________________
એહવા ગુરુની ગાડી, ચાડી પણ હૈ। વિ જનમના સાર :
सर्वषाञ्छित - मोक्ष फलप्रदायक श्री शंखेश्वर पार्श्वनाथाय नमः
ચરમ તી પતિશ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં અદ્યાવિધ થયેલા શાસનસ'રક્ષક, પ્રભાવક, મહાપુરૂષાની નામાવલીમાં જેનું નામ અગ્રિમ હરેાળમાં સ્થાપિત થયેલું છે, તેવા મહાપુરૂષ ન્યાયાચાય, ન્યાય-વિશારદ મહામહાપાધ્યાય શ્રીમદ્ ચોાવિજયજી ગણિવર કે જેમનું નામ સ્મરણુ થતાં જ વિદ્વજનાનાં ઉન્નત મસ્તક પણ નત અન્યા વિના રહેતા નથી.
એ મહાપુરૂષે શ્રમણુ જીવનની શ્રેષ્ઠ સાધના કરવા પૂર્વક વિશિષ્ટ પ્રકારની અધ્યાત્મ સાધના, યાગ સાધના, ભગવદ્ ઉપાસના દ્વારા પેાતાના જીવનને પરમ આદશ ભૂત મનાવ્યું હતું.
શાસનની આરાધના દ્વારા શાસનનાં પ્રત્યેક અંગા સાથે સ્વભૂમિકાનુસાર એકાત્મતા સાધીને શાસનરક્ષા માટે પેાતાની સમગ્ર શક્તિનું શાસનચરણે સમર્પણ કર્યું હતું. એ માટે જે કાંઈ વેઠવું પડે તે બધું જ સહુ વેઠીને પણુ જૈનશાસનના સર્વોત્કૃષ્ટ સાધનામાગના વહેણને અખડ વહેતું રાખ્યું છે,
સજ્ઞકથિત સિદ્ધાંતાની રક્ષા માટે જરા પણ શ્રાંત કે કલાંત અન્યા વિના એકલે હાથે ઝઝૂમીને જે જે વિપત્તિઓ આવી તેને સહર્ષ સ્વીકારી લીધી છે, એ રીતે સજ્ઞપ્રણીત