________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨).
સાથે રજુ કરી પણ તે વાંચવાની અને તે પછી તદનુસાર યથાશક્તિ વર્તન કરવાની આપણામાં આટલાં વર્ષો પછી પણ તમન્ના આ યંતી પ્રસંગે થશે? યંતીની સાર્થકતા
ત્ર ભાષણમાં નથી પરંતુ તેમણે કરેલા અથાગ પ્રયત્નને આપણુ આત્મા સાથે સંલગ્ન કરી, પુસ્તકોનું વાચન કરી અમલમાં મુકવા માટેની છે-અ આપ સહુને પુનઃ પુનઃ નિવેઇન કરવા રજા લઉં છું,
એમના અનેક ગુણોનું વર્ણન આપણે અપબુદ્ધિ કેટલું કરી શકે? જૈનશાસન, સમાજ, સંઘ, અને રાષ્ટ્રની ઉન્નતિ માટે એમની કલમ વ્યાવહારિક અને આધ્યાત્મિક જીવન જીવવાની ચેજના પૂર્વક પ્રત્યેક ગ્રંથમાં આરોહઅવરહથી સુમધુર લાગતી-લાંબા લાંબા વાક અને કવનથી પ્રવાહ રૂપે ચાલી આવતી-દેખાય છે, એ એમના ગ્રંથોના વાચનથી જ ખબર પડશે.
એમના ગ્રંથો અને એમનું સંયમી ચિગિક જીવન ચતુર્વિધ સંઘને માટે માગદશક છે. તેમના સંદેશને શી રીતે વહેતે રાખ તે આપણે–તેમના જીવનમાંથી સાર ગ્રહણ કરી–પ્રત્યેક વ્યક્તિએ પ્રગતિ કરવાની છે; જૈન કન્ફરન્સના અધિવેશને અંગે તેમણે અનેક વખત ગેય કાવ્ય રચેલાં છે; સ્વામિવાત્સલ્યની વિશાળ વ્યાખ્યાવાળાં તેમનાં અનેક કાવ્ય તેમજ સાભ્રમતી અને આંબા વિગેરેનાં કુદરતી કાવ્યું પ્રકટાવી તેમાંથી બેધ લેવા લાયક અધ્યાત્મરસ ઉત્પન્ન કર્યો છે આ રીતે જૈન જૈનેતર જગને શુભ પ્રવૃત્તિમય બનાવી મોક્ષમાર્ગ સન્મુખ કરવા માટેના નવીન વિચારેના
For Private And Personal Use Only