Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 134
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫) ગદીપક, વાગવિદ્યા વિગેરે ગ્રંથ રચ. એ મહાન યોગીએ આષ દૃષ્ટિથી બેંતાલીસ વર્ષ પહેલાં ભવિષ્ય ભાખ્યું છે કે —રાજ સકળ માનવ થશે. રાજ ન અન્ય કહાવશે; એક ખંડ બીજા ખંડની ખબર ઘડીકમાં આવશે. ભજનપદ સંગ્રહમાં કળિકાળમાં શું શું બનશે તે ઉપર કાવ્યોનો ભિન્ન ભિન્ન રાગે અને દેશમાં અખંડ પ્રવાહ વહેતે રહે છે. શ્રેણિક સુબેધ, પ્રિયદર્શના સુબોધ, સુદર્શન સુબેધ, જીવક સુબોધ, વિગેરે શ્રી મહાવીર પરમા-- ત્માએ આપેલા બધાને કાવ્યોમાં પુષ્કળ રીતે ઉતાર્યા છે. અને તે પણ સાદાં છતાં અધ્યાત્મ તત્વથી ભરપૂર અને લેકચ્યું છે. સં. ૨૦૧૦ માં એમના આનંદઘન પદસ ગ્રહ ભાવાર્થ ૨૫ વિશાળકાય ગ્રંથની ત્રીજી આવૃત્તિ સંશોધિત થઈને સચિત્ર બહાર પડેલી છે; એ મહાન ચગીનું એમણે ઘણુ દિવસ ધ્યાન ધરીને અધ્યયન કર્યું અને પછી અવ દુમ ગમન જે જો વિગેરે વિગેરે ૧૦૮ પદેનું વિવેચન લખવા માંડયું-એ ચગીના લાંબા વખતના ધ્યાન પછી હું તેમના પને ભાવાથ અપાશે પણ સમજી શકે. છે?—એમ શ્રી બુદ્ધિસાગરજી જણાવે છે. જે વિચારો તે, ગ્રંથમાં તેમણે દર્શાવ્યા છે તેના વિચાર કણિકાઓના ત્રણ નમુના આપની સમક્ષ રજુ કરું છું. (૧) જ્યારે જ્યારે જૈન ધર્મ પાળનારાઓમાં એકાંત જહેવા દને ગાડરીએ પ્રવાહ વધી પડે છે અને અધ્યાત્મ જ્ઞાનને દાબી દેવામાં આવે છે તે વખતે સગદ્વેષનું જોર વધવા માંડે છે, ધર્મક્રિયાઓમાં પણ મતમતાંતર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146