________________
જૈન કોસ્મોલોજી
ભગવાન મહાવીરસ્વામીની ૮૧મી પાટે બિરાજમાન, પ્રવચન પ્રભાવક, ષગ્દર્શન નિષ્ણાંત ૫. પૂ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક જન્મ : વિક્રમ સંવત્ ૨૦૨૦, ફાગણ વદ ૭, મંગળવાર તા. ૪-૨-૧૯૬૪
૪ જન્મસ્થલ : વિશાખાપટ્ટનમ્ (આંધ્ર.)
મૂળ વતન : તખતગઢ (રાજસ્થાન)
દ સંસારી નામ : ૨મેશકુમાર પુખરાજજી સંઘવી
rTM માતા : ફુલવંતીબેન
rTM પિતા : સંઘવી પુખરાજજી છોગાજી (બાગરાવાલા) ૪ દીક્ષા : વિક્રમ સંવત્ ૨૦૩૪, ચૈત્ર વદ ૧૦, રવિવાર તા. ૨-૪-૧૯૭૮, તખતગઢ (રાજસ્થાન) ઇ વડીદીક્ષા : વિક્રમ સંવત્ ૨૦૩૪, વૈશાખ સુદ ૫, પિંડવાડા (રાજસ્થાન)
[
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
➖➖➖➖
દ ગુરુ નામ : પરમ પૂજ્ય દીક્ષા દાનેશ્વરી આ. શ્રી ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા....
જ ગણિપદ : વિક્રમ સંવત્ ૨૦૫૩, માગસર વદ ૯, ભુવનભાનુનગર, પંકજ સોસાયટી, અમદાવાદ ૪ પંન્યાસપદ : વિક્રમ સંવત્ ૨૦૫૫, ફાગણ વદ ૩, રવિવાર તા. ૫-૩-૧૯૯૯, ભીલડીયાજી તીર્થ ૪ આચાર્યપદ : વિક્રમ સંવત્ ૨૦૬૫, માગસર સુદ ૩, રવિવાર તા. ૩૦-૧૧-૨૦૦૮, અઠવાલાઈન્સ, સુરત
૪ પરિવારથી દીક્ષિતઃ સાંસારિક મામા : પૂ. મેવાડદેશોદ્ધારક આ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મ. સા. અને દીક્ષાદાનેશ્વરી પૂ. આ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા., સાંસારિક મામી ઃ તપસ્વિની સા. શ્રી પુષ્પલતાશ્રીજી મ. સા., સાંસારિક મામાની સુપુત્રી ઃ પ્રવર્તિની સા. શ્રી પુણ્યરેખાશ્રીજી મ. સા., વિદુષી સા. શ્રી મનીષરેખાશ્રીજી મ. સા. તથા સાંસારિક બેન ઃ સા. શ્રી કિરણરેખાશ્રીજી મ. સા. ૪ શિષ્ય-પ્રશિષ્ય : મુનિશ્રી હર્ષ-ચિરંતન-હીર-જિત-મોક્ષાંગ-મતિ-જિનાંગ-સંભવ-કૈવલ્ય-દેવ
સૌમ્યાંગ-પૂર્ણ-નીતિ-કલ્યાણ-સમર્પિત-ચારિત્ર-સિદ્ધાંત-યશ-રમ્યાંગ-ગીતાર્થ-તીર્થ-હિતાર્થ-ગણધરતપો-તત્ત્વ-જ્ઞાન-આત્માર્થી-તત્ત્વાર્થ-અજિત-ત્રિપદી-હકાર-વર્ધમાન-યુગાદિ-મૌન-જસ-હેતપાવનરત્ન-પૂર્વરત્ન વિ. મ. સા. આદિ મુનિ મંડલ...
૪ અધ્યયન : ૧૬ વર્ષ સુધી નવ્ય-પ્રાચીન ન્યાય, ષડ્દર્શન, આગમ શાસ્ત્રાદિ ...
rTM ગ્રંથલેખન : દ્વિવર્ણસ્તુતિરક્ષ્મયઃ, અભાવવાદ, તત્ત્વાવલોક, ઉદયસ્વામિત્વ વિવેચન.
膠
પુસ્તક લેખન : હિટ અને હોટ ફેવરીટ થયેલ રાત્રિ પ્રવચનો ઉપરની પુસ્તક “ગુડ નાઇટ’’ (૧ લાખ પ્રતિ), “બચાવો-બચાવો’” (૫ લાખ પ્રતિ) “ઐસી લાગી લગન’” (૧ લાખ પ્રતિ) “મન કે જીતે જીત’’ (૫૦ હજાર પ્રતિ), “ગુડ લાઇફ” (૫૦ હજાર પ્રતિ) The Night mare is
12
Jain Education International
over, A Visit to Shatrunjay, Hell and Heaven આદિ ૫૪ પુસ્તકો...
૪ ગેય રચના : ૧૪ સ્વપ્ર નૃત્ય ગીત, સહસ્ત્રકૂટ દેવવંદન, સૂરિ પ્રેમ વંદનાવલિ, દાદા સૂરિ પ્રેમ આરતિ તેમજ અતિ પ્રસિદ્ધ થયેલ શાસનગીત ... જૈનં જયતિ શાસનં’' ઇત્યાદિ... ગેય રચના.
For Private & Personal Use Only
www.jainelibrary.org