________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
वद २ जानां कालीन ताम्रपत्रो
પતરાંઓમાં કડી માટે બે કાણાં ડાય છે, પણ પ્રતિકૃતિમાં એક જ કડી બતાવી છે. તે ભાર ૐ" જાડી અને વલબીવંશના દાનપત્રોની કડી જેવી બેઢાળ છે. કડી ઉપરની મુદ્રા કોાળ છે. તેના વ્યાસ લગભગ ૧૨" છે. તેની બિંબાકાર સપાટી પર ઉપસેલું એક સાંકેતિક ચિત્ર પણ છે, જેના અર્થ નથી શકાતા નથી. પણ તે કદાચ સૂર્યાનું કંઈક ચિત્ર હશે. તેની નીચે સામન્ય દવ એ પ્રમાણેના લેખ દાનપત્રની લિપિમાંજ છે. આોપાન્ત ભાષા સંસ્કૃત છે.
લેખ ૪૬ મીએ જેને પ્રશાન્તાગ પણ કહ્યો છે તેના સમયના છે. તેની ઉપર તારીખ શબ્દ અને અંક બન્નેમાં લખી છે. તે અવ્યક્ત સંવત્ ૩૮૦ ની પૂર્ણિમા છે. આ દાનપત્ર નાંસ્ક્રિપુરીમાંથી અપાયું છે. તે સ્થળને હૉ. કુલર ભરૂચની પૂર્વે જધરના દરવાજાની બહાર આવેલા તે જ નામના એક જૂના કિલ્લા તરીકે આળખાવે છે. પરંતુ પતિ ભગવાનલાલ કેંદ્રજી તેને રાજપીપળા સ્ટેટના હાલના નાંદેડ તરીકે ગણવાનું વધારે ચિત ધારે છે. તેમાં આગમના પ્રાન્ત કે વિષયમાં શિરીષ પદ્મક ગામનું દાન અપાયાનું લખાણ છે. ડૉ. ખુલર અક્રૂરેશ્વરને ભરૂચ જીલ્લાના દક્ષિણ ભાગમાં આવેલા અંકલેશ્વર તાલુકાનું મુખ્ય શહેર અંકલેશ્વર અથવા અંકુલેશ્વર ગણે છે. અને શિરીષપદ્મક અંકલેશ્વર તાલુકાનું હાલનુ સીસાદ્રા હશે, એમ લાગે છે.
૧ ઈલાવ દાનપત્રના પેાતાના લેખમાં પ્રે।. ભાંડારકર એ ખેડા દાનપત્રની મુદ્રાની પ્રતિકૃતિઓ વિષે શા ઉઠાવે છે. કારણ કે તેમાં ‘શ્રી' ના માનવંતા ઉપસર્ગ વિના ‘સામન્ત દ્’લેખ છે. પરંતુ આ પ્રમાણે શંકા ઉઠાવવાનું કાંઈ પણ કારણ નથી, કારણ કે તેવુ જ વાંચન દ ્૧ લાને વિષે એ એ જ્ઞાનપત્રોનાં અક્ષરાન્તરની ચાથી પતિમાં આવે છે. ૨ ઈ. એ. વા. છ પા. ક્રૂર ૩ ૫ા. ૭૩ જીએ ઈ. એ. ના, ૧૩. ૪ ઈ. એ. ના. ૫ પા, ૧૧૩—ઈલાવ દાનપત્રની ૫. ૧૪ માં અંકુલેશ્વર નામ આ જ જગ્યા બતાવતું આવે છે.
. ૨
For Private And Personal Use Only