Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 227
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૪) નહાવું નહાવું નહાવું નિર્મળ, જ્ઞાન ગંગમાં નહાવુંરે, થાવું થાવું થાવું થનથન, સત્સંગતમાં થાવું રે. લાગી લાગી અંગ અંગમાં, પ્રભુની લગની લાગીરે; વાગી વાગી વાગી મુજને, પ્રેમ કટારી વાગી રે. ૫ નવ હરખાવું નવ હરખાવું, પરની નિંદા થાતારે; અંતર મધ્યે રાજી થાવું, જીનવર દર્શન જાતાંરે. ૬ અમૂલ્ય અવસર પામી અંતે, અમૂલ્ય તત્ત્વ મેળવીએ રે; અજીતસાગર સૂરિ ઉચરે એવું, વિશ્વપતિને વિનવીએરે. ૭ श्रीअजितवीर्यजिनस्तवन. (१६७) મહને મૂકીને ગયો છે મ્હારો છેલડોરે–અથવા-પરજ રાગ. સ્વામી અજીતવીર્ય કેરે મહને આશરે; પ્રેમ ભકિતને બતાવે પંથ પાંશરે. સ્વામી અજી-ટેક ધર્મજ્ઞાન ધ્યાન માંહી કશી નહી મણારે; જીનરાજ કેરે ભાવ છે સેહ્યામસુરે. સ્વામી અજી-૧ ચિત્તમાંહી પ્રભુને રસ ચાખીએ રે, નષ્ટ ભાવનાઓ દૂર કરી નાખીએરે. સ્વામી અજી–૨ જેમ ચન્દ્રમાં ચકેર કેરી ભાવનારે; એમ અછતની અછતમાં પ્રભાવનારે સ્વામી અજી-૩ હાલે પ્રેમની પરીક્ષા રૂડી પારખેરે, એની બરાબરી કેઈના કરી શકે. સ્વામી અજી-૪ ભલે લેક બધાં ભાવે એમ બેલતાં; મહારાં મનડાં પ્રભુના પંથે ડેલતરે. સ્વામી અજી-૫ હને આશ એક લાગી છે જીનેશનીરે, સુરતા જામી છે પ્રભુમાં હંમેશાનીરે. સ્વામી અજી-૬ મલ્યા દેવ મહુને સિધુ સર્વ સુખનારે; સૂરિ અછતના દિવસ ગયા દુઃખનારે. સ્વામી અજી-૭ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 225 226 227 228 229 230 231 232