________________
જૈન કોસ્મોલોજી
_____________ સંવેશ કથિત વિશ્વ વ્યવસ્થા ભગવાન મહાવીર સ્વામીની ૭૯મી પાટને શોભાવનારા મેવાડદેશોદ્ધારક, રાષ્ટ્રસંત સ્વ. પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજાની જીવન ઝલક જ સંસારી નામ જેઠમલજી હીરાચંદજી જ પિતઃ હીરાચંદજી જેરુપજી જ માતા મનુબાઈ હીરાચંદજી જ જન્મ વિક્રમ સંવત્ ૧૯૭૯, વૈશાખ વદ ૬, તા. ૩-૬-૧૯૨૯ જ જન્મસ્થલ પાદરલી, જિ. જાલોર (રાજ.) જ દીક્ષા વિક્રમ સંવત્ ૨૦૦૮, જેઠ સુદ-૫, તા. ૨૯-૫-૧૯૫ર જ દીક્ષારથલઃ ભાયખલા (મુંબઈ) જ દીક્ષાદાતા સિદ્ધાંત મહોદધિ પ. પૂ. આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ. સા. જિ ગુરુવર:પૂ. આ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. # વડી દીક્ષા વિક્રમ સંવત્ ૨૦૦૮, આસો સુદ ૧૪, તા. પ-૧૦-૧૯૫૨ જ વડી દીક્ષાસ્થલ : લાલબાગ (મુંબઈ) જ ગણિપદ : વિક્રમ સંવત ૨૦૩૮, ચૈત્ર સુદ ૧, તા. ૨૬-૩-૧૯૮૨ ૪ ગણિપદ પ્રદાતા પ. પૂ. આ. શ્રી વિ. રાજતિલકસૂરિ મ. સા. જ પંન્યાસપદ : વિક્રમ સંવત્ ૨૦૪૧, જેઠ સુદ ૭, તા. ૨૭-૫-૧૯૮૫ ૪ પંન્યાસપદ પ્રદાતા પ. પૂ. આ. શ્રી વિ. ભદ્રકરસૂરિ મ. સા. ૪ આચાર્યપદ : વિક્રમ સંવત્ ૨૦૪૪, ફાગણ વદ ૩, તા. ૬-૩-૧૯૮૮ાજ રાષ્ટ્રસંત પદવીઃ ૧૭-૧૨-૨૦૦૦, અજમેર
પ્રથમ શિષ્ય અને લઘુભ્રાતા : દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ગુણરત્નસૂરીશ્વર મ. સા. શ સાંસારિક ભાણેજ પ્રવચન પ્રભાવક પ. પૂ. આ. રશ્મિરત્નસૂરીશ્વર મ. સા. જ પ્રબલ વૈરાગ્યઃ ૨૯ સાલની ઉંમરમાં લગ્ન કરેલા છતાં સવા (૧) વર્ષના પુત્રનો ત્યાગ કરી સમસ્ત પરિવાર છોડી દીક્ષા લીધી.
ગુરુ સમર્પણ પોતાના ગુરુવર્યો પ્રતિ સંપૂર્ણ સમર્પિત બની અલ્પ સમયમાં જ જ્ઞાની-ધ્યાન-ત્યાગી-તપસ્વી થવા સાથે શાસ્ત્રોમાં
પારંગત બન્યા. જ નૂતન કર્મશાસ્ત્ર સર્જન કર્યપ્રકૃતિ જેવા જટિલ અને ગહન શાસ્ત્રોને ગુરુકૃપાના બળથી ઊંડાણથી અભ્યાસ કરી કર્મપ્રકૃતિ વિષયક
૨૫,૦૦૦ શ્લોક પ્રમાણ “સબંધ” નામક નૂતન સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યનું સર્જન કર્યું. અપૂર્વશાસન પ્રભાવનાઃ મેવાડ અને માલવામાં ૩૫-૩૫ વર્ષો સુધી વિચરણ, ૪૦૦થી અધિક દેરાસરોનો જિર્ણોદ્ધાર, ૨૨૨ થી અધિક નૂતન જિનાલયોની પ્રતિષ્ઠા, ૩૦૦ થી અધિક સાધુ-સાધ્વીઓના યોગક્ષેમકર્તા, ૨૫ જ્ઞાનભંડારો અને ૨૯ ઉપાશ્રયોનું નિર્માણ તેમજ
અનેકાનેક પાંજરાપોળોના પ્રેરણાદાતા... જ પ્રભાવક પ્રવચન શક્તિ આગમોથી સંબંધિત અકાઢ્ય તર્ક યુક્ત તેમજ ઐતિહાસિક તથ્ય અને પ્રસંગોની સાથે પ્રવચનની ધારા વહાવી
માર્ગ ભૂલેલી મેવાડી પ્રજાને જૈનશાસન રૂપી મોક્ષમાર્ગમાં સ્થિર કરી. * પરોપકાર પરાયણતા : કોઈપણ પ્રકારની સ્પૃહા રાખ્યા વિના મુંબઈ-મદ્રાસ-બેંગલોર-ગુજરાતના અનેક શહેરોને છોડીને મેવાડની
બંજર (ઉજ્જડ) ભૂમિમાં ૩૫-૩૫ વર્ષો સુધી લાગત વિચરણ કરી જિનશાસનનો ઝંડો લહેરાવ્યો... તપસાધના અખંડ ૪૦૦ અટ્ટમથી વીશસ્થાનક તપ, જીવનપર્યત સુદ પાંચમના ઉપવાસ, પોષદશમીના (વદ દશમના) એકાસણા,
વર્ષો સુધી ૫ દ્રવ્યોના એકાસણા, લીલોતરી ત્યાગ, ૧૬ ઉપવાસ, નવપદ ઓળી વગેરે.. જ પૂજ્યશ્રીના આત્મસાત્ સૂત્રોઃ “સમાધાન એ જ સ્વર્ગ છે”, “સદા પ્રસન્ન રહેવું”, “પ્રતિકૂલતામાં પણ પ્રસન્નતા રાખવી”, “સહન કરે
તે સાધુ”, “સાધર્મિકો સાથે સદા હળી-મળી રહો”, “આરામ હરામ છે” વગેરે... સરળ ઓળખ : નિર્દોષ ગોચરી, મલિન વસ્ત્ર, મેવાડના ભગવાન, સાદગીભર્યું જીવન, નીચી નજર, ઉગ્ર વિહારી, નિત્ય વાચના
પૃચ્છનાદિ પંચવિધ સ્વાધ્યાયમાં નિમગ્ન.. જ પ્રસિદ્ધ વિશેષણ : મેવાડદેશોદ્ધારક, રાષ્ટ્રસંત, સાધ્વીગણાધિપતિ, ૪૦૦ અટ્ટમના તપસ્વી, ધર્મરત્નાકર, કુમતતિમિરતરણી,
ત્રિશતાધિકસાધુ-સાધ્વીયોગક્ષેમકર્તા.. ઇત્યાદિ. ૪િ ૯ “સ'કારના સમ્રાટ સૂરિદેવઃ સમતા, સમાધિ, સરલતા, સ્વાધ્યાય, સમર્પણ, સેવા, સાહસિકતા, સહજતા, સમદર્શિતા... #િ પહેલું ચોમાસું લાલબાગ (મુંબઈ) પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાની સાથે. જ અંતિમ ચોમાસું ભટ્ટાર જૈન સંઘ (સૂરત) પ. પૂ. આ. શ્રી વિ. કુલચંદ્રસૂરીશ્વરજી મ. સા. સાથે.
કાળધર્મ દિવસઃ તા. ૫-૧૦-૨૦૦૫, આસો સુદ ૨, બુધવાર રાત્રે ૧-૫૮. # પાટ પરંપરા પ્રભાવક : પ. પૂ. દીક્ષા દાનેશ્વરી આ. શ્રી વિજય ગુણરત્નસૂરીશ્વરજી મ. સા.
(10]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org