________________
સુકતના સહભાગીનું સાભાર અનમેદન
- પરમ પૂજ્ય પરમશાસનપ્રભાવક સુવિશાલગચ્છાધિપતિ વ્યાખ્યાનવાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની તારક નિશ્રામાં જેઓશ્રી હાલ સંયમ જીવનની સુંદર આરાધના કરી રહ્યા છે તે પોતાના કુળદીપક) પૂ. મુનિરાજ શ્રી વિનયચન્દ્ર વિજયજી મહારાજના સંયમ જીવનની અનુમોદનાથે પ્રસ્તુત પ્રકાશનને સંપૂર્ણ આર્થિક લાભ લેનાર લીંબોદ્રાનિવાસી (હાલ–મુંબઈ) સ્વ. શ્રી માનચંદ દીપચંદ પરિવારને માનવંતા સભ્ય– સ્વ. શ્રી રતીલાલ માનચંદ
શ્રી મંગળદાસ માનચંદ શ્રી અમૃતલાલ માનચંદ શ્રી સેવંતીલાલ માનચંદ શ્રી ભેગીલાલ માનચંદ
શ્રી સુરેશચંદ્ર માનચંદને તથા અ.સૌ. આનંદીબેન મંગળદાસ અને સુપુત્ર
શ્રી રમેશચંદ્ર મંગળદાસ
શ્રી લાલભાઈ મંગળદાસ તથા શ્રી રાજેન્દ્રકુમાર મંગળદાસનો
આ તકે અમે હાર્દિક આભાર માનીએ છીએ. પૂ. ગચ્છાધિપતિશ્રીજીના પુણ્ય માર્ગદર્શનને ઝીલી પૂ. મહામહોપાધ્યાયશ્રીજીની પુણ્ય સ્મૃતિની આ સુંદર તક ઝડપીને તેઓશ્રી પરમ સુકૃતના સહભાગી બન્યા છે.
ભવિષ્યમાં પણ તેઓ આવાં અનેક સુકૃતનાં કાર્યોમાં પિતાની લમીને સદ્વ્યય કરી ઉત્તરોત્તર આત્મલક્ષમીના સ્વામી બને, એ જ મંગલ કામના.
-પ્રકાશક