________________
૧૭
આત્માઓને પરમ ાન આપનારી છે.
અનુપમ ગ્રંથરચનાઓ વડે વિહિતશિરામણું ભગવાન્ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીના લઘુમાંધવની ઉપમાને પામેલા શ્રી યશેાવિજયજી વાચક કાલિકાલમાં શ્રુતઃવલિઓનું સ્મરણ કરાવનાર થયા. સંવત્ ૧૭૪૪ માં પાકિશરાણિ શ્રી યશેાવિજયજી ડભેાઈ નગરીમાં ચાતુર્માસ રહ્યા. ત્યાં અનશનપૂર્ણાંક આયુષ્ય પૂણ કરી સ્વગે સિધાવ્યા. તેમના પવિત્ર દેહના અગ્નિદાહના સ્થળે સમાધિસ્તૂપ કરવામાં આવ્યો. એ તેજોમય સ્તૂપમાંથી તેમના સ્વર્ગ વાસના દિવસે ન્યાયની ધ્વનિ પ્રગટે છે એવા પ્રધાષ છે. સંવત્ ૧૬૮૮ માં દીક્ષા, ૧૭૧૮ માં વાચક પદવી અને ૧૭૪૪ માં સ્થ[ગમન હોવાથી, આ મહાપુરૂષને સત્તાસમય લગભગ સંવત્ ૧૬૮૦ થી ૧૭૪૩ સુધીના નક્કી થાય છે.
શ્રી મહાવીર પ્રભુની પટ્ટપર પરાએ ચાલતા આવેલા તપાગચ્છમાં ભારતવર્ષના પ્રખ્યાત બાદશાહ અકબરને પ્રતિધ કરનાર સુવિખ્યાત જગદ્ગુરૂ આચાર્ય ભગવાન્ શ્રીમદ્ વિજયહીરસૂરિવર થયા. તેમના શિષ્ય ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજયજી ગણિ, તેમના મુખ્ય શિષ્ય શ્રી લાભવિજયજી ગણિ, તેમના મુખ્ય શિષ્ય શ્રી જિતવિજયજી ગણિ, તેમના ગુરૂભ્રાતા શ્રી નયવિજયજી ગણિ અને તેમના શિષ્ય શ્રી મÀાવિજય ગણિ થયા. આ વાત એમના જ શબ્દોમાં ઐન્દ્રસ્તુતિ સ્વેષજ્ઞ વિવરણ તથા ૩૫૦ ગાથાના સ્તવનના પ્રાન્ત ભાગાદિ સ્થળેામે ઉપલબ્ધ થાય છે.
ઉપાધ્યાય શ્રીમદ્ યશાવિજયજીની સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથ રચનાઓની આદિમાં ૬ પદ્મ મૂકવામાં આવે છે, મૈં એ