________________
સિદ્ધાંતની દિવ્ય જીત અખંડ રાખીને એના દિવ્ય પ્રકાસનું મુમુક્ષુ ભવ્યાત્માઓને પ્રદાન કર્યું છે.
સાહિત્યક્ષેત્રે વિવિધ વિષયે ઉપર અધિકારપૂર્ણ માલિક, સંગ્રહાત્મક, અનુસરણાત્મક, સંક્ષેપ-વિસ્તારાત્મક મૂળ અને ટીકા. ગ્રંથની રચના કરી જૈનશાસનને વિશિષ્ટ શ્રતની ભેટ કરી, તકેળીના તવૈભવની ઝાંખી કરાવી છે. 1 જેનદર્શનના ગ્રંથોની જેમ જૈનેતર થે ઉપર પણ તેઓશ્રીએ કરેલ ટીકા ગ્રંથની રચના જોતાં તેઓ શ્રીમદુની. બહુશ્રુતતાની પ્રતીતિ થયા વિના રહેતી નથી.
અન્યદર્શનના પદાર્થોને સ્વદર્શનમાં સમવતાર કરવા દ્વારા તેઓશ્રીએ પિતાની વિશિષ્ટ ગીતાર્થતાને પરિચય કરાવ્યું છે. - દાર્શનિક ગ્રંથોનું સર્જન કરીને પ્રત્યેક દર્શનના સિદ્ધાંતની ઊંડાણ પૂર્વક રજુઆત કરી, સ્યાદવાદ શૈલીથી એ માન્યતાને સાપેક્ષભાવે સ્વીકાર કઈ રીતે થઈ શકે અને એકાંત રૂ૫ હેવાના કારણે તે તે સિદ્ધાંતે કેટલા ખેટા, અધૂરા અને દુષિત છે, એ અંગે ઘણી જ વિશદતાપૂર્વક તર્કબદ્ધ રજુઆત કરીને જેના દર્શનના સિદ્ધાંતની સર્વોપરિતા સિદ્ધ કરી બતાવી છે, જે અદ્યાવધિ અબાધિત રહી છે. એ જોતાં પ્રત્યેક નાનાં મોટાં દરેક પાસાંઓનું કેવું અદ્દભૂત તલસ્પર્શી જ્ઞાન તેઓ ધરાવતા હતા તે કઈ પણ નિષ્પક્ષ વિદ્વાનને જણાયા વિના ન રહે તેવું છે. જૈન દર્શનમાંથી નીકળેલા કુમતે અને એકાંત આગ્રહમાંથી જન્મેલા કુવાદનું જૈનશાના પ્રમાણે આપીને તેના યથાર્થ અલટન દ્વારા નિરસન