Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 123
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૪) બુદ્ધિસાગર સદા સત્ય ઉપકારથી, પામીએ સત્ય ચેતન્ય ઋદ્ધિ. કાર્ય ૬ ૧૦૦. સર્વનું ભલું ઇચ્છવું. (૩૭૪) એલવજી દેશે કહેજો આમને–એ રાગ સહનું સારું ઈ છે સજજન માનવી, પરના ઉપકારે ઉત્તમ અવતાર, પરનું સદુપદેશ સારૂં કીજીએ, સહુને શાંતિ સદા મળે નિધરજે. સહુ ૧ સહુને સુખની આશા દિલમાં છે ઘારી, સુખ અર્પણથી સુખને પામે ભવ્ય જે, દુઃખ દેવાની બુદ્ધિ કદીય ને ધારીએ, રાગાદિક દે છે. પરિહર્તાય છે. સહુ. ૨ ભલું કરે છે ઉત્તમ જન સહુ જીવનું, તીર્થકર ઉપદે થઈ કૃતકૃત્ય જો; વિયેગે દુઃખવવા નહિ પરજીવને, સાચું વરવું જાણું તન સત્ય જે. સહુ. ૩ પાપીની પણ બેટી બુદ્ધિ ટાળવી, હિંસક પર પણ કરુણા કરવી નેમ જે, સુતની વિષ્ઠા દેવે માતા પ્રેમથી, બુદ્ધિ એવી વતે તે સુખ ક્ષેમ જે. સહુ ૪ શત્રુ પર પણ શત્રુબુદ્ધિ ટાળવી, શાશ્વત શાન્તિ પામો જીવનાં વૃન્દ; અનુભવે આતમ સમ સેવે આતમા, ટો વિકારી માયાના મહાફન્દ જે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146