Book Title: Historical Inscriptions Of Gujarat Part 02 Author(s): Girjashankar Vallabhji Acharya Publisher: Farbas Gujarati SabhaPage 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir वद २ जानां कालीन ताम्रपत्रो પતરાંઓમાં કડી માટે બે કાણાં ડાય છે, પણ પ્રતિકૃતિમાં એક જ કડી બતાવી છે. તે ભાર ૐ" જાડી અને વલબીવંશના દાનપત્રોની કડી જેવી બેઢાળ છે. કડી ઉપરની મુદ્રા કોાળ છે. તેના વ્યાસ લગભગ ૧૨" છે. તેની બિંબાકાર સપાટી પર ઉપસેલું એક સાંકેતિક ચિત્ર પણ છે, જેના અર્થ નથી શકાતા નથી. પણ તે કદાચ સૂર્યાનું કંઈક ચિત્ર હશે. તેની નીચે સામન્ય દવ એ પ્રમાણેના લેખ દાનપત્રની લિપિમાંજ છે. આોપાન્ત ભાષા સંસ્કૃત છે. લેખ ૪૬ મીએ જેને પ્રશાન્તાગ પણ કહ્યો છે તેના સમયના છે. તેની ઉપર તારીખ શબ્દ અને અંક બન્નેમાં લખી છે. તે અવ્યક્ત સંવત્ ૩૮૦ ની પૂર્ણિમા છે. આ દાનપત્ર નાંસ્ક્રિપુરીમાંથી અપાયું છે. તે સ્થળને હૉ. કુલર ભરૂચની પૂર્વે જધરના દરવાજાની બહાર આવેલા તે જ નામના એક જૂના કિલ્લા તરીકે આળખાવે છે. પરંતુ પતિ ભગવાનલાલ કેંદ્રજી તેને રાજપીપળા સ્ટેટના હાલના નાંદેડ તરીકે ગણવાનું વધારે ચિત ધારે છે. તેમાં આગમના પ્રાન્ત કે વિષયમાં શિરીષ પદ્મક ગામનું દાન અપાયાનું લખાણ છે. ડૉ. ખુલર અક્રૂરેશ્વરને ભરૂચ જીલ્લાના દક્ષિણ ભાગમાં આવેલા અંકલેશ્વર તાલુકાનું મુખ્ય શહેર અંકલેશ્વર અથવા અંકુલેશ્વર ગણે છે. અને શિરીષપદ્મક અંકલેશ્વર તાલુકાનું હાલનુ સીસાદ્રા હશે, એમ લાગે છે. ૧ ઈલાવ દાનપત્રના પેાતાના લેખમાં પ્રે।. ભાંડારકર એ ખેડા દાનપત્રની મુદ્રાની પ્રતિકૃતિઓ વિષે શા ઉઠાવે છે. કારણ કે તેમાં ‘શ્રી' ના માનવંતા ઉપસર્ગ વિના ‘સામન્ત દ્’લેખ છે. પરંતુ આ પ્રમાણે શંકા ઉઠાવવાનું કાંઈ પણ કારણ નથી, કારણ કે તેવુ જ વાંચન દ ્૧ લાને વિષે એ એ જ્ઞાનપત્રોનાં અક્ષરાન્તરની ચાથી પતિમાં આવે છે. ૨ ઈ. એ. વા. છ પા. ક્રૂર ૩ ૫ા. ૭૩ જીએ ઈ. એ. ના, ૧૩. ૪ ઈ. એ. ના. ૫ પા, ૧૧૩—ઈલાવ દાનપત્રની ૫. ૧૪ માં અંકુલેશ્વર નામ આ જ જગ્યા બતાવતું આવે છે. . ૨ For Private And Personal Use OnlyPage Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 397