Book Title: Gita ane Kuran
Author(s): Sundarlal Shastri
Publisher: Navjivan Prakashan Mandir Ahmedabad

Previous | Next

Page 12
________________ દુનિયાના સર્વ ધર્માં એક છે જ્યારથી આ દુનિયા અસ્તિત્વમાં આવી અથવા જ્યારથી આ ધરતી ઉપર માનવ વસવા લાગ્યા, ત્યારથી દરેક મનુષ્યનું હૃદય બે જુદી જુદી દિશામાં તણાતું રહ્યું છે. કયારેક સ્વાર્થ ભણી તા કયારેક પરાપકાર ભણી. મૂરાઈ અને ભલાઈ, પાપ તથા પુણ્ય આ બંને માર્ગોનાં ભિન્ન ભિન્ન નામે છે. કેાઈ માનવ એવા નહીં મળે કે જેના દિલ ઉપર આ બંનેની અસર ન થઈ હૈાય. આ બંને માર્ગો મનુષ્યને પાતપાતા ભણી ખેંચતા જ રહે છે; અને આ જ ખેંચતાણુ, આ જ અંદરને ઝઘડા આ દુનિયાના મોટામાં મોટા સંગ્રામ છે. આ યુદ્ધમાં સ્વાને કે પૂરાઈ ને પોતામાંથી નિર્મૂળ ન કરી શકવું એ જ મોટામાં મેટી હાર છે, અને એનાથી પેાતાની જાતને બચાવીને પવિત્ર બનવું એ જ માટામાં માટી જીત છે. આ જ રીતે બીજાંઓની ભલાઈ ને પેાતાના હૃદયમાં સ્થાપિત કરવી એ જીત છે ને તેને સ્થાન ન આપવું એ મેાટામાં માટી હાર છે. આ વિજયને એટલા માટે મહાન માનવામાં આવે છે કે આની અંદર જ દરેક માનવની તથા આખા માનવસમાજની ભલાઈ સમાયેલી છે. તથા એમાંથી સમસ્ત દુનિયાની ઉન્નતિના તથા સુખચેનના માર્ગો મળી આવે છે. અને આને મેાટામાં માટી હાર એટલા માટે માનવામાં આવે છે કે 3

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 246