Book Title: Gyanamrut Pustika 1 Bhajnawali
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨૩)
શુભ ગ્રંથ ભણું અને ઉચ્ચ બનું, શુભ સર્વ વિચારે હૃદયમાં વણું; કદિ ક્રોધ કરૂં નહિ, શાંતિ ધરું, દિલ આજવ માવ પ્રેમ ભરૂં.
આત્મા પ્રભુ પ્રેરણા ચિત્ત ધરું, મુજ જન્મ વિષે આ કાય ખરૂં, મુજ જીવવું નિશ્ચય મુકત થવા,
પ્રભુ સહાય કરે, તુજ પંથ જવા, ત્યાગ સંબંધી તેમણે વિવિધ કાવ્ય બનાવ્યાં તેમાંની અમુક પંકિતઓ આ છે -
ત્યજ્યાં માતાપિતા ભ્રાતા, ત્યજ્યાં વહાલાં સગાં સંવે, ત્યજી બહેને ત્યજ્યાં મિત્રે, પ્રભુ એ સર્વ તુજ માટે ત્યજાઈ દેહની મમતા, નિરંજન નિત્ય નિધાર્યો, અકલ તારૂં સ્વરૂપ જેવા, ફકીરી વેષ લીધો અહે
બીજા અનેક કાવ્યોમાં એમના ઉચ્ચ વિચારોની વાનકી આ રીતે છે. આનંદઘન મુનિવરની પછે.
આલમને આદશ જગાવ; આત્મારામની પેઠે પંડિત,
કમાણી થઈ ધમ જણાવ, અણિશુદ્ધ બ્રહ્મચારી જેઓ,
( ખરે ન જેનું વયબિંદુ અતુલભલી તે પ્રચંડ કાર્યો,
કરતાં પ્રકટાવે સુખસિધુ. ૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146