Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 229
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રર૬ ) ગામવો. (૧૬) હે આત્મન ? તુજ વિઘાથી મોક્ષ પામે છે. તું જ અવિદ્યાથી બંધન પામે છે. એ બંધનજ જન્મ મૃત્યુ છે. તું પાપ કરીને પાપ પ્રદેશ જાય છે. અને પુણ્ય વડે તું જ ઉદ્ધકે જાય છે. તુજ અપકર્મથી હારો ધિરી બને છે. જ દુકમથી હારે મિત્ર થાય છે. હવે દૂરના અંધારપ્રદેશે જા મા ? વ્હાલા અને સુખ ભર્યા– અમૃત જળના સ્નાન સરખા તિ: પ્રદેશે ચાલજે ! અને એનાં સાધન રૂપ સત્સંગ પ્રદેશમાં મહાલજે ? આજે ? એવું હુને તુજ વિનવે છે. આ ! સત્ય આદેશ છે. % રતિઃ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232