Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 216
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૩ ) અમ અવગુણ સ્વામું ના જોશે રે, ભલે આપનો રાખું ભરોસે રે; ખારા ખલકનાં સહુ દુઃખ ખેશે. નમું નમું-૩ અમે પાપ ઘણાં ઘણાં કરીયાં રે, માટે અંતર ઠીક નવ કરીયાં રે, અન્ય આત્માથે કામ આદરીયાં. નમું નમું-૪ અવગુણ જોયાથી કેમ? પાલવશે રે, ભવ વનમાંહી અમ જીવ ભમરો રે; દેષ ભક્તિ વિના કેમ ? શમશે. નમું નમું-૫ અમ અરજીને સ્નેહે સ્વીકારે રે, ભવસાગરથી હવે તારો રે; આપ ચૈતન્યઘન છો કિનારે. નમું નમું-૬ અહેવાણીથી તહને વિનવીએ રે, નિર્મળ કાયાથી નાથજી? નમીએ રે; જ્ઞાની કેરા બાળક થઈને રમીયે. નમું નમું-૭ અછત અરજીને સ્નેહે ઉચ્ચારે રે, મૃદુ સ્મૃતિ અંતર માંહી ધારે રે; માટે હાલમ? ચઢજો મારી બહારે. નમું નમું-૮ શ્રીરવયંમનિસ્તાન, () રાગ–ઉપરનો. હદયે સિદ્ધ રહેજે સ્વયંપ્રભ? સ્વામી રે, સહુને ભજી હારી– - વિપદાએ વામી. હૃદયે-ટેક. સદા ધ્યાન તહારૂ હું ધારું રે, નામ આપનું મુખથી ઉચ્ચારૂ રે; લાગ્યું રૂપ પ્રગટ મહુને મારૂં. હૃદયે. ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232