________________
આ મા ઉપરાન્ત પણ પરમે પકારી પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજાએ ગૂરગિરામાં વધુ કૃતિઓ બનાવેલી હાય, એવેા પૂરા સંભવ છે. પરંતુ જુદા જુદા ભડારે અને વિવિધ સ્થળે...એ તપાસ કરતા આથી વધુ કૃતિએ મળી શકી નથી. પ્રયાસ કરતાં મળી જશે તેને શ્રી દ્રવ્યગુણુપર્યાયને રાસ અને શ્રી જગૂસ્વામીને રાસ આદિ કૃતિઓની સાથે હવે પછીના વિભાગમાં દાખલ કરવામાં આવશે.
સ્વપર શ્રેયસ્કર આવા ગ્રન્થાનું પ્રકાશન શુદ્ધ, સંપૂર્ણ અને વધુ ઉપકારક અને તે માટે અનેકાનેા સહકાર આવશ્યક છે તેવી જ રીતે આ પ્રશ્નાશનમાં પશુ જે મુખ્ય વ્યક્તિઓ તથા સંસ્થાક્રિના સહકાર મળી શકયા છે તેની ટૂંક નોંધ અત્રે પ્રદર્શિત કરાય છે.
પૂજ્યપાદ આચાર્ય શ્રીમદ્ વિજયમેઘસુરીશ્વરજી મહારાજા : મુનિ શ્રી જવિજયજી : મુનિ શ્રી પુણ્યવિજયજી : તેઓની પાસેથી તથા અમદાવાદ વિદ્યાશાળા અને ઢહેલાના ઉપાશ્રયના પ્રાચીન ગ્રન્થભડારામાંથી તથા લીંબડી, ઝીંઝુવાડા, પાટણ આદિ સ્થળાના ગ્રન્થભડારોમાંથી જુની હસ્તલિખિત પ્રતિ તથા કેટલીક અપ્રગટ કૃતિઓની મૂળ પ્રતિ પ્રાપ્ત થઈ છે, જેના આ સંગ્રમાં ઉપયોગ કરવામાં આવ્યે છે.
આ સંગ્રહમાં પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજાના હરતાક્ષરાના જે ફેટા આપવામાં આવ્યા છે, તેની મૂળ નકલા મુનિ શ્રી પુણ્યવિજયજી તરફથી મળી છે. પૂ. મુનિ શ્રી ભદ્રંકરવિજયજી : તેએએ આ ઉત્તમ