________________
વિજયે જ” જેવા સરળ પણ ગંભીર આશયવાળાં સ્તવનાદિકની રચના કરે છે, એ તેઓની પરોપકારશીલતાની પરાકાષ્ઠા છે. ગૂર્જર ભાષામાં પણ તેઓશ્રીએ જેમ સરલ વીશીએ, વીસી અને પદ્યની રચના કરી છે, તેમ ૧૨૫–૧૫૦૩૫૦ ગાથા જેવા મેટાં ગંભીર સ્તવને અને દ્રવ્ય ગુણ પર્યાયના રાસ જેવી દુર્ઘટ રચના કરી છે. એમની ચિત્ર વિચિત્ર કૃતિઓને અનુભવ કરનારા વિદ્વાને એમની અસાધારણ બુદ્ધિમત્તા અને અખંડ શાસ્ત્રાનુસારિતા જોઈને ચિત્તમાં ચમત્કાર પામ્યા સિવાય રહી શક્તા નથી. | શ્રી ઉપાધ્યાયજીની કૃતિઓએ તે સમયના વિદ્વાનોને આકર્ષ્યા હતા, એટલું જ નહિ પણ આજ સુધી વિદ્વાનેનું તે તરફ આકર્ષણ એકસરખું છે. તેઓશ્રીનાં વચને આજે પણ પ્રમાણ તરીકે વિદ્વાન તરફથી અંગીકાર કરવામાં આવે છે. વધારે આશ્ચર્ય ઉપજાવનારી બીના તે એ છે કે-સંસ્કૃત ગ્રંથેના ભાવાનુવાદે તે ઘણા થયા છે, પરંતુ શ્રી ઉપાધ્યાયજી મહારાજના ગૂર્જર ગ્રંથ દ્રવ્ય-ગુણ-પર્યાય રાસ' ને અનુવાદ સંસ્કૃત ભાષામાં થયે છે એ પણ શ્રી ઉપાધ્યાયજીની બહુશ્રુતતાને સૂચવવા સાથે, તે મહાપુરૂષના વચનની આદેયતા પૂરવાર કરે છે.
ઉપાધ્યાયજીની ભાષા કૃતિઓએ અનેક આત્માઓને બધિ બીજની પ્રાપ્તિ કરાવી છે, સંખ્યાબંધ આત્માઓનાં સમ્યગ્દર્શન નિર્મળ કરાવ્યાં છે તથા અનેકાનેક અંતઃકરણોને શ્રી જિનશાસનના અવિહડ રંગથી રંગી દીધાં છે.
જાણ તરીકે જે કરવું છે તે આજ સુધી વિકાસને