Book Title: Geet Manjusha Ane Ajit Sukta Shindhu
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 214
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) શીવાલિનતવન. (૧૦) રાગ-ઉપરને ચાલે બહેની? બહુ સ્વામી ભજીએ, અંતરના અવગુણનેતજીએ; ચાલે બહેનો-ટેક. અવસર બહેની? આ છે સારે, ભવાદાંધ તરવાને આરે; પ્રીતમ વરને કરી લઇએ યારે. ચાલે બહેની–૧ જગત સુખ સ્વન સમાન ગણે, હેમે થ્રેન અગ્નિબને બમણું હેના થકી મેહને રસ ત્રગણે. ચાલે બહેની? - ચંચળ ને નાથ નખ લઈ, રાજી થઈને પ્રભુ શરણે રહીયે, દયપતિ કેરા દર્શને જઈએ. ચાલે હેની ? ૩ કમળ કાયા પાણીને પરપટે, ખલક તણે ખેલ બધો ખે; કેવળ એક ભજન તણે ટેટા. ચાલે હેની ? ૪ લલિત પ્રભુ લજજા સદા રાખે, સેવક તણા અવગુણ દૂર નાખે, વાણુ ભવ તરવાની ભાખે. ચાલે બહેની? ૫. કાચું જગ સુખ મૃગજળ જેવું, નથી લેવું અથવા નથી દેવું; શશાભાઈને સીંગડું હેય કેવું ? ચાલે બહેની ! ૬ દીલડા કેરી દુગ્ધા દૂર થાશે, જુલમ ભર્યા ભાવ જરૂર જાશે; વિરતિ કેરા વાયુ સદા વહાશે. ચાલે બહેની? ૭ અછત કેરા નાથ નિરંજન છે, સદા કેરા ભવદુઃખ ભંજન છે હૃદય કે નિર્મળ રંજન છે. ચાલે બહેની ૮ શ્રીકુવાનનાdવ. (૬) રાગ-ઉપરને. સુબાહુની મૂતિ સુંદર લાગે, વાજાં રૂડાં અનહદનાં વાગે; સુબાહુની–ટેક. કમળ સરખાં નેત્ર હૃદય હેરે, પૂરણુતાને પ્રેમ જરૂર પ્રેરે, ગહન મને સંક૯પને ઘેરે. સુબાહુનો ૧ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232