SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ - partmli રે.. આધુનિક સમયમાં દુનિયામાં માણસોને દરેક બાબતથી મુસીબતો અને ઉપાધિઓ અનુભવવાને જ સમય જણાય છે અને તેથી તેઓ દોડાદોડ કરી મૂકે છે. જુદા જુદા જોગીઓ અને માંત્રિકે તેમને જાતજાતની સલાહ આપે છે અને આ રીતે તેઓ પોતાનાં નાણાંને દુર્વ્યય કરે છે. અત્યારના કટોકટીના સમયમાં થડા નાણુને ખોટો ખર્ચ પણ માણસને ઘણી ઉપાધિમાં મૂકી દે છે. જે માણસ પોતે જ પોતાની નબળી પરિસ્થિતિનો વિચાર કરે અને તેના માટે યોગ્ય ઉપાય શોધી કાઢે તો તેના નાણાંને દુર્વ્યય થતો અટકે. આ પુસ્તક જાહેર જનતાને ખરેખર ઉપયોગી થાય તો તે માટેની અમારી મહેનત સફળ ગણાશે કારણ કે આ પુસ્તકમાં ગ્રહ કય રે નડતો ગણવો અને તેના માટે શું ઉપાય કરવો તે આપવામાં આવ્યું છે. અંતમાં આ પુસ્તકને દરેક આવકારશે જ એવી આશા સાથે, –લેખકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy