________________
ગ્રંથકાર–પરિચય આ પુસ્તકરત્નમાં જે મહાપુરુષની કૃતિઓ પ્રગટ કરવામાં આવે છે તે મહાપુરુષ વદર્શનશાસ્ત્રવેત્તા, ન્યાયવિશારદ, ન્યાયાચાર્યાદિ-બિરૂદ-ધારક, મહાવૈયાકરણ, તાર્કિક-શિરોમણિ, બુદ્ધયંભેનિધિ, વાચક કુલચંદ્ર મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર છે.
આ મહાપુરુષ જેન આલમમાં શ્રી “ઉપાધ્યાયજીની સંજ્ઞાથી અતિ સુપ્રસિદ્ધ છે. પોતાના જીવનકાળમાં સંસ્કૃત, પાકૃત, ગુજરાતી અને હિંદી આદિ ભાષામાં લાખેઝ પ્લેકપ્રમાણુ ગ્રંથની રચના કરી, અનેક આત્માઓને પ્રતિબંધ પમાડી, અનેક પરવાદિઓને જીતી, આ મહાપુરુષે શ્રી જૈનશાસનને વિધ્વજ ફરકા છે.
શ્રી જૈનશાસનના પરમપ્રભાવક મહાપુરુષોમાં છેલ્લામાં છેલ્લા પ્રભાવક આ એક જ મહાપુરુષ એવા થયા છે કે-જેમણે પોતાના જ્ઞાનની અલૌકિક સ્કૂર્તિવડે પૂવે થયેલા મૃતકેવલિઓનું કલિકાલમાં પણ સ્મરણ કરાવી, સમસ્ત જનતાને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધી છે. પૂર્વે થયેલા પ્રભાવક શ્રતધરનાં વચનની
* માત્ર ન્યાયના વિષય પર પતે બે લાખ લોક લખ્યા ઉલ્લેખ પોતે લખેલા સુશ્રાવક શા. હંસરાજ ઉપરના પત્રમાંથી મળી આવે છે, તે આ પ્રમાણે છે. “ન્યાય ગ્રંથ બે લક્ષ કીધે છઈ. તે બૌદ્ધાદિકરી એકાંતયુક્તિ ખંડી સ્યાદ્વાદ પદ્ધતિ માંડી નઈ એ યુક્તિ જૈન ન્યાયાચાર્ય બિરૂદ પરિણી શિષ્ટ લક કહે તે પ્રમાણે છઈ તે પ્રીછું.”