Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 132
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) સ. ૧૭૩ માં શ્રીમદ્ ભગવદ્ગીતાની શૈલિને અનુસરીને સ્વતંત્ર રીતે મહાકાય કમજોગ ગ્રંથ લખ્યો. તે ગ્રંથનું મેટર લો. મા. તિલકને માંડલેની જેલમાં તપાસવા માટે મોકલેલું; તે ઉપરથી લે. મા. તિલકે તેમના ઉપર એક 494 orelioy' 8: Had I known that you are writing Karmayoga I might not have written my Geeta Karmayoga-અર્થાત્ આપના કમળના પ્ર વાંચ્યાં; આ પ્ર મને પહેલાં મળ્યા હતા તે હું “ગીતાને કર્મયોગ જેલમાં લખત નહિ-મતલબ કે કર્મયોગનું લખાયું ઘણું વિશાળ અને ઉચ્ચ અભ્યાસથી ભરપૂર હતું. પ્રસ્તુત કર્મયોગની બીજી આવૃત્તિ છ વર્ષ પહેલાં મંડળ તરફથી પ્રકાશિત થઈ ગયેલી છે. આ કર્મયોગ ગ્રંથમાં ગૃહસ્થને યોગ્ય લાકિક-લે કેત્તર કર્મો, સાધુ જીવનને યોગ્ય લકત્તર ક, જ્ઞાનયોગ અને કર્મ યોગને પરસ્પર સમન્વય, શારીરિક સંરક્ષણ, કસરતની ઉપયોગિતા, જ્ઞાન અને ક્રિયાની આવશ્યકતા, વીર કેમ બની શકાય? ઉદાર ભાવના કોને કહેવાય? મદશનેને સ્વદર્શનમાં ક્યાદવાદ દૃષ્ટિથી સમન્વય, ભગવદ્ ગીતાને સમન્વય, પુરુષાર્થની પ્રધાનતા, શુષ્ક આધ્યાત્મિક વૃત્તિને નિરાસ, છ આવશ્યકેમાં સાત નું અવતરણવિગેરે વિગેરે અનેક હકીકતેને લગભગ નવસે પાનામાં સમાવેશ છે. તેમાં સ્વરચિત કલેકે ૨૭૨ છે. વિવેચનમાંથી માત્ર ત્રણ નમુના આપની સમક્ષ રજુ કરું છું. (૧) અમુક શાસ્ત્રમાં અમુક ક્યિા કહી છે તે સત્ય છે અને અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા કહી છે તે અસત્ય છે-એમ માની લેશ ન કરતાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146