________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
૭
ભૂંડાનું પણ ભૂંડું કરી ન ઇચ્છવું, વૈરી પર પણ કદી ન કરવું વેર જે, સમભાવે વતીને આ સંસારમાં, સર્વ જીવે પર કરેલ ટાળે ઝેર જે.
સહુ વાદવિવાદે ટાળી વ્હાલા બધુઓ, કરશે જન્મી આતમનું કલ્યાણ જે; બુદ્ધિસાગર વતે શાતિ સર્વને, એવી બુદ્ધિ આપે શિવનું સ્થાન જે. સહુ ૧૦૧ બાલકને હિતશિક્ષા વચનામૃત. (૩૭૮)
ભુજંગી છંદ પિતા માતને બાળકે પાય લાગે
પ્રભાતે પ્રતિદિન બહેલાજ જાગે; ભણે ને ગણે તરવવિદ્યા વધારે,
કુટેવ પડે તેને દૂર વારે. ૧ અદેખાઈથી કલેશ કુ નિવાર,
રડે ને લડે પુત્ર તે તે નઠાર; કદી ગાળ બોલે નહીં રે નઠારી,
સદા વાક્યને બોલીએ સુખકારી. ૨ કદી ના રીસાવું થતે ધ વારી,
- પિતા માત શિક્ષાથકી સુખ ભારી; સદા સત્ય વાણી વડે ધમ ધારી,
બહુ થાય છે ચેરીથી તે ખુવારી. મહા પાપ ચોરી કરે તે પાવે,
લકે અન્ય મૃત્યુ નિગોદે સિવે,
For Private And Personal Use Only