Book Title: Graho ane Ratno Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi Publisher: Harihar Pustakalaya Surat View full book textPage 7
________________ - partmli રે.. આધુનિક સમયમાં દુનિયામાં માણસોને દરેક બાબતથી મુસીબતો અને ઉપાધિઓ અનુભવવાને જ સમય જણાય છે અને તેથી તેઓ દોડાદોડ કરી મૂકે છે. જુદા જુદા જોગીઓ અને માંત્રિકે તેમને જાતજાતની સલાહ આપે છે અને આ રીતે તેઓ પોતાનાં નાણાંને દુર્વ્યય કરે છે. અત્યારના કટોકટીના સમયમાં થડા નાણુને ખોટો ખર્ચ પણ માણસને ઘણી ઉપાધિમાં મૂકી દે છે. જે માણસ પોતે જ પોતાની નબળી પરિસ્થિતિનો વિચાર કરે અને તેના માટે યોગ્ય ઉપાય શોધી કાઢે તો તેના નાણાંને દુર્વ્યય થતો અટકે. આ પુસ્તક જાહેર જનતાને ખરેખર ઉપયોગી થાય તો તે માટેની અમારી મહેનત સફળ ગણાશે કારણ કે આ પુસ્તકમાં ગ્રહ કય રે નડતો ગણવો અને તેના માટે શું ઉપાય કરવો તે આપવામાં આવ્યું છે. અંતમાં આ પુસ્તકને દરેક આવકારશે જ એવી આશા સાથે, –લેખકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 158