Book Title: Gurugeet Gahuli Sangrah Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir गुरुगीत गुंहली संग्रह प्रस्तावना. (464 अज्ञानतिमिरांधानां-ज्ञानांजनशलाकया नेत्र मुन्मीलितं येन, तस्मै श्रीगुरवेनमः गुरु देवो गुरु ब्रह्मा गुरु विष्णुः सदाशिवः गुरु मर्माता पिता मित्रं-सर्वतीर्थमयोगुरुः २ गुरु ब्रह्मा महाशक्तिः सर्वशक्तिप्रदायकः ज्ञानाधारो गुरुः श्रेष्ठः नमामि तं गुरुं सदा ३ गुरुरहन गुरुः सिद्धः गुरुराचार्यपाठकः गुरुः साधुः परब्रह्म, तस्मै श्रीगुरवे नमः गुरोः संगति योगेन, प्रत्यक्ष सत्फलं भवेत् अनंतोपकृतेर्मुर्ति, नमामि सदगुरुं सदा ज्ञानमूलं गुरोर्वाकर्य-शास्त्रमूलं गुरोर्वचः धर्ममूलं गुरोः सेवा नमामि तं गुरुं सदा गुरुं विना शिवप्राप्ति स्ति नास्ति जगत्रये अतः स्वार्पणभावेन नमामि सद्गुरुं सदा गुरुरात्मा महावीरो बहिरन्तर प्रकाशकः सर्व तेजस्विनां तेजः नमामि सद्गुरुं सदा. ८ આ પુસ્તકનું નામ ગુરૂગીત ગુંહલી સંગ્રહ રાખવામાં આવ્યું છે. તેમાં ગુરૂને મહિમા, ગુરૂભક્તિ સેવા, ગુરૂધ્યાન, ગુરૂ સ્મરણ આદિને પ્રાધ છે. સં. ૧૭૬ ના ચિત્રવદિ એકમથી સં. ૧૯૭૬ ના અસાડ પૂર્ણિમા સુધીમાં જે જે ગુરૂ ભક્તિ સંબંધી ઉગાર પ્રગટયા તેનું વાડ્મય કાવ્ય સ્વરૂપ આલેખવામાં આવ્યું છે. અનેક નાની અપેક્ષાએ ગુરૂનું અનેક પ્રકારે વર્ણન છે. વ્યવહાર નયની અપેક્ષાએ પંચ મહાવ્રત ધારી ઉપકારક ગુરૂની સ્તુતિ કરવામાં ઘણી ગૃહલીઓ અને ગીતે રચાયાં છે. આત્મા એજ પરમાત્મા છે અને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 198