Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 211
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૦૮ ) પાછા વળી જો આતમ ? આપમાં રે, ધરને હૈયા મધ્યે ધીર જો. શાંતિ સુધારસ હાવે લીજીએ રે, કરીએ વિષજળનું નવ પાન જો; ડરીએ દુન કેરા સગી રે, ધરીએ શ્રી ભગવતનું ધ્યાન જો, હારી જનમ મરણ સઘળાં જશે રે, વરસે અનુભવના વરસાદ જો; આનંદઘનની હેલી આવશે ૐ, મરી અજીત વિષાદ વિવાદ જો. જમંતિ. ( ૨૪૭ ) પ્રપંચ મુકે। મ્હારા માણીઆરે—એ રાગ, પાપ કરમને તજ તું પ્રાણીઆ રે, પેતે જવાબ દેવા પડશે જો; કીધાં કરૂં હુને તજશે નહીં રે. નક્કી પાપતણું ફળ નડશે જો. જૂઠા જગને શુ' વળગી રહ્યો રે, ગાડર ઉન અને નહી હીર જો; મૃગજળ દેખીને મેહી રહ્યો રે, સાચું નાણું ન થાય કથીર જો. મિથ્યા મેલી ટ્રુમડા મેળવ્યા રે, પાખ્યાં પુત્ર કલત્ર કુટુબ જો; અ'તે ચાલ્યું જાળુ' એકલુ રે, Acharya Shri Kailassagarsuri Gyanmandir જમડા દેશે નહીં હને જય જો. ખાવા પીવા સઘળા આવશે રે, જમપુર ભાગવત્રું છે જાતે જો; For Private And Personal Use Only એક. ૩ એક. ૪ એક. ૫ પાપ. ૧ પાપ. ૨ 414. 3

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232