Book Title: Hemsiddhi
Author(s): Vinod Kapashi
Publisher: Zaveri Foundation

View full book text
Previous | Next

Page 9
________________ આ પુસ્તક પ્રસિદ્ધ થાય તેમાં ઉત્સાહ પૂર્વક સંપૂર્ણ ૨૨ લઇને નાણાકીય સહાય ક૨ના૨ા શ્રી કીર્તિભાઇ ઝવેરીનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. ધમાંનુરાગી કીર્તિભાઇની સહાયથી જ મારી સાહિત્ય પ્રવૃત્તિ આગળ ધપી રહી છે તે એક અન્ય દિવ્ય કૃપા છે. અંતમાં આ સંથ દ્વારા સામાન્ય જનસમાજને હેમચંદ્રાચાર્યનો વિશેષ પરિચય થાય તે હેતુ રહ્યો છે. આચાર્યશ્રીની ૯૦૦મી જન્મ જયંતિ વેળાએ પ્રગટ થતો આ ગ્રંથ સહુને ઉપયોગી થઇ પડશે તેવી આશા રાખી વિરમુ છુ Jain Education International For Private & Personal Use Only વિનોદ કપાસી www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 180