Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 139
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૦ ) છે અને સ'યમી-ચગી જીવન દીવાદાંડીરૂપે તેઓશ્રી બન્યા જીવી ગયા છે. જરૂર તેઓ પૂર્વ જન્મના સંસ્કારોથી સમૃદ્ધ Born Ascetic, Born Poet, a Born Author gal. અર્થાત્-જન્મ જન્માંતરની ચૈાગી, કવિ અને લેખક તરીકેની તૈયારી કરીને આવેલા હતા. એમના સ્વગવાસ સ. ૧૯૮૧ માં વિજાપુરમાં જેઠ વદ ૩ એમનીજ જન્મભૂમિમાં સમાધિમય સ્થિતિમાં થયા. એએશ્રી અક્ષરદેહે અમર છે. તેના અગ્નિસંસ્કાર સમયે અમદાવાદ-પાટણમહેસાણા-મુંબઇ અને વિજાપુરના નજીકના ઘણા ગામાના જૈન બધુએ મોટા પ્રમાણમાં હાજર હતા. જૈન જૈનેતર સવ' કામાએ સ્મશાન યાત્રામાં ભાગ લીધા હતા. તેઓના જન્મ જે ઘરમાં થયેલ તેનાથી માત્ર દશેક મીનીટના છેકેસ્ટેશન તરફ ખાળ વચ્ચે ઘેાડીઆમાં ઝુલ્યા હતા તે ખેતર પાસેજ, જ્યાં કાર્તિકી પુનમે પટયાત્રા થાય છે, ત્યાં અગ્નિ સસ્કાર કરવામાં આવ્યે હતેા. આ સ્થળે ભવ્ય સમાધિ મંદિર થયેલ છે. જૈનાને ઉતરવા મકાના થયેલ છે-બીજી દેરીઓ પણ થયેલ છે. વિજાપુર ગામમાં માંટા ઉપાશ્રય પાસે જ્ઞાનમદિર થયેલ છે જેમાં તેઓશ્રીના વિશાળ પુસ્તક સંગ્રહ સ ંઘને ભેટ અપાયેલ તે રખાયા છે, અને સાથે મંડળના પુસ્તકો રાખવા અધ્યાત્મજ્ઞાનભુવન આ વર્ષે તૈયાર થયેલ છે. સ્થપાઈ છે તઉપદેશથી ઘણી જગ્યાએ પાઠશાળાએ સ્થપાઈ છે તથા તેઓના હસ્તે મુંબઈ પાસે અગાસી તીથમાં જિન મદિરની પ્રતિષ્ઠા તથા મહુડી-સ’ધપુર વગેરે કેટલાક સ્થાનામાં જૈન મરિની પ્રતિષ્ઠા થયેલ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146