય પરિવારઃ ૫૯૫ સાધુઓ. જ પ્રબળ વૈરાગ્યઃ ૧૬ વર્ષની વયે દીક્ષા લેવા માટે વ્યારાથી ચાલીને સુરત પહોંચ્યા, ત્યારબાદ પાલિતાણામાં
ખાનગી (એકાંતમાં) દીક્ષા લીધી. # ગુરુ સમર્પણ ગુરુવર્યોને સંપૂર્ણ સમર્પિત બનીને અલ્પ સમયમાં જ્ઞાન-ધ્યાનતપ-ત્યાગાદિની સાથે જૈન શાસ્ત્રોના
સંપૂર્ણ જ્ઞાતા-પારગામી બન્યા. I૪ નૂતન કર્મશાસ્ત્ર સર્જન કર્યપ્રકૃતિ જેવા જટિલ ગહન શાસ્ત્રનો ગુરુકૃપાના બળે સ્વયં ઊંડો અભ્યાસ કરી
સ્વશિષ્યોને અભ્યાસ કરાવી કર્મપ્રકૃતિ વિષયક લાખો શ્લોક પ્રમાણ નૂતન સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથરૂપ સાહિત્યોનું સર્જન કર્યું. જ વિરાટ શ્રમણ સર્જકઃ જગદ્ગુરુ શ્રી વિજય હીરસૂરીશ્વરજી મ. સા. બાદ પ્રથમ વાર તેજસ્વી-જ્ઞાની-ધ્યાની
શાસનની ધુરાને વહન કરી શકે તેવા ૩૦૦થી વધુ શિષ્યોનું સર્જન કર્યું. * ઉચ્ચ ધ્યેય નૈષ્ઠિક બ્રહ્મચર્યના પાલન સાથે સાધુઓને પ્રેમ-વાત્સલ્યપૂર્વક ભણાવી ગણાવી સારા સંયમી-જ્ઞાની
ત્યાગી-તપસ્વી અને શાસનના રક્ષક બનાવ્યા. જ અપૂર્વશાસન પ્રભાવના સેંકડો વર્ષો સુધી જિનશાસનની ધુરાને વહન કરી શકે તેવા પુણ્યશાળી-પ્રભાવક સમર્થ
શિષ્યોની ભેટ શાસનના ચરણે ધરી. જ સંઘએકતા ઇચ્છુક આજીવનપૂર્ણ સમર્પિત એવા આચાર્યશ્રી વિ. યશોદેવસૂરિજી, આચાર્યશ્રી વિ. હીરસૂરિજી,
આચાર્ય શ્રી વિ. ભુવનભાનુસૂરિજી આદિ અનેક સમર્થશિષ્યોના સાથપૂર્વક સંઘએકતાની ભાવનાનેવિ. સં. ૨૦૨૦
આદિના પટ્ટકો કરવા દ્વારા સાકર કરી. જ પ્રસિદ્ધ વિશેષણો સિદ્ધાંત મહોદધિ/કર્મશાસ્ત્રનિષ્ણાંત વાત્સલ્ય મહોદધિ.... જ સ્વર્ગવાસ વિક્રમ સંવત્ ૨૦૨૪, વૈશાખ વદ ૧૧,ખંભાત. # યશસ્વી સમુદાય પ્રણેતા સમગ્ર જૈન સંઘોમાં સર્વતોમુખી પ્રગતિ અને પ્રભાવના કરવા-કરાવવા દ્વારા જેમનો
સમુદાય વર્તમાનકાળે પ્રથમ શ્રેણીમાં બિરાજી રહ્યો છે તે મહાપુરુષના ચરણોમાં કોટી કોટી વંદન...
- 1)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org